Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Rajasthanમાં ભાજપનો ‘દબદબો’! ૪૧% વોર્ડ કબજે, કોંગ્રેસ ૩૫% પર અટકી
    અન્ય રાજ્યો

    Rajasthanમાં ભાજપનો ‘દબદબો’! ૪૧% વોર્ડ કબજે, કોંગ્રેસ ૩૫% પર અટકી

    Vikram RavalBy Vikram RavalSeptember 15, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચૂંટણીની સરખામણી અગાઉ ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓ સાથે કરવામાં આવી રહી છે

    Rajasthan, તા.૧૫

    Rajasthanની શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરીને કોંગ્રેસને પાછળ છોડી દીધી છે. ઉપલબ્ધ પરિણામો મુજબ ભાજપે કુલ ૧૦,૨૪૪ વોર્ડમાંથી ૪,૧૭૯ વોર્ડમાં જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને ૩,૬૧૩ વોર્ડ મળ્યા છે. આમ, ભાજપનો વોર્ડમાં હિસ્સો ૪૦.૮ ટકા અને કોંગ્રેસનો ૩૫.૩ ટકા રહ્યો છે.

    બંને પક્ષ વચ્ચે ૫૬૬ વોર્ડનું અંતર જોવા મળ્યું છે. આ પરિણામોને મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સરકાર માટે મહત્વપૂર્ણ રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહી છે. જોકે, સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવાર, સ્થાનિક મુદ્દા અને અપક્ષોની ભૂમિકા પણ મહત્વની રહે છે.રાજસ્થાનમાં આ વખતે ૩૦૯ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી યોજાઈ હતી. તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગરપાલિકા જેવા સ્થાનિક એકમોનો સમાવેશ થાય છે. ૧૪ સપ્ટેમ્બરે સાંજે ૭ વાગ્યા સુધીના ઉપલબ્ધ આંકડા પ્રમાણે ૧૦,૨૪૪ વોર્ડમાંથી ૧૦ વોર્ડના પરિણામો બાકી હતા. ભાજપ ૪,૧૭૯ વોર્ડ સાથે પ્રથમ ક્રમે રહ્યું, જ્યારે કોંગ્રેસ ૩,૬૧૩ વોર્ડ સાથે બીજા ક્રમે રહી. અપક્ષ ઉમેદવારોએ પણ ૨,૨૭૩ વોર્ડમાં જીત મેળવી છે.

    એટલે કે કુલ પરિણામમાં અપક્ષોની ભૂમિકા પણ નોંધપાત્ર રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત ૫૬૬ વોર્ડનો રહ્યો છે, જે બંને પક્ષોની શહેરી રાજકીય સ્થિતિ વચ્ચેનો મહત્વનો ફરક દર્શાવે છે.આ વખતની ચૂંટણીની સરખામણી અગાઉ ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓ સાથે કરવામાં આવી રહી છે. જોકે, સીમાંકન પ્રક્રિયાને કારણે આ વખતે કુલ વોર્ડની સંખ્યામાં મોટો વધારો થયો છે. અગાઉ લગભગ ૭,૪૭૪ વોર્ડ હતા, જ્યારે હવે આ સંખ્યા વધીને ૧૦,૨૪૪ થઈ છે. એટલે કે રાજ્યમાં ૨,૭૭૦ નવા વોર્ડ ઉમેરાયા અને કુલ વોર્ડની સંખ્યામાં ૩૭.૧ ટકાનો વધારો થયો.

    આ ફેરફારને કારણે માત્ર બેઠકોની સંખ્યા પરથી બંને ચૂંટણીઓની સીધી સરખામણી કરવી મુશ્કેલ બને છે. તેમ છતાં, વોર્ડના કુલ હિસ્સામાં ભાજપનો વધારો અને કોંગ્રેસનો ઘટાડો સ્પષ્ટપણે જોવા મળે છે.અગાઉની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે આશરે ૨,૬૬૬ વોર્ડ જીત્યા હતા, જે વધીને હવે ૪,૧૭૯ થયા છે. એટલે ભાજપની બેઠકોમાં ૫૬.૮ ટકાનો વધારો થયો છે. બીજી તરફ કોંગ્રેસના વોર્ડ ૩,૦૪૨થી વધીને ૩,૬૧૩ થયા છે, એટલે તેની બેઠકોમાં ૧૮.૭ ટકાનો વધારો થયો છે. પરંતુ કુલ વોર્ડના પ્રમાણમાં કોંગ્રેસનો હિસ્સો ૪૦.૭ ટકાથી ઘટીને ૩૫.૩ ટકા થયો છે. ભાજપનો હિસ્સો ૩૫.૭ ટકાથી વધીને ૪૦.૮ ટકા થયો છે. અપક્ષોનો હિસ્સો પણ ૨૨.૪ ટકાથી થોડો ઘટીને ૨૨.૨ ટકા રહ્યો છે.

    આ આંકડા દર્શાવે છે કે નવા વોર્ડ ઉમેરાયા હોવા છતાં ભાજપે કોંગ્રેસની તુલનામાં વધુ મજબૂત પ્રદર્શન કર્યું છે.ભાજપ અને કોંગ્રેસ સિવાય કેટલાક પ્રાદેશિક પક્ષોએ પણ પોતાની હાજરી નોંધાવી છે. હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (ઇન્ઁ)ના વોર્ડ ૧૪થી વધીને ૬૩ થયા છે, જે ૩૫૦ ટકાનો ઉછાળો છે. ઝ્રૈઁં(સ્)ના વોર્ડ પણ ૮થી વધીને ૩૮ થયા છે. બીજી તરફ મ્જીઁના વોર્ડ ૨૪થી ઘટીને ૧૯ થયા છે. રાજસ્થાનને પરંપરાગત રીતે ‘સ્વિંગ સ્ટેટ’ માનવામાં આવે છે અને શહેરી વિસ્તારો ભાજપનો મજબૂત આધાર ગણાય છે. ડિસેમ્બર ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણી બાદ સત્તામાં આવેલી ભાજપ સરકાર માટે સ્થાનિક ચૂંટણીના આ પરિણામો સંગઠનાત્મક રીતે પણ મહત્વ ધરાવે છે.

    Rajasthan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmericaમાં કરોડોનું ડ્રગ્સ-હવાલા નેટવર્ક પકડાયું
    Next Article Bengaluruમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી નકલી કેન્સર ડ્રગ, આઇસીયુ ઇન્જેકશન્સના વેચાણનું કૌભાંડ
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Karnataka: ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું સ્મશાન, એક જ પરિવારના ૪ લોકોના મોત

    September 15, 2026
    અન્ય રાજ્યો

    Nepalમાં પૂરથી વીજળી સંકટ, ભારત બન્યું મદદગાર

    September 15, 2026
    અન્ય રાજ્યો

    સીરિયામાં Dieselના ભાવમાં એક ઝાટકે ૪૦%નો વધારો

    September 15, 2026
    અન્ય રાજ્યો

    Bengaluruમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી નકલી કેન્સર ડ્રગ, આઇસીયુ ઇન્જેકશન્સના વેચાણનું કૌભાંડ

    September 15, 2026
    અન્ય રાજ્યો

    Chennai: હવામાં પક્ષીની જેમ વિમાનના પાંખિયા આકાર બદલશે

    September 14, 2026
    અન્ય રાજ્યો

    Kedarnath યાત્રા માર્ગ પર વાદળ ફાટવાના કારણે ભૂસ્ખલન, વાહનવ્યવહાર ઠપ્પ થયો

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,980
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 20:46
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.