Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત

    September 22, 2026

    Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ

    September 22, 2026

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત
    • Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ
    • AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ
    • New Delhi ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે
    • Dubaiના શાસકના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું નિધન
    • New Delhi જમુઈ કાંડઃ ૧૨૦ સોશિયલ મીડિયા અકાઉન્ટ વિરુદ્ધ FIR
    • London જાતિવાદ અને રંગભેદ રાષ્ટ્રીયતા નક્કી નથી કરતો
    • ઈરાનનાં આકાશમાં ફરી UFO દેખાયાનો દાવો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ
    સૌરાષ્ટ્ર

    Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ

    Vikram RavalBy Vikram RavalSeptember 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આઠ દિવસના પેનડાઉન અને માસ સીએલ બાદ કચેરીના દરવાજા બંધ કરી કર્મચારી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા

    Bhavnagar, તા.૨૨

    બહુમાળી ભવન સ્થિત લેન્ડ રેકર્ડઝ કચેરી વર્ગ-૩ના કર્મચારીઓની લાંબા સમયથી પગાર વધારાની માંગણી નહીં સંતોષાતા તબક્કાવાર વિરોધ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે અને આજથી આ તમામ કર્મચારીઓ કચેરીના દરવાજા બંધ કરી અચોક્કસની મુદતે હડતાલ ઉપર ઉતરી ગયા છે. જેના કારણે અગત્યના અનેક કામો અટકી પડયા હતાં.મળતી વિગતો મુજબ ભાવનગર લેન્ડ રેકર્ડઝ કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા સિનીયર સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ રૃા.૨૯,૨૦૦ – ૯૨,૩૦૦, પે પેટીક્ષ લેવલ-૫ (ગ્રેડ પે ૨૮૦૦)માંથી પગાર ધોરણ ૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦ પે મેટ્રીક્ષ લેવલ-૭ (ગ્રેડ પે ૪૪૦૦) કરવા તથા સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ રૃા.૨૫,૫૦૦-૮૧,૧૦૦, પે મેટ્રીક્ષ લેવલ-૪ (ગ્રેડ પે ૨૪૦૦)માંથી ૨૯૨૦૦, ૧૨,૩૦૦, પે મેટ્રીક્ષ લેવલ-૫ (ગ્રેડ પે ૨૮૦૦)માં કરવા સહિતની માંગણીઓ સરકારમાં કરાઇ હતી. જો કે, આ માંગણી અંગે કોઇ હકારાત્મક નિર્ણય નહીં આપતા ગત ૧૯ સપ્ટેમ્બરના રોજ રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળ દ્વારા અલ્ટીમેટમ અપાયું હતું અને ગઇ તા.૧૧ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન કર્મચારીઓ કચેરીમાં હાજર રહી પેનડાઉન કર્યું હતું.

    જ્યારે તા.૧૯ના રોજ તમામ કર્મચારી માસ સીએલ પર ગયા હતા અને આજથી લેન્ડ રેકર્ડઝના વર્ગ-૩ના તમામ કર્મચારીઓ કચેરીના દરવાજા બંધ કરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતાં. બહુમાળી ભવનના બેઝમેન્ટમાં આ તમામ કર્મચારીઓ એકત્ર થઇ સૂત્રોચ્ચાર સાથે પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂત્રોચ્ચાર સાથે માંગણી કરી હતી. આમ ગઇ તા.૧૧ થી લેન્ડ રેકર્ડની તમામ કામગીરી અટકી પડતા નામ ટ્રાન્સફર, નોંધ પાડવી, પ્રોપર્ટી કાર્ડ, માપણી શીટ બનાવવી સહિતના સંલગ્ન કામો અટકી પડતા અરજદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જ્યારે આ અચોક્કસ મુદતની હડતાલ ક્યારે પૂર્ણ થશે તે પણ અનિશ્ચિત હોવાનું જણાય છે.

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ
    Next Article Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત

    September 22, 2026
    રાજકોટ

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    રાજકોટ

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,450
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,660
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹233,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 21:25
    Categories
    Latest News

    Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત

    September 22, 2026

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026

    New Delhi ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે

    September 22, 2026

    Dubaiના શાસકના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું નિધન

    September 22, 2026

    New Delhi જમુઈ કાંડઃ ૧૨૦ સોશિયલ મીડિયા અકાઉન્ટ વિરુદ્ધ FIR

    September 22, 2026

    London જાતિવાદ અને રંગભેદ રાષ્ટ્રીયતા નક્કી નથી કરતો

    September 22, 2026
    Search
    Main News

    Dubai વધુ બે દેશો વચ્ચે ઘમસાણ યુદ્ધ, યમનમાં ૬૮૦ લોકોના મોત : યુએનનો રિપોટ

    September 22, 2026

    New Delhi: કોંગ્રેસે SIR પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત

    September 22, 2026

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026

    New Delhi ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે

    September 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.