Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026

    જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump

    September 19, 2026

    H-1B Visa અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકા આપ્યા

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે
    • જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump
    • H-1B Visa અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકા આપ્યા
    • અમે ચીનની જાસૂસી કરીએ છીએ : US President Donald Trump
    • દાદાસાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકને સમર્પિત : Anant Nag
    • ‘તે લિપસ્ટિક લગાવે છે, સ્મિત સાથે કામ કરે છે, છતાં કડક પોલીસ અધિકારી છે’ : Kareena Kapoor Khan
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું, ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘તે લિપસ્ટિક લગાવે છે, સ્મિત સાથે કામ કરે છે, છતાં કડક પોલીસ અધિકારી છે’ : Kareena Kapoor Khan
    મનોરંજન

    ‘તે લિપસ્ટિક લગાવે છે, સ્મિત સાથે કામ કરે છે, છતાં કડક પોલીસ અધિકારી છે’ : Kareena Kapoor Khan

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kareena Kapoor Khan આગામી ફિલ્મ ‘દાયરા’માં પહેલીવાર પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે

    Mumbai, તા.૧૯

    કરીના કપૂર ખાન આગામી ફિલ્મ ‘દાયરા’માં પહેલીવાર પોલીસ અધિકારીના રોલમાં જોવા રહી છે. મેઘના ગુલઝારનાં દિગ્દર્શનમાં બનેલી આ ક્રાઇમ થ્રિલરમાં કરીના ડીસીપી અજૂનીના પાત્રમાં જોવા મળે છે. તાજેતરમાં દિલ્હીમાં ફિલ્મનાં પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન કરીનાએ જણાવ્યું હતું કે અજૂનીનું પાત્ર હિન્દી ફિલ્મોમાં જોવા મળતી ‘બીબાંઢાળ’ મહિલા પોલીસથી અલગ છે.

    કરીનાના જણાવ્યા મુજબ, ફિલ્મોમાં મહિલા પોલીસ અધિકારીને ઘણીવાર પુરુષો જેવા દેખાવ, ખાસ ચાલ અને હાથમાં બંદૂક સાથે એક્શન કરતી વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ ‘દાયરા’માં મેઘના ગુલઝાર અજૂનીને એક એવી મહિલા તરીકે રજૂ કરવા માગતી હતી, જે પોતાની સ્ત્રીત્વ સાથે સહજ છે. તે લિપસ્ટિક લગાવે છે, સ્મિત સાથે પોતાની ફરજ બજાવે છે, પરંતુ જરૂર પડે ત્યારે કડક નિર્ણય પણ લે છે.કરીનાએ કહ્યું કે અજૂનીનું પાત્ર ભજવવું તેનાં માટે સરળ નહોતું,

    કારણ કે ફિલ્મની વાર્તામાં સતત નૈતિક સંઘર્ષ સાથે કામ લેવાય છે. ‘દાયરા’માં કાયદો અને ન્યાયને લઈને બે પોલીસ અધિકારીઓના અભિગમ વચ્ચે ટકરાવ જોવા મળે છે. કરીનાએ સ્વીકાર્યું કે વાસ્તવિક જીવનમાં તે બધી બાબતોને ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ રીતે જોવાનું પસંદ કરે છે, જ્યારે ફિલ્મની દુનિયા ‘ગ્રે’ છે. આ નૈતિક જટિલતા અજૂનીના પાત્રને વધુ પડકારજનક બનાવે છે.કરીનાએ એમ પણ કહ્યું કે હાલ તેનું ધ્યાન માત્ર અભિનય પર છે. તેને ડિરેક્શન કે પ્રોડક્શનમાં જવાની ઇચ્છા નથી અને અલગ-અલગ પ્રકારનાં પાત્રો ભજવવામાં જ રસ ધરાવે છે.

    Kareena Kapoor Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVirpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    Next Article દાદાસાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકને સમર્પિત : Anant Nag
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    દાદાસાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકને સમર્પિત : Anant Nag

    September 19, 2026
    મનોરંજન

    મરાઠી ફિલ્મ ’Gondhal’ને ૨૦૨૭ના ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી

    September 18, 2026
    મનોરંજન

    કામમાંથી નિવૃત્ત લેવાનો હમણાં તો કોઈ વિચાર નથી: Amitabh Bachchan

    September 18, 2026
    મનોરંજન

    Alia Bhattએ મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમુજી યાદ કરી શેર

    September 18, 2026
    મનોરંજન

    Rashmika Mandanna બનશે એમ.એસ. સુબ્બુલક્ષ્મી

    September 18, 2026
    મનોરંજન

    Samantha Ruth Prabhuએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 19:22
    Categories
    Latest News

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026

    જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump

    September 19, 2026

    H-1B Visa અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકા આપ્યા

    September 19, 2026

    અમે ચીનની જાસૂસી કરીએ છીએ : US President Donald Trump

    September 19, 2026

    દાદાસાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકને સમર્પિત : Anant Nag

    September 19, 2026

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026
    Search
    Main News

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026

    જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump

    September 19, 2026

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026

    જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump

    September 19, 2026

    H-1B Visa અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકા આપ્યા

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.