Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026

    જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
    • Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે
    • જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump
    • H-1B Visa અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકા આપ્યા
    • અમે ચીનની જાસૂસી કરીએ છીએ : US President Donald Trump
    • દાદાસાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકને સમર્પિત : Anant Nag
    • ‘તે લિપસ્ટિક લગાવે છે, સ્મિત સાથે કામ કરે છે, છતાં કડક પોલીસ અધિકારી છે’ : Kareena Kapoor Khan
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump
    આંતરરાષ્ટ્રીય

    જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘ચૂંટણી પછી ઈરાન સામેનું યુદ્ધ ખતમ થઈ જશે’

    Washington, તા.૧૯

    અમેરિકન પ્રમુખ Donald Trump તાજેતરમાં જ ઈરાન સાથેના તણાવ અને યુદ્ધને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થઈ જશે અને દુનિયાભરના દેશો આ યુદ્ધનો અંત ઈચ્છી રહ્યા છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે ઈરાન સાથેનું યુદ્ધ જલદી જ સમાપ્ત થઈ જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકો ક્યારેય એવું નહીં ઈચ્છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોય અને તેવું ક્યારેય બનવા દેવામાં આવશે નહીં. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ યુદ્ધ પૂરું થયા પછી ગેસની કિંમતો ફરીથી પહેલાના સ્તર પર આવી જશે અથવા તેનાથી પણ ઓછી થઈ શકે છે.

    ટ્રમ્પે અગાઉ પણ એવો દાવો કર્યો હતો કે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પછી આ સંઘર્ષ લાંબો સમય ટકી શકશે નહીં અને તેહરાન આ યુદ્ધ ચાલુ રાખી શકશે નહીં.ટ્રમ્પે તેહરાન પર અમેરિકન ચૂંટણીને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ટ્રમ્પના મતે ઈરાન ઈચ્છે છે કે અમેરિકામાં સત્તા પર એવા નબળા નેતાઓ આવે જે તેમને મુક્ત છોડી દે અને પરમાણુ હથિયાર વિકસાવવાની છૂટ આપે. તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે.ચીનના પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાત વિશે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘મને અપેક્ષા છે કે શી જિનપિંગ આવતા અઠવાડિયે અમેરિકા આવશે. બંને નેતાઓ વચ્ચે સારા સંબંધો રહ્યા છે અને આ મુલાકાત ખૂબ જ સારી રહેશે તેવી આશા છે.’ ચીન સાથેના સંબંધો અને ટેરિફ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે ચીન અમેરિકાને ભારે ટેરિફ આપી રહ્યું છે, જેનાથી અમેરિકા નુકસાન થઈ રહ્યું છે. ચીનની જાસૂસીના સવાલ પર ટ્રમ્પે હસતા હસતા કહ્યું કે કદાચ તેઓ જાસૂસી કરતા હશે, પરંતુ અમેરિકા પણ તેમની જાસૂસી કરે છે.

    Donald Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleH-1B Visa અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકા આપ્યા
    Next Article Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    H-1B Visa અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકા આપ્યા

    September 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમે ચીનની જાસૂસી કરીએ છીએ : US President Donald Trump

    September 19, 2026
    મુખ્ય સમાચાર

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે

    September 18, 2026
    રાષ્ટ્રીય

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 19:36
    Categories
    Latest News

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026

    H-1B Visa અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકા આપ્યા

    September 19, 2026

    અમે ચીનની જાસૂસી કરીએ છીએ : US President Donald Trump

    September 19, 2026

    દાદાસાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકને સમર્પિત : Anant Nag

    September 19, 2026

    ‘તે લિપસ્ટિક લગાવે છે, સ્મિત સાથે કામ કરે છે, છતાં કડક પોલીસ અધિકારી છે’ : Kareena Kapoor Khan

    September 19, 2026
    Search
    Main News

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026

    જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump

    September 19, 2026

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026

    H-1B Visa અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકા આપ્યા

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.