Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ

    September 19, 2026

    Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત

    September 19, 2026

    Jamnagarમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
    • Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત
    • Jamnagarમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
    • Morbiમાં પરાબજારની દુકાનમાંથી બીલ વગરના ૪૦ મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો
    • Morbi: ટંકારામાં બંધ મકાનમાંથી ધોળે દિવસે રૂ ૨.૪૭ લાખની ચોરીની ફરિયાદ
    • Morbiના નીચી માંડલ ગામે ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો
    • Morbiના જેતપર ગામે પુતળા દહન કરનાર મહિલાઓ સહીત ૨૧ આંદોલનકારીઓના નામજોગ ફરિયાદ
    • Morbiમાં બેન્કના કસ્ટમર કેર કર્મચારીની ઓળખ આપી પોલીસ સાથે રૂ ૯૪,૬૭૮ ટ્રાન્સફર કરાવી ચીટીંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: આમ આદમી પાર્ટીએ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા
    ગુજરાત

    Gandhinagar: આમ આદમી પાર્ટીએ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી

    આગામી ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને એએપીએ ૨૩ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી

    Gandhinagar, તા.૧૯

    ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ને લઈને રાજકીય હલચલ તેજ બની છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. AAPએ કુલ ૪૪ બેઠકોમાંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વોર્ડ નંબર ૧થી ૧૧ સુધીના વિવિધ વોર્ડમાંથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં બાકીના ઉમેદવારોના નામ પણ જાહેર થવાની શક્યતા છે.

    ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માટે આમ આદમી પાર્ટીએ પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. પાર્ટીએ પ્રથમ તબક્કામાં કુલ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં વોર્ડ નંબર ૧થી ૧૧ સુધીના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    AAPએ વોર્ડ નંબર ૧માંથી બળદેવભાઈ પટેલ અને વિજયસિંહ આર. વાઘેલાને ઉમેદવાર બનાવ્યા છે.

    વોર્ડ નંબર ૩માંથી શ્રેયા બકુલકુમાર મકવાણા, પિંકી રાજપૂત અને ભરતભાઈ જોશીના નામ જાહેર કરવામાં આવ્યા છે.

    વોર્ડ નંબર ૫માંથી પાર્વતીબેન નાગરભાઈ અને જીતેન્દ્ર ધરવાટર્યાને ટિકિટ આપવામાં આવી છે.

    વોર્ડ નંબર ૬માં AAPએ તમામ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પાર્વતીબેન વસાવા, સોનાબેન પટ્ટણી, તુષાર પારેખ અને હેમાભાઈ ભાલોટર્યાનો સમાવેશ થાય છે.

    વોર્ડ નંબર ૭માંથી રાહુલ વાઘેલા અને સુરેશ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

    વોર્ડ નંબર ૮માંથી દેવયાની રાઠોડ અને ધર્મેશભાઈ ઠાકોર સહિતના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નંબર ૯માંથી ગૌતમભાઈ પરમાર સહિતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

    વોર્ડ નંબર ૧૦માંથી  વોર્ડ નં ૧૦માં એન્જલ માસી તરીકે જાણીતા પારેખ જયને  અને  ને ડૉ. હાર્દિક વિ. ત્રિવેદીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર ૧૧માંથી કૈલાશબેન પરમાર અને રાજેશ્વરીબેન સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.

    છછઁની પ્રથમ યાદીમાં હાર્દિક તલાટી, ભરત જોશી અને વર્તમાન કોર્પોરેટર તુષાર પરીખનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય અગાઉની ચૂંટણીમાં છછઁ તરફથી મેદાનમાં ઉતર્યા હતા. પાર્ટી દ્વારા પ્રથમ તબક્કામાં જૂના અને સંગઠન સાથે જોડાયેલા ઉમેદવારોને ફરી તક આપવામાં આવી છે.

    ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે છછઁના નેતાઓએ ૨૦૨૧ની ગાંધીનગર મનપા ચૂંટણીના પરિણામોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પક્ષના જણાવ્યા મુજબ, અગાઉની ચૂંટણીમાં છછઁને એક બેઠક મળી હતી અને આશરે ૨૦ ટકાથી વધુ મત મળ્યા હતા. એક જ કોર્પોરેટર હોવા છતાં મજબૂતીથી વિપક્ષની ભૂમિકા ભજવી હોવાનો પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

    છછઁ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી ચૂંટણીમાં પાર્ટી પીવાનું પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને શિક્ષણ જેવા સ્થાનિક મુદ્દાઓને લઈને મતદારો વચ્ચે જશે. પાર્ટીએ ખાસ કરીને શિક્ષણને મહત્વના મુદ્દા તરીકે રજૂ કર્યો છે.

    ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ૨૧ સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે ૨૬ સપ્ટેમ્બર ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ રહેશે. છછઁની પ્રથમ યાદી જાહેર થતાં ગાંધીનગર મનપા ચૂંટણીનો રાજકીય માહોલ વધુ ગરમાયો છે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: એક જ રૂટ પર એક જ નંબરની બે ઈ-બસો દોડતી ઝડપાઈ
    Next Article Morbiમાં બેન્કના કસ્ટમર કેર કર્મચારીની ઓળખ આપી પોલીસ સાથે રૂ ૯૪,૬૭૮ ટ્રાન્સફર કરાવી ચીટીંગ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: એક જ રૂટ પર એક જ નંબરની બે ઈ-બસો દોડતી ઝડપાઈ

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026
    ગુજરાત

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026
    ગુજરાત

    Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026
    ગુજરાત

    Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 20:34
    Categories
    Latest News

    Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ

    September 19, 2026

    Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત

    September 19, 2026

    Jamnagarમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

    September 19, 2026

    Morbiમાં પરાબજારની દુકાનમાંથી બીલ વગરના ૪૦ મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો

    September 19, 2026

    Morbi: ટંકારામાં બંધ મકાનમાંથી ધોળે દિવસે રૂ ૨.૪૭ લાખની ચોરીની ફરિયાદ

    September 19, 2026

    Morbiના નીચી માંડલ ગામે ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ

    September 19, 2026

    Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત

    September 19, 2026

    Jamnagarમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.