Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Trumpના પુત્રોની કંપની ભારતમાં એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવશ

    September 22, 2026

    New Delhi ભારતને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પાંચ વર્ષમાં રૂપિયા ૧૭૨ લાખ કરોડની જરૂર

    September 22, 2026

    Dublin ઈયુના લોકેશન ડેટા નિયમોના ભંગ બદલ ગૂગલને રૂ. ૪,૦૦૦ કરોડનો તોતિંગ દંડ

    September 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Trumpના પુત્રોની કંપની ભારતમાં એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવશ
    • New Delhi ભારતને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પાંચ વર્ષમાં રૂપિયા ૧૭૨ લાખ કરોડની જરૂર
    • Dublin ઈયુના લોકેશન ડેટા નિયમોના ભંગ બદલ ગૂગલને રૂ. ૪,૦૦૦ કરોડનો તોતિંગ દંડ
    • CNN પર પ્રતિબંધ મૂક્યો તો અમેરિકાની મુખ્ય ચેનલોએ પ્રમુખનું બૉયકોટ કર્યું
    • Dubai વધુ બે દેશો વચ્ચે ઘમસાણ યુદ્ધ, યમનમાં ૬૮૦ લોકોના મોત : યુએનનો રિપોટ
    • Karan Johar રોના સ્થાપક કાઓની બાયોપિક રિવાઈવ કરી
    • Alia પ્રોડયૂસર તરીકે કોરિયન ફિલ્મની ઉઠાંતરી કરશ
    • Urmila માતોંડકરનું ઓટીટી દ્વારા એક્ટિંગમાં કમબેક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Trumpના પુત્રોની કંપની ભારતમાં એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવશ
    રાષ્ટ્રીય

    Trumpના પુત્રોની કંપની ભારતમાં એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવશ

    Vikram RavalBy Vikram RavalSeptember 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમેરિકન ડ્રોન કંપની પાવરસ ભારતમાં પારસ ડિફેન્સ સાથે ગાર્જિયન નામની એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવશ

    New Delhi, તા.૨૨

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો સાથે સંબંધ ધરાવતી એક અમેરિકન ઓટોનોમસ સિસ્ટમ કંપનીએ ભારતી કંપની સાથે મળીને એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવવા અને વેચવાની સમજૂતી કરી છે. તાજેતરમાં જ બનેલી અમેરિકન ડ્રોન કંપની પાવરસે ભારતમાં પોતાનું ગાર્જિયન ઇન્ટરસેપ્ટર પ્રોડક્ટ બનાવવા માટે એક લાઇસન્સિંગ સમજૂતી કરી છેમાર્કેટમાં આપવામાં આવેલી જાણકારી મુજબ પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસે જૂનમાં પાવરસ સાથે સંરક્ષણ કરાર કર્યા છે.

    તેના હેઠળ પારસ ડિફેન્સને ભારતમાં પાવરસના એન્ટી ડ્રોન સિસ્ટમ બનાવવા અને વેચવાનું એકસ્લુઝિવ લાઇસન્સ મળ્યું છે. તેના બદલામાં પારસ ડિફેન્સ લાઇસન્સ ફી અને ભારતમાં વેચાણથી થતાં ચોખ્ખા નફામાં હિસ્સો આપશે. આ સમજૂતી દ્વારા પાવરસ ભારતમાં પ્રોડક્ટ બનાવવા અને વેચવાના હેતુથી લાઇસન્સ આઇપી (ઇન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો ઉપયોગ કરવાનું એકસ્લુઝિવ લાઇસન્સ પારસને આપે છે.આ પ્રોડક્ટની ઓળખ ગાર્જિયન ઇન્ટરસેપ્ટર તરીકે કરવામાં આવી છે. ગાર્જિયન વનને પાવરસે ડેવલપ્ડ અને હાઈ સ્પીડ ઉપરાત બેટરી સિસ્ટમથી ચાલતા કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ગણાવી છે.કંપનીના જણાવ્યા મુજબ આ કાઉન્ટર ડ્રોન ઇન્ટરસેપ્ટર શહેદ ૧૩૬ અને ગેરાન-ટુ જેવા વન-વે એટેક ડ્રોન તોડી પાડવા તૈયાર કરાયું છે.ભારતમાં એન્ટિ ડ્રોન સિસ્ટમની ભારે માંગ છે. કેટલીય કંપનીઓ જાતે અથવા વિદેશી સપ્લાયર્સ સાથે મળીને તેનું સમાધાન રજૂ કરી રહી છે.

    પાવરસ ડ્રોન આ સેક્ટરમાં ખાસ જાણીતી કંપની નથી. તેણે છેલ્લા કેટલાક મહિના દરમિયાન અમેરિકન એરફોર્સ સાથે અમેરિકન હવાઈ સેવા અને સંરક્ષણ વિભાગના કેટલાક નાના-નાના કોન્ટ્રાક્ટ મેળવી આ સેક્ટરમા પગલું મૂક્યું છે. કંપનીનું વિલય એક એવા યુનિટ સાથે કરવામાં આવ્યું છે જે ફ્લોરિડામાં બે ગોલ્ફ કોર્સ ચલાવે છે. કંપનીનો રેકોર્ડ બતાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ પોતાના અમેરિકન વેન્ચર્સ પાર્ટનર્સ દ્વારા આ કંપનીના મુખ્ય રોકાણકાર છે. કંપનીના પ્રતિનિધિઓએ દાવ કર્યો છે કે ટ્રમ્પ કુટુંબનું કંપનીના કામકાજ પર કોઈ નિયંત્રણ નથી.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNew Delhi ભારતને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પાંચ વર્ષમાં રૂપિયા ૧૭૨ લાખ કરોડની જરૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    New Delhi ભારતને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પાંચ વર્ષમાં રૂપિયા ૧૭૨ લાખ કરોડની જરૂર

    September 22, 2026
    મુખ્ય સમાચાર

    New Delhi: કોંગ્રેસે SIR પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: ટ્રેન ૯ કલાક મોડી પડી એટલે મુસાફરે કર્યો કેસ

    September 21, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: છઠ્ઠા ધોરણની માસૂમને બંધક બનાવી કર્યો રેપ

    September 21, 2026
    રાષ્ટ્રીય

    Arvind Kejriwal અને પરિવારના પાંચ સભ્યોને SIR નોટિસ જારી

    September 20, 2026
    રાષ્ટ્રીય

    સબસિડીવાળા LPG માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત

    September 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,240
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,470
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹233,060
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 20:22
    Categories
    Latest News

    New Delhi ભારતને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પાંચ વર્ષમાં રૂપિયા ૧૭૨ લાખ કરોડની જરૂર

    September 22, 2026

    Dublin ઈયુના લોકેશન ડેટા નિયમોના ભંગ બદલ ગૂગલને રૂ. ૪,૦૦૦ કરોડનો તોતિંગ દંડ

    September 22, 2026

    CNN પર પ્રતિબંધ મૂક્યો તો અમેરિકાની મુખ્ય ચેનલોએ પ્રમુખનું બૉયકોટ કર્યું

    September 22, 2026

    Dubai વધુ બે દેશો વચ્ચે ઘમસાણ યુદ્ધ, યમનમાં ૬૮૦ લોકોના મોત : યુએનનો રિપોટ

    September 22, 2026

    Karan Johar રોના સ્થાપક કાઓની બાયોપિક રિવાઈવ કરી

    September 22, 2026

    Alia પ્રોડયૂસર તરીકે કોરિયન ફિલ્મની ઉઠાંતરી કરશ

    September 22, 2026
    Search
    Main News

    Dubai વધુ બે દેશો વચ્ચે ઘમસાણ યુદ્ધ, યમનમાં ૬૮૦ લોકોના મોત : યુએનનો રિપોટ

    September 22, 2026

    New Delhi: કોંગ્રેસે SIR પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    New Delhi ભારતને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પાંચ વર્ષમાં રૂપિયા ૧૭૨ લાખ કરોડની જરૂર

    September 22, 2026

    Dublin ઈયુના લોકેશન ડેટા નિયમોના ભંગ બદલ ગૂગલને રૂ. ૪,૦૦૦ કરોડનો તોતિંગ દંડ

    September 22, 2026

    CNN પર પ્રતિબંધ મૂક્યો તો અમેરિકાની મુખ્ય ચેનલોએ પ્રમુખનું બૉયકોટ કર્યું

    September 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.