Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા
    • Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ
    • Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ
    • Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી
    • Rajkotના મોરબી રોડ પર ત્રિપલ અકસ્માત, સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsanaના પરિવાર સાથે ૪.૯૯ લાખનું ઓનલાઈન છેતરપિંડી
    ગુજરાત

    Mehsanaના પરિવાર સાથે ૪.૯૯ લાખનું ઓનલાઈન છેતરપિંડી

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેનેડા નોકરી અપાવવાના બહાને ખાતાં ખોલાવડાવી ઠગાઈ આચરી

    પોલીસ મથકે સિદ્ધપુર અને વલસાડના ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો : પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથધરી

    Mehsana, તા.૨૪

    કેનેડાના વર્ક પરમિટ અને નોકરી અપાવવાના બહાને મહેસાણાના એક પરિવાર સાથે વિશ્વાસઘાત કરી બેંક ખાતામાંથી રૂ.૪.૯૯ લાખ ઉપાડી લેવાના કિસ્સામાં મહેસાણા તાલુકા પોલીસ મથકે સિદ્ધપુર અને વલસાડના ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે.મહેસાણાના રાધનપુર રોડ પર મધુરમ હોમ્સમાં રહેતાં સીમાબેન અજીતસિંહ યાદવ હાલમાં ખાનગી શાળામાં નોકરી કરે છે. હાલ ચોથા સ્ટેજના કેન્સરથી પીડિત તેમના પતિને અગાઉ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન કેનેડા નોકરી માટે જવું હોવાથી, પરિચિત રાજુભાઈ મણીલાલ પંચાલ (રહે. રામજીપુરા, સિદ્ધપુર) અને તેમના સંબંધી સચિનભાઈ હસમુખભાઈ પંચાલ (રહે. કહોડા, તા.ઊંઝા)એ કેનેડા જવા માટે બેંક ખાતામાં ઓછામાં ઓછા ચાર લાખ રૂપિયા હોવા જરૂરી હોવાનું કહ્યું હતું.

    આરોપીઓએ પ્રોસેસના નામે સીમાબેનના પતિનું ઊંઝા એક્સિસ બેંકમાં ખાતું ખોલાવી, તેની સાથે લિંક કરેલું નવું સિમકાર્ડ, કસ્ટમર આઈડી અને એટીએમ કાર્ડ સિક્યોરિટી પેટે પોતાની પાસે રાખી લીધું હતું. ત્યારબાદ મહેસાણા એક્સિસ બેંકમાં દંપતીનું જોઇન્ટ ખાતું ખોલાવી તેમાં કુલ રૂ.૪,૯૯,૫૦૦ જમા કરાવડાવ્યા હતા. તા.૨૬-૦૧-૨૪ના રોજ ઊંઝા એક્સિસ બેંકના કસ્ટમર આઈડી મારફતે મહેસાણાના ખાતાનો મોબાઇલ નંબર બદલી, નેટબેંકિંગ શરૂ કરીને રૂ.૪,૯૯,૯૫૬ પિયુષકુમાર મહેશભાઈ પટેલ (રહે.રબડી, તા.વાપી, જિ.વલસાડ)ના એચડીએફસી બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ખાતામાંથી રકમ કપાઈ જવાનો મેસેજ આવતાં જ મહિલાએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. સાયબર સેલની ત્વરિત કાર્યવાહીથી પિયુષ પટેલના ખાતામાં રૂ.૧,૭૪,૦૯૨ હોલ્ડ થઈ ગયા હતા, જે કોર્ટ મારફતે તેણીને પરત મળ્યા હતા. જો કે, બાકીના રૂ.૩,૨૫,૮૬૪ હજુ પરત ન મળતાં સીમાબેને રાજુભાઈ, સચિનભાઈ અને પિયુષકુમાર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Mehsana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ
    Next Article Himatnagar: કાંકણોલ પાસે ગરનાળામાં ડૂબી જતાં ગામડી ગામના બે યુવકોનાં મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: વાડજ- મકરબા ઓવરબ્રિજનું લોકાર્પણ; ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું

    September 24, 2026
    ગુજરાત

    Himatnagar: કાંકણોલ પાસે ગરનાળામાં ડૂબી જતાં ગામડી ગામના બે યુવકોનાં મોત

    September 24, 2026
    ગુજરાત

    Gujarat Universityના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ રૂ.૧૪ કરોડથી વધુ પરત કર્યા

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,370
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,750
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 22:36
    Categories
    Latest News

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026

    Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા

    September 24, 2026

    Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ

    September 24, 2026

    Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ

    September 24, 2026
    Search
    Main News

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો,બહેનને વિધવા બનાવી!

    September 24, 2026

    પ.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના Adani આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

    September 24, 2026

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.