Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankanerમાં મગફળી ગોડાઉનમાં કામ કરતા મજુરોને ગાળો આપી ધમકી, એક શ્રમિકને ફડાકા ઝીકયા

    September 24, 2026

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

    September 24, 2026

    Wankanerમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ પિતા-પુત્રને પાસા તળે જેલ ધકેલાયા

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankanerમાં મગફળી ગોડાઉનમાં કામ કરતા મજુરોને ગાળો આપી ધમકી, એક શ્રમિકને ફડાકા ઝીકયા
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
    • Wankanerમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ પિતા-પુત્રને પાસા તળે જેલ ધકેલાયા
    • Morbi: જેતપર ગામના ખેડૂતો શુક્રવારે મહિલા-બાળકો સહિતના પરિવાર સાથે કલેકટર કચેરી જશે
    • Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
    • Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે
    • Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ
    • Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»૧૪ વર્ષનો સંઘર્ષ રંગ લાવ્યો! ૧.૫ કરોડની ‘Hanuman Ansh’ સુપરહિત
    મનોરંજન

    ૧૪ વર્ષનો સંઘર્ષ રંગ લાવ્યો! ૧.૫ કરોડની ‘Hanuman Ansh’ સુપરહિત

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘Hanuman Ansh’ ફિલ્મ ‘ધુરંધર ૨’ અને ‘બોર્ડર ૨’ પછી વર્ષની ત્રીજી સૌથી મોટી હિટ બનીને ઊભરી

    Mumbai, તા.૨૪

    ફિલ્મ ‘Hanuman Ansh’૨૦૨૬ની સૌથી મોટી સરપ્રાઇઝ હિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ, જે હવે સિનેમાઘરોમાં સાત અઠવાડિયા પૂરા કરી ચૂકી છે, સતત દર્શકોને પોતાની તરફ ખેંચી રહી છે. આશા છે કે તે હજુ પણ કેટલાક અઠવાડિયા સુધી મોટા પડદા પર ટકી રહેશે. આ ફિલ્મ ‘ધુરંધર ૨’ અને ‘બોર્ડર ૨’ પછી વર્ષની ત્રીજી સૌથી મોટી હિટ બનીને ઊભરી છે.ફિલ્મનું ઓછું બજેટ તેની સફળતા વિશે સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યું છે.

    નિર્માતા અનુપ્રિયા નાગરે તાજેતરમાં જણાવ્યું કે ‘હનુમાન અંશ’ને ૧.૫ કરોડ રૂપિયાથી થોડા વધુના બજેટમાં બનાવવામાં આવી હતી, જેમાં ૫૦ લાખ રૂપિયા તેમણે પોતાના ખિસ્સામાંથી લગાવ્યા હતા. તેમણે એ પણ જણાવ્યું કે ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીએ ફિલ્મ બનાવવા માટે કોઈ ફી લીધી ન હતી. તેના બદલે, નફાને ત્રણેય નિર્માતા અને ડિરેક્ટર વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવશે.અનુપ્રિયાએ સિદ્ધાર્થ કન્નનને જણાવ્યું, ‘મેં આખા બજેટનો એક-તૃતીયાંશ ભાગ લગાવ્યો હતો. મેં ફિલ્મમાં ૫૦ લાખ રૂપિયા લગાવ્યા અને બજેટ ૧.૫ કરોડ રૂપિયાથી થોડું વધારે હતું.’

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને નફામાંથી કેટલો હિસ્સો મળશે, ત્યારે અનુપ્રિયાએ જણાવ્યું, ‘મને નફાનો ચોથો ભાગ મળશે. સૌથી પહેલા ડિસ્ટ્રિબ્યુટર્સ પોતાનો હિસ્સો લેશે. પછી આપણે અન્ય ખર્ચાઓ અને ટેક્સ ચૂકવીશું. ત્યારબાદ જે પણ બચશે, તેને આપણા ચારેય વચ્ચે વહેંચી લેવામાં આવશે.’ફિલ્મના સિનેમાઘરોમાં અપેક્ષા કરતાં ખૂબ સારા પ્રદર્શનને જોતાં, અનુપ્રિયાનો અંદાજ છે, ‘અત્યાર સુધી તો એવું લાગી રહ્યું છે કે હું ૫૦ કરોડ રૂપિયા કમાઈશ. પરંતુ આ બધું અત્યારે માત્ર અંદાજ છે. અમે હજુર્ ં્‌્‌, મ્યુઝિક અને સેટેલાઇટ માટે કોઈ ડીલ કરી નથી.’ જો અનુપ્રિયાની વાત માનીએ તો ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીને પણ ૫૦ કરોડ રૂપિયાથી વધુ રકમ મળવાની આશા છે.

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આ પૈસાનું શું કરશે, ત્યારે તેમણે કહ્યું, ‘મને તો એ પણ નથી ખબર કે આટલા બધા પૈસા કેવી રીતે સંભાળવા, તેથી મને લાગે છે કે આનો સૌથી સારો રસ્તો એ છે કે તેને સમાજને પાછા આપવામાં આવે.’અનુપ્રિયાએ આ પ્રોજેક્ટ સાથે વિશાલ ચતુર્વેદીની લાંબી સફર વિશે પણ વાત કરી. તેમના જણાવ્યા મુજબ, ફિલ્મમેકર લગભગ ૧૪ વર્ષથી આ વાર્તાને દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ પહેલાં ઘણાર્ ં્‌્‌ પ્લેટફોર્મ્સનો સંપર્ક કરી ચૂક્યા હતા. તેમણે કહ્યું, ‘તેમણે ઘણાર્ ં્‌્‌ પ્લેટફોર્મ્સને આ વાર્તા સંભળાવી હતી. રાગિણી સોના અને નમ્રતા સિંહ (કો-પ્રોડ્યુસર) જ હતાં જેમણે ફિલ્મ પર ભરોસો મૂક્યો અને કહ્યું કે ચાલો આને બનાવીએ.’

    Film 'Hanuman Ansh'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAamir Khanએ ફિલ્મના સીન માટે અક્ષય ખન્નાના હાથે ૧૭ થપ્પડ ખાધી હતી
    Next Article Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ameesha Patel નિર્માતાઓના પૈસા પર ભવ્ય જીવન જીવતી અભિનેત્રીઓની ટીકા કરી

    September 24, 2026
    મનોરંજન

    Shah Rukh Khanની કુલ સંપત્તિમાં ૨,૪૯૦ કરોડનો ઘટાડો થયો હોવા છતાં, તે દેશના સૌથી ધનિક અભિનેતા છે

    September 24, 2026
    મનોરંજન

    Aamir Khanએ ફિલ્મના સીન માટે અક્ષય ખન્નાના હાથે ૧૭ થપ્પડ ખાધી હતી

    September 24, 2026
    મનોરંજન

    પાકિસ્તાની જાસૂસ બન્યો Ayushmann Khurrana, પછી ભારતની ભક્તિ

    September 24, 2026
    મનોરંજન

    Mahesh Babuએ વારાણસી ફિલ્મનું શૂટિંગ ૬૦૬ દિવસમાં પુરું કર્યું

    September 24, 2026
    મનોરંજન

    Akshay-Shraddhaની બોક્સ ઓફિસ ટક્કર ટળી, ઈઠાને મોકળું મેદાન

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,060
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 20:39
    Categories
    Latest News

    Wankanerમાં મગફળી ગોડાઉનમાં કામ કરતા મજુરોને ગાળો આપી ધમકી, એક શ્રમિકને ફડાકા ઝીકયા

    September 24, 2026

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

    September 24, 2026

    Wankanerમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ પિતા-પુત્રને પાસા તળે જેલ ધકેલાયા

    September 24, 2026

    Morbi: જેતપર ગામના ખેડૂતો શુક્રવારે મહિલા-બાળકો સહિતના પરિવાર સાથે કલેકટર કચેરી જશે

    September 24, 2026

    Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    September 24, 2026

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026
    Search
    Main News

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026

    New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં

    September 24, 2026

    ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wankanerમાં મગફળી ગોડાઉનમાં કામ કરતા મજુરોને ગાળો આપી ધમકી, એક શ્રમિકને ફડાકા ઝીકયા

    September 24, 2026

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

    September 24, 2026

    Wankanerમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ પિતા-પુત્રને પાસા તળે જેલ ધકેલાયા

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.