Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026

    Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ

    September 30, 2026

    Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા
    • Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ
    • Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ
    • Rajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ
    • Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો
    • Jamnagarમાં મીરાદાતાર પાસે જમવાના બિલ મુદ્દે ચાર શખ્સોએ બે મિત્રોને માર માર્યો
    • Jamnagar ચા પીવાના મામલે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે સામ સામા હુમલાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં વર્લી-મટકાના પાંચ દરોડાઃ પાંચ શખ્સો ઝડપાયા, રૂ. ૧,૦૭૫ રોકડા સહિત મટકાનું સાહિત્ય કબજે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર
    આંતરરાષ્ટ્રીય

    Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આતંકીઓએ ફાયરિંગ કરતા જવાનોએ વળતી કાર્યવાહી કરી જેમા એક આતંકી ઠાર મરાયો હતો

    Srinagar, તા.૩૦

    Jammu and Kashmirના બડગામમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે. ઠાર મરાયેલા આતંકીની ઓળખ પાકિસ્તાની લશ્કર કમાન્ડર મૂસા તરીકે થઈ છે. સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકીઓની હાજરીની ગુપ્ત માહિતી મળી હતી, જેના પછી સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું. અથડામણમાં એક આતંકીના માર્યા ગયા પછી પણ ઓપરેશન ચાલુ છે.આ અથડામણ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના યુસમર્ગ વિસ્તારમાં થઈ હતી. સુરક્ષાદળોને કોરાગ વિસ્તારમાં આતંકીઓની ગતિવિધિની માહિતી મળી હતી.

    સુરક્ષાદળોને યુસમર્ગના કોરાગ વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ઝ્રઇઁહ્લએ સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન જવાનોને કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી. જ્યારે તેમણે આતંકીઓને પડકાર્યા, ત્યારે સામેથી ગોળીબાર શરૂ થઈ ગયો. જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો. વળી, ગુરવેતકલાં ગામમાં પણ આતંકીઓની હાજરીની પુષ્ટિ થયા પછી સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને શોધખોળ અભિયાન ચાલુ રાખ્યું.અધિકારીઓએ જણાવ્યું કે મૂસા બડગામના દૂધપથરીના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.  આ વિસ્તાર મધ્ય કાશ્મીરના ઉંચાઇવાળા વિસ્તારમાં આવે છે. સેનાના જણાવ્યા અનુસાર સુરક્ષાદળોએ સંદિગ્ધ ગતિવિધિઓ જોયા બાદ આતંકવાદીઓને પડકાર્યા હતા. આતંકીઓએ ફાયરિંગ કરતા જવાનોએ વળતી કાર્યવાહી કરી જેમા એક આતંકી ઠાર મરાયો હતો. મુઠભેડમાં માર્યો ગયેલો આતંકવાદી પાકિસ્તાની લશ્કર કમાન્ડર મૂસા હતો.

    બીજી તરફ, સૂત્રોનું એ પણ કહેવું છે કે આ વિસ્તારમાં અન્ય એક ટોચનો બિન-સ્થાનિક લશ્કર કમાન્ડર છુપાયો હોવાની આશંકા છે. મુઠભેડ બાદથી જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે અને આસપાસના ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.

    Jammu and Kashmir
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!
    Next Article Spam callમાં ગ્રાહકની ફરિયાદ વિના જ પગલાં: એક વર્ષ સુધી નંબર બંધ થશે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં વજન ઘટાડવાની Counterfeit medicine વેચતા બે ભારતીયો ઝડપાયા

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૨૩ વર્ષ બાદ US Armyએ ઈરાક છોડ્યું! તેહરાનમાં ઉજવણી

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026
    રાષ્ટ્રીય

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 21:05
    Categories
    Latest News

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026

    Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ

    September 30, 2026

    Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ

    September 30, 2026

    Rajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ

    September 30, 2026

    Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો

    September 30, 2026

    Jamnagarમાં મીરાદાતાર પાસે જમવાના બિલ મુદ્દે ચાર શખ્સોએ બે મિત્રોને માર માર્યો

    September 30, 2026
    Search
    Main News

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026

    Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ

    September 30, 2026

    Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.