Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા
    • Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ
    • Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ
    • Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી
    • Rajkotના મોરબી રોડ પર ત્રિપલ અકસ્માત, સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Himatnagar: કાંકણોલ પાસે ગરનાળામાં ડૂબી જતાં ગામડી ગામના બે યુવકોનાં મોત
    ગુજરાત

    Himatnagar: કાંકણોલ પાસે ગરનાળામાં ડૂબી જતાં ગામડી ગામના બે યુવકોનાં મોત

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઇડરના પાનોલ ગામે આવેલા એક કૂવામાં બુધવારે એક યુવાન અચાનક પડી જતાં તેનું મોત નિપજ્યું

    Himatnagar, તા.૨૪

    હિંમતનગર તાલુકાના ગામડી ગામના બે યુવાનો જાદરના મેળામાં ફરવા માટે બાઇક લઇને ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન અચાનક બાઇક પરનો કાબૂ ગુમાવી દેતાં બાઇક હાઇવે પર આવેલા ગરનાળા સાથે અથડાતાં યુવાન પાણીમાં પડ્યો હતો. તેની પાછળ અન્ય બાઇક પર આવી રહેલો મિત્ર પોતાના મિત્રને બચાવવા માટે ગરનાળામાં ભરાયેલા પાણીમાં પડ્યો હતો. જોકે, કમનસીબે બંનેના મોત નીપજ્યાં હતા.

    ગામડી ગામના અજયસિંહ પરમાર (ઉ.વ.૩૨) અને ભરતસિંહ પરમાર (ઉ.વ.૨૫) પોતાના ઘરેથી બાઇક લઇને મંગળવારે રાત્રિના સુમારે અલગ અલગ બાઇક પર જાદરના મેળામાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન અજયસિંહ પરમારનું બાઇક ગરનાળાની દીવાલ સાથે અથડાઇ હતી. જેથી અજયસિંહ રોડની વચ્ચે આવેલા ગરનાળાના પાણીમાં ખાબક્યો હતો. બીજી તરફ અજયસિંહ પરમારના બાઇકની પાછળ બીજુ બાઇક લઇને આવેલા ભરતસિંહ પરમારે દૃશ્ય જોઇને પોતાના મિત્રને બચાવવા માટે ગરનાળામાં કૂદ્યો હતો. જોકે ગરનાળાના પાણીમાં ડૂબી જવાથી બંને યુવાનોના મોત નીપજ્યા હતા.

    આ અંગેની જાણ થતાં લોકોના ટોળાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હિંમતનગર ફાયરબ્રિગેડને જાણ કરતાં બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે કાંકણોલ ગામના ઉપસરપંચ બિરેન પટેલે જણાવ્યું હતું કે, ગરનાળા નીચે મોટો ખાડો હોવાથી પાણી ભરાઇ રહે છે. જેથી તંત્ર દ્વારા તેનો નિકાલ ન કરાતાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આ ખાડામાં પડેલા બે નિર્દોષ યુવકોના મોત નીપજ્યા છે. ઇડરના પાનોલ ગામે આવેલા એક કૂવામાં બુધવારે એક યુવાન અચાનક પડી જતાં તેનું મોત નિપજ્યું હતુ. જે અંગે ગામના તલાટીએ ઇડર ફાયરબ્રિગેડ તથા એમ્બ્યુલન્સને બોલાવી મૃતકના મૃતદેહને બહાર કઢાવ્યો હતો. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પાનોલ ગામમાં રહેતા રાવળ બળવંતભાઇ કાળાભાઇ (ઉ.વ.૪૫) ગમે તે કારણસર બુધવારે ગામમાં આવેલા કૂવામાં પડી ગયા હતા. જે અંગે ગામના તલાટી ચેતનાબેન પટેલને ખબર પડતાં તેણીએ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને ઇડર ફાયરબ્રિગેડની ટીમને જાણ કરીને બોલાવી હતી. ત્યારબાદ ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી મૃતક બળવંત રાવળના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ઇડર પોલીસને જાણ થતા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

    Himatnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMehsanaના પરિવાર સાથે ૪.૯૯ લાખનું ઓનલાઈન છેતરપિંડી
    Next Article ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: વાડજ- મકરબા ઓવરબ્રિજનું લોકાર્પણ; ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું

    September 24, 2026
    ગુજરાત

    Mehsanaના પરિવાર સાથે ૪.૯૯ લાખનું ઓનલાઈન છેતરપિંડી

    September 24, 2026
    ગુજરાત

    Gujarat Universityના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ રૂ.૧૪ કરોડથી વધુ પરત કર્યા

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,890
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 21:35
    Categories
    Latest News

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026

    Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા

    September 24, 2026

    Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ

    September 24, 2026

    Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ

    September 24, 2026
    Search
    Main News

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો,બહેનને વિધવા બનાવી!

    September 24, 2026

    પ.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના Adani આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

    September 24, 2026

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.