Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ

    November 6, 2026

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026

    Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ : ચાર કોચ લપેટમાં

    November 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ
    • Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ
    • Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ : ચાર કોચ લપેટમાં
    • Uttar Pradesh: પ્રેમિકાનાં લગ્ન બીજે નક્કી થતાં પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી
    • Bengaluru: પતિએ પત્ની, ૨ સાળા, ૨ ભાભીઓ સહિત ૭ લોકોની હત્યા કરી નાખી
    • Somnath Temple આસપાસ નોનવેજ પર પ્રતિબંધ યથાવત્‌
    • Rahul Gandhiના એક ઈશારે ૪૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરશે
    • ઈ-મેઇલમાં Gujaratનાં ચાર મહત્ત્વનાં સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે Ayushmann Khurrana પાસે કરોડોની માંગણી
    મનોરંજન

    લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે Ayushmann Khurrana પાસે કરોડોની માંગણી

    Vikram RavalBy Vikram RavalNovember 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૬

    બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી એક પછી એક ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેતા Ayushmann Khurranaને એક ધમકીભર્યો ઓડિયો સંદેશ મળ્યો છે, જેમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે કરોડો રૂપિયાની જંગી ખંડણી માંગવામાં આવી છે. આ ગંભીર મામલાની માહિતી મળતા જ મુંબઈ પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સઘન તપાસ શરૂ કરી છે.

    મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેતા Ayushmann Khurranaને કથિત રીતે એક ઓડિયો ક્લિપ મોકલવામાં આવી હતી. આ સંદેશ મોકલનારે ખુદને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય હોવાનું જણાવ્યું હતું અને અભિનેતા પાસે કરોડો રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. સુરક્ષા એજન્સીઓ અને મુંબઈ પોલીસ હાલ આ ધમકીની ગંભીરતાથી તપાસ કરી રહી છે.પોલીસ અધિકારીઓ ઓડિયો મોકલનાર વ્યક્તિની ઓળખ અને તેના દાવાની સત્યતા ચકાસી રહ્યા છે.

    આ માટે તકનીકી મદદ લેવામાં આવી રહી છે અને આ ઓડિયો સંદેશની સરખામણી ગેંગ સાથે સંકળાયેલા અગાઉના ઓડિયો રેકોર્ડિંગ્સ સાથે કરવામાં આવી રહી છે. હાલની પ્રાથમિક તપાસમાં આ સંદેશ મોકલનારનો સીધો સંબંધ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે હોવાનું હજુ સુધી સત્તાવાર રીતે સાબિત થયું નથી.બોલિવૂડ સેલેબ્સને નિશાન બનાવવાની આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ અભિનેતા તુષાર કપૂરને પણ સમાન પ્રકારની એક ધમકી મળી હતી, જેમાં ફોન કરનારે ગેંગસ્ટર ‘હરિ બોક્સર’ હોવાનો દાવો કરીને ૫ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, મુંબઈ પોલીસે અવાજનું વિશ્લેષણ કરીને પુષ્ટિ કરી હતી કે ફોન કરનાર વ્યક્તિ વાસ્તવિક ગેંગસ્ટર નહોતો પરંતુ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ડરાવવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઈગર શ્રોફના નિવાસસ્થાનની બહાર થયેલા ગોળીબારની ઘટનાએ પણ ફિલ્મ જગતમાં ડરનો માહોલ ઊભો કર્યો છે. એક પછી એક સ્ટાર્સને મળી રહેલી ધમકીઓને પગલે મુંબઈ પોલીસ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

    Ayushmann Khurrana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅભિનેત્રી Ananya Pandayને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત
    Next Article Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    અભિનેત્રી Ananya Pandayને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત

    November 6, 2026
    મનોરંજન

    દિલ્હી હાઈકોર્ટે Surya ફિલ્મ સામેની જનહિત અરજી ફગાવી

    November 6, 2026
    મનોરંજન

    પરંપરાગત સિનેમાથી અલગ રહેવું પસંદ કરે છે Ayushmann ખુરાના

    November 5, 2026
    મનોરંજન

    Tusshar કપૂર-આયુષમાનને ધમકી આપનાર બેંગલુરુથી ઝડપાયા

    November 5, 2026
    મનોરંજન

    ‘Ramayan’ નો વિશ્વભરમાં જયજયકાર, રણબીર-સાઈ ના અભિનયનાં પણ વખાણ

    November 5, 2026
    મનોરંજન

    CRPF મહિલા અધિકારીને જોઈ દિલજિતે રોક્યો કોન્સર્ટ, માતા યાદ આવી

    November 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹122,970
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,640
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹158,339
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-11-2026 20:21
    Categories
    Latest News

    Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ

    November 6, 2026

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026

    Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ : ચાર કોચ લપેટમાં

    November 6, 2026

    Uttar Pradesh: પ્રેમિકાનાં લગ્ન બીજે નક્કી થતાં પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી

    November 6, 2026

    Bengaluru: પતિએ પત્ની, ૨ સાળા, ૨ ભાભીઓ સહિત ૭ લોકોની હત્યા કરી નાખી

    November 6, 2026

    Somnath Temple આસપાસ નોનવેજ પર પ્રતિબંધ યથાવત્‌

    November 6, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ

    November 6, 2026

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026

    Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ : ચાર કોચ લપેટમાં

    November 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.