Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત

    September 19, 2026

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026

    Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત
    • Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો
    • Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
    • Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ
    • Jamnagarમાં નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું
    • Ambajiમાં નવા રેલવે સ્ટેશનનું ૩ વર્ષમાં માત્ર ૧૩% કામ!
    • Ahmedabadના વટવામાં ચાલુ વરસાદે બે યુવકોના મૃતદેહ મળ્યા
    • ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણોને કારણે ૧,૩૯૯ Earthquake આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»દાદાસાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકને સમર્પિત : Anant Nag
    મનોરંજન

    દાદાસાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકને સમર્પિત : Anant Nag

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૧૯૭૩થી ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર Anant Nag પાંચ દાયકામાં ૨૦૦થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું

    Mumbai, તા.૧૯

    દિગ્ગજ કન્નડ અભિનેતા અનંત નાગે પોતાને મળનારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકના લોકો અને રાજ્યની ફિલ્મ સંસ્કૃતિને સમર્પિત કર્યો છે. તેમના મતે, કર્ણાટકના ફિલ્મકારો, કલાકારો અને ખાસ કરીને દર્શકોના સહયોગને કારણે તેઓ આર્ટ ફિલ્મોથી લઈને કમર્શિયલ સિનેમા સુધી વિવિધ પ્રકારનું કામ કરી શક્યા. તેમણે કહ્યું કે આ પ્રકારની કારકિર્દી અન્ય કોઈ રાજ્યમાં કદાચ શક્ય ન બની હોત.૭૭ વર્ષીય અનંત નાગે કર્ણાટકના દર્શકોને “ખૂબ જ શિક્ષિત અને પારખુ” ગણાવ્યા.

    તેમના જણાવ્યા મુજબ રાજ્યના નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા-અભિનેત્રીઓ અને દર્શકોના સાંસ્કૃતિક વાતાવરણે તેમની કારકિર્દીને આકાર આપ્યો. ૧૯૪૮માં ઉત્તર કન્નડ જિલ્લાના શિરાલીમાં જન્મેલા અનંત નાગ ૧૨ વર્ષની ઉંમરે મુંબઈ ગયા હતા. કોલેજના સમયમાં તેમણે બેંકમાં નોકરી પણ કરી હતી. ૧૮ વર્ષની ઉંમરે રંગમંચ સાથે જોડાયા અને લગભગ પાંચ વર્ષ થિયેટરમાં કામ કર્યા બાદ ફિલ્મોમાં પ્રવેશ કર્યો.૧૯૭૩થી ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર અનંત નાગે પાંચ દાયકામાં ૨૦૦થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ દિવંગત અભિનેતા-દિગ્દર્શક શંકર નાગના નાના ભાઈ છે.અનંત નાગને ૨૦૨૫માં પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમણે કર્ણાટકના લોકોને સમર્પિત કર્યું હતું. હવે દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ તેઓ રાજ્યને અર્પણ કરશે. ૨૨ સપ્ટેમ્બરે યોજાનાર ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં તેમને આ સન્માન એનાયત કરવામાં આવશે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ ભારતીય સિનેમાના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે. એવોર્ડમાં સ્વર્ણ કમલ ચંદ્રક, શાલ અને ૧૦ લાખનું રોકડ ઇનામ સામેલ છે.

    Anant Nag
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘તે લિપસ્ટિક લગાવે છે, સ્મિત સાથે કામ કરે છે, છતાં કડક પોલીસ અધિકારી છે’ : Kareena Kapoor Khan
    Next Article અમે ચીનની જાસૂસી કરીએ છીએ : US President Donald Trump
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘તે લિપસ્ટિક લગાવે છે, સ્મિત સાથે કામ કરે છે, છતાં કડક પોલીસ અધિકારી છે’ : Kareena Kapoor Khan

    September 19, 2026
    મનોરંજન

    મરાઠી ફિલ્મ ’Gondhal’ને ૨૦૨૭ના ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી

    September 18, 2026
    મનોરંજન

    કામમાંથી નિવૃત્ત લેવાનો હમણાં તો કોઈ વિચાર નથી: Amitabh Bachchan

    September 18, 2026
    મનોરંજન

    Alia Bhattએ મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમુજી યાદ કરી શેર

    September 18, 2026
    મનોરંજન

    Rashmika Mandanna બનશે એમ.એસ. સુબ્બુલક્ષ્મી

    September 18, 2026
    મનોરંજન

    Samantha Ruth Prabhuએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 19:36
    Categories
    Latest News

    Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત

    September 19, 2026

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026

    Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026

    Jamnagarમાં નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું

    September 19, 2026

    Ambajiમાં નવા રેલવે સ્ટેશનનું ૩ વર્ષમાં માત્ર ૧૩% કામ!

    September 19, 2026
    Search
    Main News

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026

    જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump

    September 19, 2026

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત

    September 19, 2026

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026

    Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.