Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત

    September 22, 2026

    Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ

    September 22, 2026

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત
    • Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ
    • AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ
    • New Delhi ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે
    • Dubaiના શાસકના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું નિધન
    • New Delhi જમુઈ કાંડઃ ૧૨૦ સોશિયલ મીડિયા અકાઉન્ટ વિરુદ્ધ FIR
    • London જાતિવાદ અને રંગભેદ રાષ્ટ્રીયતા નક્કી નથી કરતો
    • ઈરાનનાં આકાશમાં ફરી UFO દેખાયાનો દાવો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત
    સૌરાષ્ટ્ર

    Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત

    Vikram RavalBy Vikram RavalSeptember 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બાઇક લઈને બન્ને ભાઈ કરદેજ માતાજીના દર્શને જતા અકસ્માત સર્જાયો : બાઇક ચાલક સામે શિહોર પોલીસ મથકે ફરિયાદ

    Sihor, તા.૨૨

    શિહોર-રાજકોટ હાઇવે રોડ પર આવેલા ચેતન હનુમાનજી મંદિર નજીક રવિવારે બપોરે એક કરૃણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે અને બેફિકરાઈથી ચાલતી મોટરસાયકલે આગળ જતી બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને શરીર પર ઈજાઓ પહોંચી છે.મળતી માહિતી મુજબ, ઉમરાળા તાલુકાના ઝાંઝમેર ગામના વતની મેણસુરભાઈ જીવાભાઈ ચાવડા (ઉં.વ. ૫૫) અને તેમના મોટા ભાઈ જેઠાભાઈ જીવાભાઈ ચાવડા (ઉં.વ. ૬૮) રવિવારે બપોરે આશરે ૪થ૦૦ વાગ્યાના સુમારે મોટરસાયકલ લઈને શિહોરથી કરદેજ ખાતે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન ખાખરીયાના પાટીયા પાસે પહોંચતા જ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય એક બાઈકના (જીજે-૦૪-એફબી-૯૪૬૨) ચાલકે તેઓની બાઈકને જોરદાર ઠોકર મારી હતી.

    આ અકસ્માતમાં બંને ભાઈઓ રોડ પર પછડાતા જેઠાભાઈને માથાના તેમજ કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા બંનેને શિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જેઠાભાઈ ચાવડાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર બાઇક ચાલકને પણ ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે.આ બનાવ અંગે મેણસુરભાઈ ચાવડાની ફરિયાદના આધારે શિહોર પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

    Rajkot Sihor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ

    September 22, 2026
    રાજકોટ

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    રાજકોટ

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,830
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,010
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,570
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 20:52
    Categories
    Latest News

    Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ

    September 22, 2026

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026

    New Delhi ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે

    September 22, 2026

    Dubaiના શાસકના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું નિધન

    September 22, 2026

    New Delhi જમુઈ કાંડઃ ૧૨૦ સોશિયલ મીડિયા અકાઉન્ટ વિરુદ્ધ FIR

    September 22, 2026

    London જાતિવાદ અને રંગભેદ રાષ્ટ્રીયતા નક્કી નથી કરતો

    September 22, 2026
    Search
    Main News

    Dubai વધુ બે દેશો વચ્ચે ઘમસાણ યુદ્ધ, યમનમાં ૬૮૦ લોકોના મોત : યુએનનો રિપોટ

    September 22, 2026

    New Delhi: કોંગ્રેસે SIR પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ

    September 22, 2026

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026

    New Delhi ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે

    September 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.