Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત

    September 22, 2026

    Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ

    September 22, 2026

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત
    • Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ
    • AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ
    • New Delhi ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે
    • Dubaiના શાસકના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું નિધન
    • New Delhi જમુઈ કાંડઃ ૧૨૦ સોશિયલ મીડિયા અકાઉન્ટ વિરુદ્ધ FIR
    • London જાતિવાદ અને રંગભેદ રાષ્ટ્રીયતા નક્કી નથી કરતો
    • ઈરાનનાં આકાશમાં ફરી UFO દેખાયાનો દાવો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Siddharth, તમન્નાની ફિલ્મ ધી વનમાં મંજૂરી વિના ગીતની ચોર
    મનોરંજન

    Siddharth, તમન્નાની ફિલ્મ ધી વનમાં મંજૂરી વિના ગીતની ચોર

    Vikram RavalBy Vikram RavalSeptember 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ ગીત પર પોતે ત્રણ વર્ષથી કામ કરી રહ્યો હોવાનો સંગીતકાર સરગમ વૈશનો દાવો કરવામાં આવ્યો

    mumbai, તા.૨૨

    સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ ‘વન-ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’નું ટ્રેલર રિલિઝ થતાં જ તેમાં વપરાયેલાં ગીત વિશે વિવાદ ફાટી નીકળ્યો છે. સંગીતકાર સરગમ વૈશે રવિવારે એક પોસ્ટ મુકી જણાવ્યું હતું કે મારી મંજૂરી કે સંમતિ વિના જ આ ગીતને ટ્રેલરમાં બેકગ્રાઉન્ડમાંં વાપરવામાં આવ્યું છે જેને તત્કાળ હટાવી લેવામાં આવે.આ પોસ્ટમાં સરગમે જણાવ્યું હતું કે હું આ ગીત અયિગિરી નંદિની પર ત્રણ વર્ષથી કામ કરી રહ્યો છું અને તે વાપરવા માટે મારી કોઇ મંજૂરી કે સંમતિ લેવામાં આવી નથી.

    મેં એક મ્યુઝિક લેબલ સાથે આ ગીત માટે કરાર કરેલાં હોઇ તેના ગેરકાયદે ઉપયોગથી મારા કરાર પર અસર પડે છે. સરગમના આક્ષેપોનો વન- ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ ફિલ્મમેકર્સ દ્વારા કોઇ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. સરગમે તેની પોસ્ટમાં ફિલ્મમેકર્સે કોઇ મંજૂરી કે લાયસન્સ લીધું હોય તો તેની માહિતી પુરી પાડવા પણ જણાવ્યું હતું.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMumbai વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર હીરો સ્પાઈડર-મેન ફેમ ટોમ હોલેન્ડ
    Next Article Urmila માતોંડકરનું ઓટીટી દ્વારા એક્ટિંગમાં કમબેક
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Karan Johar રોના સ્થાપક કાઓની બાયોપિક રિવાઈવ કરી

    September 22, 2026
    મનોરંજન

    Alia પ્રોડયૂસર તરીકે કોરિયન ફિલ્મની ઉઠાંતરી કરશ

    September 22, 2026
    મનોરંજન

    Urmila માતોંડકરનું ઓટીટી દ્વારા એક્ટિંગમાં કમબેક

    September 22, 2026
    Uncategorized

    Mumbai વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર હીરો સ્પાઈડર-મેન ફેમ ટોમ હોલેન્ડ

    September 22, 2026
    મનોરંજન

    mumbai શ્વેતા તિવારી મેનકા, ઉર્વશી અને રંભાના અવતારમા

    September 22, 2026
    મનોરંજન

    mumbai મરાઠી ફિલ્મ ‘ગોંધાલ’નો ઓસ્કાર ૨૦૨૭માં પ્રવેશ!

    September 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,370
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,590
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹233,320
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 21:55
    Categories
    Latest News

    Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત

    September 22, 2026

    Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ

    September 22, 2026

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026

    New Delhi ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે

    September 22, 2026

    Dubaiના શાસકના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું નિધન

    September 22, 2026

    New Delhi જમુઈ કાંડઃ ૧૨૦ સોશિયલ મીડિયા અકાઉન્ટ વિરુદ્ધ FIR

    September 22, 2026
    Search
    Main News

    Dubai વધુ બે દેશો વચ્ચે ઘમસાણ યુદ્ધ, યમનમાં ૬૮૦ લોકોના મોત : યુએનનો રિપોટ

    September 22, 2026

    New Delhi: કોંગ્રેસે SIR પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત

    September 22, 2026

    Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ

    September 22, 2026

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.