Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026

    Nepalમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ

    September 24, 2026

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી
    • Nepalમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ
    • એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા
    • Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી
    • ૧૪ વર્ષનો સંઘર્ષ રંગ લાવ્યો! ૧.૫ કરોડની ‘Hanuman Ansh’ સુપરહિત
    • Aamir Khanએ ફિલ્મના સીન માટે અક્ષય ખન્નાના હાથે ૧૭ થપ્પડ ખાધી હતી
    • પાકિસ્તાની જાસૂસ બન્યો Ayushmann Khurrana, પછી ભારતની ભક્તિ
    • Mahesh Babuએ વારાણસી ફિલ્મનું શૂટિંગ ૬૦૬ દિવસમાં પુરું કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી
    આંતરરાષ્ટ્રીય

    Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૦,૦૦૦થી વધુ પોલીસ તૈનાત : ઇમરાનની મુક્તિ માટેના દેખાવોને જમાતે ઇસ્લામી અને ખેડૂતોનો પણ ટેકો

    Islamabad, તા.૨૪

    જેલમાં બંધ પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિ માટે તેમના પક્ષ પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ (પીટીઆઇ)નાં કાર્યકરો અને સમર્થકો ૨૭ સપ્ટેમ્બરથી ઇસ્લામાબાદમાં દેખાવો શરૂ કરવાના છે.જેના પગલે પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઇસ્લામાબાદની ઓછામાં ઓછા ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી કિલ્લેબંદી કરવામાં આવી છે.

    આ કન્ટેનરોને વેલ્ડિંગ કરી એકબીજા સાથે જોડી દેવામાં આવ્યા છે. આ કન્ટેનરોની બહારની બાજુ કાંટાળી વાડ લગાવવામાં આવી છે. પાક. મીડિયા અનુસાર શહબાઝ શરીફ સરકાર અને તેમનું વહીવટી તંત્ર પીટીઆઇનાં દેખાવોની જાહેરાતથી ગભરાઇ ગયું છે.હોસ્પિટલોમાં વિશેષ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્લડ બેગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પીટીઆઇનાં દેખાવોને જમાતે ઇસ્લામી અને ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપવાની જાહેરાત કરી છે. વહીવટી તંત્રે પ્રસ્તાવિત માર્ચ અને દેખાવો અગાઉ રાજધાની ઇસ્લામાબાદમાં પ્રવેશ કરનારા મુખ્ય માર્ગોને બંધ કરવાનું શરૂ કરી દીધું છે.

    પાક. મીડિયાનાં રિપોર્ટ અનુસાર ઇસ્લામાબાદનાં હોસ્પિટલોને સંભવિત માનવીય સંકટ અને મોટી સંખ્યામાં લોકોને ઘાયલ થવાની ઘટનાનો સામનો કરવા માટે તૈયાર રહેવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે.હોસ્પિટલમાં બિન જરૂરી સર્જરી મોકૂફ રાખવામાં આવી છે અને સ્થિર તબિયત ધરાવતા દર્દીઓને રજા આપવામાં આવી રહી છે જેથી ઘાયલોનાં આવવા પર તેમના માટે જગ્યા કરી શકાય. ઇસ્લામાબાદની હોસ્પિટલોને ૧૦૦ બ્લડ બેગ રિઝર્વ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમામ એમ્બ્યુલન્સને ડ્રાઇવરો સાથે તૈયાર રહેવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે.પંજાબ અને સિંધ પ્રાંતમાંથી ૨૦,૦૦૦ પોલીસ કર્મચારીઓને ઇસ્લામાબાદ બોલાવવામાં આવ્યા છે. જમાતે ઇસ્લામીએ ઇંધણનાં વધતા ભાવ સામે દેખાવો શરૂ કર્યા છે અને તેણે પીટીઆઇનાં દેખાવોને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

    Islamabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૧૪ વર્ષનો સંઘર્ષ રંગ લાવ્યો! ૧.૫ કરોડની ‘Hanuman Ansh’ સુપરહિત
    Next Article એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026
    મુખ્ય સમાચાર

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં પણ ગણપતિ પૂજા જોરશોરથી ચાલી રહી છે, જેમાં ’ડાઉનિંગટાઉન ચા રાજા’ની અનોખી થીમ

    September 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canadaમાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

    September 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,030
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,440
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,030
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 19:52
    Categories
    Latest News

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026

    Nepalમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ

    September 24, 2026

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026

    ૧૪ વર્ષનો સંઘર્ષ રંગ લાવ્યો! ૧.૫ કરોડની ‘Hanuman Ansh’ સુપરહિત

    September 24, 2026

    Aamir Khanએ ફિલ્મના સીન માટે અક્ષય ખન્નાના હાથે ૧૭ થપ્પડ ખાધી હતી

    September 24, 2026

    પાકિસ્તાની જાસૂસ બન્યો Ayushmann Khurrana, પછી ભારતની ભક્તિ

    September 24, 2026
    Search
    Main News

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026

    Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી

    September 24, 2026

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026

    Canadaમાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

    September 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026

    Nepalમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ

    September 24, 2026

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.