Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

    September 30, 2026

    અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!

    September 30, 2026

    ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં Adnan Sami પર મજાક

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર
    • અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!
    • ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં Adnan Sami પર મજાક
    • અલીબાગ રહેતા Akshaye Khannaએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો
    • ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા
    • Salman Khanની આગામી ફિલ્મ ‘મોન્સટર’ને લઈને મોટો ખુલાસો
    • અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી: Suhana Khan
    • આજનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી: Suhana Khan
    મનોરંજન

    અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી: Suhana Khan

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેટલી વસ્તુ ઓટોમેટિક ફીલ થાય છે.શુટિંગ શરૂ થયા એના થોડ સમયમાં હું નોર્મલ થઈ ગઈ હતી : Suhana Khan

    Mumbai, તા.૩૦

    ઓલ્ટ બાલાજી અને ઉલ્લુ એપ્લિકેશન દ્વારા અનેક એવા શૉ કરી ચૂકેલી બોલ્ડ ઈન્ડસ્ટ્રીની હોટગર્લ Suhana Khanને ખાસ કોઈ ઓળખની જરૂર નથી. પોતાના સોશિયલ મીડિયા પર એકથી એક ચડિયાતા બોલ્ડસીનના ફોટો-વીડિયો પોસ્ટ કરીને તે પોતાનો અલગ ચાહકવર્ગ ધરાવે છે. બોલ્ડ ઈન્ડસ્ટ્રી અને બિન્દાસ્ત હોટ પોઝ આપતી એક્ટ્રેસ હવે એક મોટા પ્રોજેક્ટ સાથે જોડાવવા માટે જઈ રહી છે. પણ એવું કહેવામાં આવે છે કે તે બોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર અને શરતો પર કામ કરે છે. ખાસ કરીને કેટલાક વીડિયો અને ફોટોને લઈ તે પહેલાથી જ કેટલીક ચોખવટ કરીને પ્રોજેક્ટ સાઈન કરે છે.

    પોતાના એક પોડકાસ્ટમાં બોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં કામને લઈ પોતાનો અનુભવ શૅર કર્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, શરૂઆતમાં મને થોડું અસહજ લાગતુ, ઘણીવાર એવું બન્યું કે, શુટિંગ પૂરૂ થાય ત્યારે આંખમાંથી આંસુ નદીમાં વહેતા પાણીની જેમ જતા હોય. હું ઘણી બ્લેક હતી, મારો સ્કિન ટોન બ્લેક હતો, શુટિંગ ખતમ થયા બાદ અલગ ફીલ આવતી. ખરાબ વાતાવરણ પણ રહ્યું હતું. એ સમયે શું શું ફીલ કરતી એ અંગે હું કંઈ ખાસ વાત તો કરી નહીં શકું. રાત્રીના ૩ વાગ્યે શુટિંગ હતું, લોકેશન પણ સારૂ હતું પણ બધા પોઢી ગયા હતા એટલે ખાસ કોઈ વાંધો ન આવ્યો. તમે જ્યારે એકલા હોવ છો ત્યારે તમને કેટલીક વસ્તુનો અંદાજ આવી જાય છે. કેટલી વસ્તુ ઓટોમેટિક ફીલ થાય છે.શુટિંગ શરૂ થયા એના થોડ સમયમાં હું નોર્મલ થઈ ગઈ હતી. હવે ઈન્ડસ્ટ્રીમાં આવી જ ગયા છીએ તો કરી પણ શું શકીએ?બોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ ‘કોમ્પ્રોમાઈસ’ કરવું જરૂરી નથી.

    અહીંયા કોઈ કોઈને જોતું નથી અને જજ કરતું નથી. ફોર્સ કરતું નથી અને એક કામને કામની રીતે જુવે છે. અમે બિકિનીમાં અને ન્યૂડ થઈને પણ ડાયરેક્ટર સામે પોઝ આપેલા છે. કેમેરામેન સામે શુટ કરેલા છે. હવે આનાથી વધારે તેઓ આપણને એવું તે શું અલગ રીતે કરી શકે? શું અલગ જોઈ શકે. જે છે એ છે. અહીંયા દરેકની પોતાની એક મરજી હોય છે. જરૂરી નથી દરેક ‘કોમ્પ્રોમાઈસ’ એ જ હોય. જ્યાં સુધી મારી વાત છે હું તો કોઈ મેલ પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધવા સહમત નથી. રોમાન્સ કરવું પસંદ કરૂ છું પણ એનો અર્થ શારીરિક સહવાસ નથી.

    Suhana Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆજનું પંચાંગ
    Next Article Salman Khanની આગામી ફિલ્મ ‘મોન્સટર’ને લઈને મોટો ખુલાસો
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં Adnan Sami પર મજાક

    September 30, 2026
    મનોરંજન

    અલીબાગ રહેતા Akshaye Khannaએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો

    September 30, 2026
    મનોરંજન

    ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા

    September 30, 2026
    મનોરંજન

    Salman Khanની આગામી ફિલ્મ ‘મોન્સટર’ને લઈને મોટો ખુલાસો

    September 30, 2026
    મનોરંજન

    માથા પર મુગટ, કાળો ગાઉન અને Aishwarya Raiની ભવ્યતા સાથે, બચ્ચન પરિવારની પુત્રવધૂએ પેરિસ ફેશન વીકમાં પ્રભુત્વ જમાવ્યું

    September 29, 2026
    મનોરંજન

    ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,000
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,530
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 19:32
    Categories
    Latest News

    Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

    September 30, 2026

    અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!

    September 30, 2026

    ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં Adnan Sami પર મજાક

    September 30, 2026

    અલીબાગ રહેતા Akshaye Khannaએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો

    September 30, 2026

    ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા

    September 30, 2026

    Salman Khanની આગામી ફિલ્મ ‘મોન્સટર’ને લઈને મોટો ખુલાસો

    September 30, 2026
    Search
    Main News

    Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

    September 30, 2026

    અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!

    September 30, 2026

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

    September 30, 2026

    અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!

    September 30, 2026

    ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં Adnan Sami પર મજાક

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.