Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ
    • Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ
    • Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ
    • શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા
    • Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
    • Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
    • Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: એક જ રૂટ પર એક જ નંબરની બે ઈ-બસો દોડતી ઝડપાઈ
    અમદાવાદ

    Ahmedabad: એક જ રૂટ પર એક જ નંબરની બે ઈ-બસો દોડતી ઝડપાઈ

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શહેરના મેઘાણીનગર રૂટ પર ચાલતી બે જુદી-જુદી બસો એક જ રજિસ્ટ્રેશન નંબર સાથે દોડતી જોવા મળી છે

    Ahmedabad, તા.૧૯

    મેઘાણીનગર વિસ્તારમાં મુસાફરો અને સ્થાનિક લોકોની નજર સામે એક જ નંબર ધરાવતી બે ઈ-બસ એક જ રૂટ પર દોડતી જોવા મળી હતી. બંને બસો એક જ રૂટ પર સંચાલિત થતી હોવાનું સામે આવતા આ ઘટનાએ AMTSના બસ સંચાલનની વ્યવસ્થા અંગે ચર્ચા જગાવી છે.

    એક તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં મુસાફરોને બસની રાહ જોવી પડતી હોવાની ફરિયાદો રહે છે, ત્યારે બીજી તરફ એક જ રૂટ પર એક જ નંબરની બે બસો દોડતી જોવા મળતાં બસોના રૂટ અને શિડ્યુલ ફાળવણીની પ્રક્રિયા સામે સવાલ ઊભા થયા છ. AMTSની બસોમાં GPS આધારિત ટ્રેકિંગ અને કંટ્રોલ રૂમ મારફતે મોનિટરિંગની વ્યવસ્થા હોવા છતાં એક જ નંબરની બે બસો એક જ રૂટ પર દોડતી હોવાની સ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે મહત્વનો પ્રશ્ન છે.

    મેઘાણીનગર વિસ્તારમાં મુસાફરો અને સ્થાનિક લોકો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેમણે એક જ રૂટ પર એક જ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી બે ઈ-બસોને એકસાથે દોડતી જોઈ. આ બંને અલગ-અલગ બસો પર GJ27TJ ૩૫૫૦ નંબરની પ્લેટ લાગેલી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને પગલે છસ્‌જીના સંચાલન અને બસોની ફાળવણી પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા થયા છે.

    આ ઘટના સામે આવતા જ AMTS વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં એ પણ ખૂલ્યું છે કે બસ પર લગાવવામાં આવેલી નંબર પ્લેટ HSRP નિયમોની પણ સંપૂર્ણપણે વિરુદ્ધ હતી. પ્રાથમિક તપાસ બાદ AMTS સત્તાધીશો દ્વારા કડક કાર્યવાહી કરતા બસનું સંચાલન કરતી એજન્સી એરોઇગલને રૂપિયા ૫ લાખની મસમોટી પેનલ્ટી ફટકારવામાં આવી છે. એજન્સી દ્વારા કયા કારણોસર એક જ નંબરની બે બસો રસ્તા પર ઉતારવામાં આવી, તેની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

    આ ઘટનાએ AMTSની આધુનિક વ્યવસ્થાઓની પોલ ખોલી નાખી છે. છસ્‌જીની બસોમાં ય્ઁજી આધારિત ટ્રેકિંગ સિસ્ટમ અને કંટ્રોલ રૂમ મારફતે સતત મોનિટરિંગની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં, એક જ નંબરની બે બસો એક જ રૂટ પર કેવી રીતે દોડી રહી હતી તે સૌથી મોટો પ્રશ્ન છે. એક તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં મુસાફરોને સમયસર બસ ન મળવાની અને લાંબો સમય રાહ જોવાની ફરિયાદો રહે છે, ત્યારે બીજી તરફ આવી ગંભીર લાલિયાવાડી દર્શાવે છે કે તંત્રના મોનિટરિંગ અને શિડ્યુલિંગમાં મોટી ખામીઓ રહેલી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMumbai: પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
    Next Article Gandhinagar: આમ આદમી પાર્ટીએ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026
    ગુજરાત

    Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabadના વટવામાં ચાલુ વરસાદે બે યુવકોના મૃતદેહ મળ્યા

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય

    September 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: પૈસાની લેતીદેતીને કારણે બે ભાઇઓ વચ્ચે થયેલી તકરાર, નાના ભાઇનું મોત

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 20:34
    Categories
    Latest News

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.