Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbiના વિસીપરા વિસ્તારમાંથી છ ટ્રેક્ટરની બેટરીની ચોરીની ફરિયાદ

    September 15, 2026

    Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં પૌઢ સહીત બેના મોત

    September 15, 2026

    Gandhinagarમાં ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત થી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગયો

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbiના વિસીપરા વિસ્તારમાંથી છ ટ્રેક્ટરની બેટરીની ચોરીની ફરિયાદ
    • Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં પૌઢ સહીત બેના મોત
    • Gandhinagarમાં ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત થી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગયો
    • Ahmedabadમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત
    • Suratમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર
    • Karnataka: ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું સ્મશાન, એક જ પરિવારના ૪ લોકોના મોત
    • Nepalમાં પૂરથી વીજળી સંકટ, ભારત બન્યું મદદગાર
    • સીરિયામાં Dieselના ભાવમાં એક ઝાટકે ૪૦%નો વધારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Bengaluruમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી નકલી કેન્સર ડ્રગ, આઇસીયુ ઇન્જેકશન્સના વેચાણનું કૌભાંડ
    અન્ય રાજ્યો

    Bengaluruમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી નકલી કેન્સર ડ્રગ, આઇસીયુ ઇન્જેકશન્સના વેચાણનું કૌભાંડ

    Vikram RavalBy Vikram RavalSeptember 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૯૦થી પણ વધુ હોસ્પિટલો અને ક્લિનિક્સને દવાઓનું વેચાણ કરાયાનો દાવો, ફાર્મસી માલિકની ધરપકડ

    Bengaluru, તા.૧૫

    બેંગ્લુરુમા કેન્સરની બનાવટી દવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.તપાસકારો હવે બનાવટી અને રિપેકેજ્ડ થયેલી દવાઓ ૯૦થી પણ વધુ હોસ્પિટલોઅને ક્લિનિક્સને મોકલવામાં આવી હતી તેની તપાસ કરી રહ્યા છે. બેંગ્લુરુ પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) અને ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ તપાસ સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહી છે.આ કૌભાંડના સંદર્ભમાં ફાર્મસી કૃપા હેલ્થકેરના માલિક વીરેશકુમાર જૈનની ધરપકડ કરવામાઁ આવી છે.

    અહેવાલો મુજબ પોલીસે જણાવ્યું હતું કે જૈનની ફાર્મસી કૃપા હેલ્થકેરનો ઉપયોગ બનાવટી દવાઓનો સંગ્રહ કરવા અને તેનું વિતરણ કરવા માટે કરવામાં આવતો હતો. બેંગ્લુરુમાં મિનર્વા સર્કલ નજીક ફાર્મસીમાં પોલીસે દરોડો પાડતા અને શંકાસ્પદ બનાવટી ડ્રગ્સનો નોંધપાત્ર જથ્થો કબ્જે કરતાં આ તપાસનો વ્યાપ વધ્યો હતો. જપ્ત કરવામાં આવેલા જથ્થામાં કેન્સરની દવાઓ, જીવનરક્ષક દવાઓ અને આઇસીયુ ઇન્જેકશન્સનો સમાવેશ થાય છે. તપાસકર્તાઓ માને છે કે કૌભાંડીઓ આ બનાવટી દવાઓ હોસ્પિટલો, ક્લિનિક્સ અને મેડિકલ સ્ટોર્સને ૫૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટે પૂરી પાડતા હતા.આ અંગે વરિષ્ઠ અધિકારીને ટાંકીને સ્થાનિક અખબારે આપેલા અહેવાલમાં જણાવાયું હતું કે અમે સંખ્યાબંધ દસ્તાવેજો જપ્ત કર્યા છે,

    તેમા આ દવાઓ ખરીદવામાં આવી અને પછી વેચવામાં આવી તથા તેનું વિતરણ કરવામાં આવ્યું તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ં બિડાડી ખાતે ૧૮મી ઓગસ્ટના રોજ દરોડો પાડવામાં આવ્યો ત્યાં સુધી કોઈને આ કૌભાંડની ખબર ન હતી. સત્તાવાળાઓને તેમા ૪.૯ કરોડની બનાવટી દવાઓ મળી આવી હતી, તેની સાથે તેના બનાવટી દસ્તાવેજો, ઇન્જેકશન્સથી ભરેલા સાધનો અને બનાવટી લેબલ્સનો સમાવેશ થાય છે.આ તપાસના પગલે સિટેે કર્ણાટક, હરિયાણા, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ૧૦ સ્થળોએ તપાસ કરી હતી. તેના પગલે તપાસકારો કૃપા હેલ્થકેર અને તેના માલિક વીરેશકુમાર સુધી પહોંચ્યા હતા. તપાસકારો હવે આ દવાઓ વેચવામાં મહત્ત્વની ભૂમિકા જાવનારા ૧૫ મેડિકલ રિપ્રેઝન્ટેટિવની ભૂમિકા પણ ચકાસી રહ્યા છે.

    સિટના વડા અને જોઇન્ટ પોલીસ કમિશ્નર (વેસ્ટ) વામસી કૃષ્ણાએ જણાવ્યું હતું કે તપાસ હજી પણ ચાલી રહી છે અને તપાસક્રતાઓ હજી આ ઇન્ટરસ્ટેટ કૌભાંડનો વ્યાપ કેટલો છે તેના તળિયા સુધી પહોંચી શક્યા નથી. અમે બેન્ક ટ્રાન્ઝેકશન્સ રેકોર્ડ, ખરીદી અને વેચાણના આંકડા તથા અન્ય દસ્તાવેજો મેળવ્યા છે. આના પરથી કૌભાંડની ખબર પડી છે. પોલીસનું માનવું છે કે જૈન પાંચ વર્ષથી કૌભાંડ ચલાવતો હતો. તે પ્રશાંત સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે.આ પ્રશાંત કૌભાંડનો માસ્ટરમાઇન્ડ હોવાનું તપાસકર્તાઓ માની રહ્યા છે.

    Bengaluru
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajasthanમાં ભાજપનો ‘દબદબો’! ૪૧% વોર્ડ કબજે, કોંગ્રેસ ૩૫% પર અટકી
    Next Article Gandhinagar: ચાર્જશીટના ૪૮ કલાકમાં જ સુનાવણી પૂર્ણ, આરોપીને ૨૦ વર્ષની જેલ
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Karnataka: ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું સ્મશાન, એક જ પરિવારના ૪ લોકોના મોત

    September 15, 2026
    અન્ય રાજ્યો

    Nepalમાં પૂરથી વીજળી સંકટ, ભારત બન્યું મદદગાર

    September 15, 2026
    અન્ય રાજ્યો

    સીરિયામાં Dieselના ભાવમાં એક ઝાટકે ૪૦%નો વધારો

    September 15, 2026
    અન્ય રાજ્યો

    Rajasthanમાં ભાજપનો ‘દબદબો’! ૪૧% વોર્ડ કબજે, કોંગ્રેસ ૩૫% પર અટકી

    September 15, 2026
    અન્ય રાજ્યો

    Chennai: હવામાં પક્ષીની જેમ વિમાનના પાંખિયા આકાર બદલશે

    September 14, 2026
    અન્ય રાજ્યો

    Kedarnath યાત્રા માર્ગ પર વાદળ ફાટવાના કારણે ભૂસ્ખલન, વાહનવ્યવહાર ઠપ્પ થયો

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,880
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 20:16
    Categories
    Latest News

    Morbiના વિસીપરા વિસ્તારમાંથી છ ટ્રેક્ટરની બેટરીની ચોરીની ફરિયાદ

    September 15, 2026

    Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં પૌઢ સહીત બેના મોત

    September 15, 2026

    Gandhinagarમાં ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત થી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગયો

    September 15, 2026

    Ahmedabadમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

    September 15, 2026

    Suratમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર

    September 15, 2026

    Karnataka: ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું સ્મશાન, એક જ પરિવારના ૪ લોકોના મોત

    September 15, 2026
    Search
    Main News

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbiના વિસીપરા વિસ્તારમાંથી છ ટ્રેક્ટરની બેટરીની ચોરીની ફરિયાદ

    September 15, 2026

    Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં પૌઢ સહીત બેના મોત

    September 15, 2026

    Gandhinagarમાં ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત થી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગયો

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.