Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!
    • Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા
    • Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા
    • Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળે થી પરિણીતાએ મોતની છલાગ લગાવી
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gir Somnath: સુત્રાપાડાના લાખાપરા ગામે LCBની કાર્યવાહીઃ ૪૪ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
    ગુજરાત

    Gir Somnath: સુત્રાપાડાના લાખાપરા ગામે LCBની કાર્યવાહીઃ ૪૪ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દારૂ, બાઈક અને બે મોબાઇલ સહિત રૂ.૫૭,૩૮૦નો મુદ્દામાલ કબજે

    હાર્દિક કાનાબાર

    Gir Somnath તા.૨૫ઃ

    ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની કુલ ૪૪ બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે દારૂ સહિત બાઈક અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.૫૭,૩૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    મળતી માહિતી મુજબ, કઈઇના પી.આઈ. એમ.કે. વણારકા, પી.એસ.આઈ. એ.બી. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ એ.બી. ચૌહાણ, એ.કે. સોલંકી, પિયુષભાઈ બારડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પિયુષભાઈ બારડને મળેલી બાતમીના આધારે લાખાપરા ગામ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ભરતભાઈ પરબતભાઈ સોલંકી (ઉં.વ.૩૩, રહે. લાખાપરા, તા.સુત્રાપાડા) તથા નાગજીભાઈ નથુભાઈ વાળા (ઉં.વ.૨૪, રહે. લાખાપરા, તા.સુત્રાપાડા) મળી આવ્યા હતા. પોલીસે નાગજીભાઈ વાળાના કબજાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર  મોટરસાયકલની તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૮૦ એમ.એલ.ની કુલ ૪૪ પ્લાસ્ટિક બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલોની કિંમત રૂ.૭,૩૮૦, મોટરસાયકલની કિંમત રૂ.૩૦,૦૦૦ તથા બે મોબાઇલ ફોનની કિંમત રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ.૫૭,૩૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, તપાસ દરમિયાન દારૂનો જથ્થો ઉના ખાતે રહેતા ફારૂક ઇબ્રાહિમ શેખે પૂરો પાડ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, કાર્યવાહી દરમિયાન ફારૂક ઇબ્રાહિમ શેખ સ્થળ પર હાજર મળી આવ્યો ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    Gir Somnath NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: પિતાએ ૫ વર્ષની પુત્રીને મારી નાખી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર
    Next Article Babraના મોટા દેવળિયા પાસે ચેકડેમમાં ચાર યુવકોના ડૂબી જવાથી મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Babraના મોટા દેવળિયા પાસે ચેકડેમમાં ચાર યુવકોના ડૂબી જવાથી મોત

    September 25, 2026
    સુરત

    Surat: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં ૪નાં મોત

    September 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: વાડજ- મકરબા ઓવરબ્રિજનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-09-2026 20:34
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    Search
    Main News

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.