Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ

    September 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
    • Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા
    • Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ
    • Rajkotમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત
    • Amreli: ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે
    • Amreli: લીલીયા સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિ ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું
    • Amreli જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણીના વહેતા થયા
    • Amreli: સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે ૩૨ વર્ષીય યુવકના રહસ્યમય મોતથી ચકચાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiની સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગમાં સ્માર્ટ ફોન અને સીમકાર્ડ મળ્યા
    મોરબી

    Morbiની સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગમાં સ્માર્ટ ફોન અને સીમકાર્ડ મળ્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ મોટવાણી દ્વારા)

    Morbi તા.૨૦ઃ

    મોરબીની સબ જેલ ગુનેગારોનો અડ્ડો બની ગયો હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે સબ જેલની અંદર મોબાઈલ, પાન માવા સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓ જયારે પણ ચેકિંગ થાય ત્યારે મળી આવે છે ગઈકાલે રાત્રીના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન સ્માર્ટ ફોન અને સીમ કાર્ડ મળી આવતા સબ જેલ પ્રશાસન સામે સવાલો ઉભા થયા છે

    મોરબી સબ જેલમાં સુબેદાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ એન ઝેઝરીયાએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે મોરબી સબ જેલમાં ગત તા. ૧૯ ના રાત્રીના આઠ વાગ્યે રાત્રી ફરજ બજાવતા સિપાઈ ભરતભાઈ ખાંભરાનો ફોન આવ્યો કે તાત્કાલિક જેલ આવો જેથી જેલ ખાતે પહોંચી સ્ટાફને બોલાવ્યો હતો સિપાઈ અશ્વિનભાઈ મકવાણા, નારણભાઈ ખટાણા, જેલ સહાયક જયકુમાર જારીયા, જેલ સહાયક અભયસિંહ ભાટિયા, સાગરભાઈ કાનગડ, જેલ અધિક્ષક એચ એ બાબરિયા સાહેબના હુકમથી તમામ સ્ટાફને સાથે રાખી સર્કલ નં ૨ ખોલી ઝડતી કરવા ગયા હતા

    ઝડતી દરમિયાન કાચા આરોપી ફારૂક અલ્લારખા ભટીના પેન્ટના નેફામાંથી એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને જીયો કંપનીના સીમકાર્ડ મળી આવ્યા હતા જેની કીમત રૂ ૧૦૦૦ જેલ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર રાખવા અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે આરોપી પાસેથી મોબાઈલ ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું અને કોને લાવવામાં મદદ કરી તેની તપાસ કરવામાં આવશે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSalman Khan મધ્યરાત્રિએ સ્પષ્ટતા આપી, કહ્યું, “મારી તબિયત સારી છે
    Next Article Morbiમાં પતિની બીમારી માટે આપેલ રકમના બદલે મહિલા કોર્પોરેટરના પતિએ દુષ્કર્મ આચર્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામો અને સોસાયટીના મકાન માલિકો પાસેથી વધુ ટેક્ષ ઉઘરાણાની રાવ

    September 20, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરના ભીમગુડા ગામે બેલાની ખાણમાં ડૂબી જતા આધેડનું મોત

    September 20, 2026
    મોરબી

    Morbiના વાવડી રોડ કારીઆ સોસાયટીમાં જુગાર રમતા સાત ઝડપાયા

    September 20, 2026
    મોરબી

    Morbiમાં પતિની બીમારી માટે આપેલ રકમના બદલે મહિલા કોર્પોરેટરના પતિએ દુષ્કર્મ આચર્યું

    September 20, 2026
    મોરબી

    Morbiમાં પરાબજારની દુકાનમાંથી બીલ વગરના ૪૦ મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો

    September 19, 2026
    મોરબી

    Morbi: ટંકારામાં બંધ મકાનમાંથી ધોળે દિવસે રૂ ૨.૪૭ લાખની ચોરીની ફરિયાદ

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,390
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-09-2026 23:11
    Categories
    Latest News

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ

    September 20, 2026

    Rajkotમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત

    September 20, 2026

    Amreli: ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે

    September 20, 2026

    Amreli: લીલીયા સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિ ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું

    September 20, 2026
    Search
    Main News

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026

    India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026

    ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું

    September 20, 2026

    ઉત્તર પ્રદેશમાં UGC Billના વિરોધમાં રાજકીય વાતાવરણ ગરમાયું

    September 20, 2026

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ

    September 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.