Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagar: ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં ૧૦ લોકોના મોત

    September 26, 2026

    Surendranagarમાં ભયંકર અકસ્માત, કારની ટ્રક સાથે ટક્કરમાં ૩નાં મોત

    September 26, 2026

    2026 Asian Gamesમાં ચીનના ૧૯ વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagar: ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં ૧૦ લોકોના મોત
    • Surendranagarમાં ભયંકર અકસ્માત, કારની ટ્રક સાથે ટક્કરમાં ૩નાં મોત
    • 2026 Asian Gamesમાં ચીનના ૧૯ વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ
    • Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
    • આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ
    • New Delhi: ખાનગી હોસ્પિટલો સસ્તી દવા-મેડિકલ સામાન દર્દીઓને મોંઘા ભાવે વેચે છે
    • Trump ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર થયાં
    • Congoમાં પ્લેન ક્રેશ, સૈન્યના બે મોટા અધિકારી સહિત ૧૪ના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં ૧૦ લોકોના મોત
    ગુજરાત

    Gandhinagar: ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં ૧૦ લોકોના મોત

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોરબીમાં મચ્છુ ૩ ડેમમાં ગઈકાલે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા

    Gandhinagar, તા.૨૬

    ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધામધૂમથી ગણપતિ વિસર્જનનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે ૧૦ લોકોના મોત નિપજ્યા છે. સુરત, ધોળકા અને મોરબી જિલ્લામાં આ કરુણ ઘટનાઓ ઘટી છે. બીજી તરફ અમરેલી જિલ્લાના બાબરામાં આજે બપોરે ગણપતિ વિસર્જન કરવા ગયેલા લોકોને ચેકડેમમાંથી ચાર મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે. અલબત, આ ચારેય લોકો નાવા જતા ડૂબ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે.

    કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે સાંજે તાપી નદીના કિનારે વિસર્જન અર્થે ગયેલી હોડી અચાનક પલટી મારી જતા ૫ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં મેર રાજુભાઈ લાલાભાઈ (ઉં.વ.૨૧), શિયાળિયા દાનાભાઈ સુખાભાઈ (ઉં.વ.૨૬) અને સાદુલભાઈ ભુલાભાઈ મેર (ઉં.વ.૨૩) (ત્રણેય રહે.ગુરુકૃપા સોસાયટી, ખોલવડ, કામરેજ, જી.સુરત)ના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા છે. માંગરોળના લિડીયાત અને કુંવરદા ગામે તેમજ ઓલપાડ તાલુકાના દિહેણ ગામે પણ ગણપતિ વિસર્જન દરમિયાન ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા હોવાની ઘટનાઓ નોંધાઈ છે.બગોદરા-શિયાળ રોડ પર આવેલ થાળાવાળી પાણીની દીરમાં ગણપતિ વિસર્જન બાદ નાહવા પડેલા બે કિશોરો ડૂબવાની ઘટના સામે આવી છે.

    બગોદરાના રહેવાસી મહાવીરસિંહ ગંભુભાઈ ચૌહાણ અને હર્ષરાજસિંહ વિજયસિંહ ચૌહાણ નામના કિશોરો શ્રીજીની પ્રતિમા પધરાવવા ગયા હતા. વિસર્જન કર્યા બાદ બંને કિશોરો પાણીમાં નાહવા પડતાં ઊંડા પાણીમાં જવાથી ડૂબવા લાગ્યા હતા.આ દરમિયાન મહાવીરસિંહ ચૌહાણને તરતાં આવડતું હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે હર્ષરાજસિંહ ચૌહાણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ગુમ થયા હતા.મોરબીમાં મચ્છુ ૩ ડેમમાં ગઈકાલે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. મોરબી ફાયર ટીમને કોલ મળતા તુરંત રેસ્ક્યુ શરૂ કરી ૨ને બચાવી લીધા હતા. બીજા ૨ યુવાનોના મૃતદેહ આજે મળી આવ્યા છે. ગણેશ વિસર્જનના પર્વ પહેલાં જ બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે બનેલી હૃદયદ્રાવક ઘટનામાં મોટા દેવળિયા અને ધરાઈ દેવળિયા વચ્ચે દશામાના મંદિર પાછળ આવેલા ચેકડેમમાં નાહવા પડેલા કાકા-ભત્રીજા અને બે ભાણેજ સહિત ચાર યુવકોના ડૂબી જવાથી મોત નીપજતાં પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. ગણપતિ વિસર્જન માટે આવેલા લોકોએ કાંઠે કપડા જોયા બાદ શંકા જતા ગ્રામજનોને જાણ કરી હતી. જેના પગલે આ ઘટના સામે આવી છે.

    Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagarમાં ભયંકર અકસ્માત, કારની ટ્રક સાથે ટક્કરમાં ૩નાં મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Babraના મોટા દેવળિયા પાસે ચેકડેમમાં ચાર યુવકોના ડૂબી જવાથી મોત

    September 25, 2026
    ગુજરાત

    Gir Somnath: સુત્રાપાડાના લાખાપરા ગામે LCBની કાર્યવાહીઃ ૪૪ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

    September 25, 2026
    સુરત

    Surat: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં ૪નાં મોત

    September 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 18:48
    Categories
    Latest News

    Surendranagarમાં ભયંકર અકસ્માત, કારની ટ્રક સાથે ટક્કરમાં ૩નાં મોત

    September 26, 2026

    2026 Asian Gamesમાં ચીનના ૧૯ વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    New Delhi: ખાનગી હોસ્પિટલો સસ્તી દવા-મેડિકલ સામાન દર્દીઓને મોંઘા ભાવે વેચે છે

    September 26, 2026

    Trump ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર થયાં

    September 26, 2026
    Search
    Main News

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagarમાં ભયંકર અકસ્માત, કારની ટ્રક સાથે ટક્કરમાં ૩નાં મોત

    September 26, 2026

    2026 Asian Gamesમાં ચીનના ૧૯ વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.