Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Omanના દરિયાકાંઠા નજીક માલવાહક જહાજ પર ઘાતક હુમલો

    September 24, 2026

    CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર

    September 24, 2026

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Omanના દરિયાકાંઠા નજીક માલવાહક જહાજ પર ઘાતક હુમલો
    • CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર
    • એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી
    • Nepalમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ
    • એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા
    • Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી
    • ૧૪ વર્ષનો સંઘર્ષ રંગ લાવ્યો! ૧.૫ કરોડની ‘Hanuman Ansh’ સુપરહિત
    • Aamir Khanએ ફિલ્મના સીન માટે અક્ષય ખન્નાના હાથે ૧૭ થપ્પડ ખાધી હતી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી
    મુખ્ય સમાચાર

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગેરમાર્ગે દોરતા દાવા અને પ્રતિબંધિત ઉત્પાદનોના વેચાણ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી

    New Delhi, તા.૨૪

    ફૂડ ઓથોરિટી એફએસએસએઆઈએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઝેપ્ટો સામે ગેરમાર્ગે દોરતા દાવા અને પ્રતિબંધિત પ્રોડક્ટ્‌સના વેચાણ સહિત વિવિધ નિયમોનું પાલન ન કરવા બદલ દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દીધી છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્‌ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ત્રાટકી છે.

    તેમા એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઝેપ્ટો પર રેગ્યુલેટરી નોન-કોમ્પ્લાયન્સ બદલ સજા કરી છે.નોન-કોમ્પ્લાયન્સમાં મિસબ્રાન્ડિંગ, ગેરમાર્ગે દોરતા દાવાની સાથે પ્રતિબંદિત કે ઝેરી ખાદ્ય પદાર્થોનું વેચાણ અને પ્રદર્શનનો સમાવેશ થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું. Food Authorityએ પાંચ અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન, ફ્લિપકાર્ટ ઇન્ડિયા, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, ઝેપ્ટો અને બિબગાસ્કેટ સામે દંડાત્મક કાર્યવાહી શરુ કરી છે. ફૂડ પ્રોડક્ટ હેપિલો પ્રીમિયમ ડેટ બાઇટ્‌સ અને ઝેસ્ટી ઓરેન્જના સંદર્ભમાં ગેરમાર્ગે દોરતા દાવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટના કેસમાં જોઈએ તો ફૂડ ઓથોરિટીએ મિલ્કી મિસ્ટ સહિતની કેટલીક ડેરી પ્રોડક્ટ્‌સ અંગેની બધી માહિતી પૂરી ન પાડવા બદલ અને ગેરમાર્ગે દોરતા દાવા કરવા બદલ પગલાં લેવાનો પ્રારંભ કર્યો છે. આ પ્રોડક્ટ્‌સમાં મિલ્કી મિસ્ત ફ્રેશ લો ફેટ ક્રીમ, મિલ્કી મિસ્ત ફાર્મ ફ્રેશ કર્ડ અને મિલ્કી મિસ્ત ગ્રીક યોગર્ટનો સમાવેશ થાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNepalમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ
    Next Article CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર

    September 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી

    September 24, 2026
    રાષ્ટ્રીય

    BJPએ રાજ્યોના નવા પ્રભારી અને સહ પ્રભારીઓના નામ જાહેર કર્યા

    September 23, 2026
    રાષ્ટ્રીય

    ગોવિંદાએ કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની સાથે Lalbaug cha Rajaના દર્શન કર્યા

    September 23, 2026
    રાષ્ટ્રીય

    ૩૧ ડિસેમ્બર, ૨૦૨૯ સુધીમાં ભારત નશીલા પદાર્થોના વેપારને નાબૂદ કરવામાં સફળ થશે: Amit Shah

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,030
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,440
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 20:01
    Categories
    Latest News

    Omanના દરિયાકાંઠા નજીક માલવાહક જહાજ પર ઘાતક હુમલો

    September 24, 2026

    CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર

    September 24, 2026

    Nepalમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ

    September 24, 2026

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026

    Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી

    September 24, 2026

    ૧૪ વર્ષનો સંઘર્ષ રંગ લાવ્યો! ૧.૫ કરોડની ‘Hanuman Ansh’ સુપરહિત

    September 24, 2026
    Search
    Main News

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026

    Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી

    September 24, 2026

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026

    Canadaમાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

    September 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Omanના દરિયાકાંઠા નજીક માલવાહક જહાજ પર ઘાતક હુમલો

    September 24, 2026

    CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર

    September 24, 2026

    Nepalમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.