Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં

    September 24, 2026

    ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari

    September 24, 2026

    Himatnagar: કાંકણોલ પાસે ગરનાળામાં ડૂબી જતાં ગામડી ગામના બે યુવકોનાં મોત

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં
    • ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari
    • Himatnagar: કાંકણોલ પાસે ગરનાળામાં ડૂબી જતાં ગામડી ગામના બે યુવકોનાં મોત
    • Mehsanaના પરિવાર સાથે ૪.૯૯ લાખનું ઓનલાઈન છેતરપિંડી
    • Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ
    • Omanના દરિયાકાંઠા નજીક માલવાહક જહાજ પર ઘાતક હુમલો
    • CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર
    • એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ
    મોરબી

    Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સતત વધતા ઉત્પાદન ખર્ચને કારણે ડોમેસ્ટિક માર્કેટમાં પણ માંગમાં ૨૫ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયા

    Morbi, તા.૨૪

    મોરબીના સિરામિક અને તેને સંલગ્ન પેપરમિલ ઉદ્યોગ પર વર્તમાન ઇરાન-અમેરિકા યુદ્ધની પરિસ્થિતિને કારણે ગંભીર સંકટ ઊભું થયું છે. નેચરલ અને પ્રોપેન ગેસના ભાવો આસમાને પહોંચી જવાથી અત્યાર સુધીમાં ૫૦ જેટલા સિરામિક એકમો બંધ થઈ ચૂક્યા છે. જેના કારણે સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં ભારે ચિંતા વ્યાપી ગઇ છે.

    સિરામિક ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતા ઇંધણના ભાવમાં છેલ્લા ચાર મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર બાદ આ ઉદ્યોગ હજુ માંડ બેઠો થઈ રહ્યો હતો ત્યાં જ અમેરિકા-ઇરાન સંઘર્ષની સીધી અસર જોવા મળી રહી છે.સતત વધતા ઉત્પાદન ખર્ચને કારણે ડોમેસ્ટિક માર્કેટમાં પણ માંગમાં ૨૫ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. સિરામિક એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૫૦ જેટલી ફેક્ટરીઓ બંધ થઈ ચૂકી છે અને જો પરિસ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં વધુ એકમો બંધ કરવાની ફરજ પડશે. આ ઉપરાંત કન્ટેનર ભાડામાં તોતિંગ વધારો થતાં ૧૦૦ ટકા એક્સપોર્ટ કરતા એકમો મુશ્કેલીમાં મુકાયા છે અને ફેક્ટરીઓ બંધ થઈ રહી છે.

    મોરબી પાસેથી ટાઈલ્સ મંગાવતા વિદેશી ખરીદદારો હવે સ્પેન, ઇટાલી અને ચીન તરફ વળી રહ્યા છે. જે મોરબીની વૈશ્વિક બજાર માટે મોટો ફટકો છે.નોંધનીય છે કે નેચરલ ગેસના ભાવ જે યુદ્ધ પૂર્વે ૪૨ રૂપિયા પ્રતિ ઘનમીટર હતા તે સપ્ટેમ્બરમાં વધીને ૯૮ રૂપિયા થઈ ગયા છે. જ્યારે પ્રોપેન ગેસના ભાવ ૫૬ રૂપિયાથી વધીને ૮૮ રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા છે. સિરામિક ઉદ્યોગમાં ચાલી રહેલી આ મંદીની સીધી અસર પેપરમિલ અને પેકેજિંગ ઉદ્યોગ પર પણ પડી છે. પેપરમિલ એસોસિએશને જણાવ્યું હતુ કે સિરામિક ઉદ્યોગ મંદીમાં હોવાથી વેસ્ટ પેપર અને કોલસાના ભાવવધારા સાથે ઓર્ડર મળતા બંધ થયા છે અને એક્સપોર્ટ પણ થંભી ગયું છે, જે અત્યંત ચિંતાજનક છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે સિરામિક અને પેપરમિલ ઉદ્યોગ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા અસંખ્ય કારીગરો અને શ્રમિકોની રોજીરોટી પર પણ મોટી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleOmanના દરિયાકાંઠા નજીક માલવાહક જહાજ પર ઘાતક હુમલો
    Next Article Mehsanaના પરિવાર સાથે ૪.૯૯ લાખનું ઓનલાઈન છેતરપિંડી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં

    September 24, 2026
    રાષ્ટ્રીય

    ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari

    September 24, 2026
    મુખ્ય સમાચાર

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી

    September 24, 2026
    મોરબી

    Morbi: માળિયા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં બે રીઢા ગુનેગારના નામ ખુલ્યા, મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 20:06
    Categories
    Latest News

    New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં

    September 24, 2026

    ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari

    September 24, 2026

    Himatnagar: કાંકણોલ પાસે ગરનાળામાં ડૂબી જતાં ગામડી ગામના બે યુવકોનાં મોત

    September 24, 2026

    Mehsanaના પરિવાર સાથે ૪.૯૯ લાખનું ઓનલાઈન છેતરપિંડી

    September 24, 2026

    Omanના દરિયાકાંઠા નજીક માલવાહક જહાજ પર ઘાતક હુમલો

    September 24, 2026

    CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર

    September 24, 2026
    Search
    Main News

    New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં

    September 24, 2026

    ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari

    September 24, 2026

    Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ

    September 24, 2026

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં

    September 24, 2026

    ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari

    September 24, 2026

    Himatnagar: કાંકણોલ પાસે ગરનાળામાં ડૂબી જતાં ગામડી ગામના બે યુવકોનાં મોત

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.