Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarના મોડપરની સીમમાં જુગારધામ પર એલસીબીનો દરોડો

    September 30, 2026

    Morbiમાં દેશી બંદુક પેન્ટના નેફામાં મુકવા જતા મિસફાયર, ઈજાગ્રસ્ત યુવાન સારવારમાં

    September 30, 2026

    Morbiના નીચી માંડલ ગામે દુકાને નાસ્તો લેવા ગયેલ યુવાનને ગાળો બોલી ધમકી આપી

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarના મોડપરની સીમમાં જુગારધામ પર એલસીબીનો દરોડો
    • Morbiમાં દેશી બંદુક પેન્ટના નેફામાં મુકવા જતા મિસફાયર, ઈજાગ્રસ્ત યુવાન સારવારમાં
    • Morbiના નીચી માંડલ ગામે દુકાને નાસ્તો લેવા ગયેલ યુવાનને ગાળો બોલી ધમકી આપી
    • Morbiના મકનસર ગામે ગળેફાંસો ખાઈ આધેડે આયખું ટુંકાવ્યું
    • Morbi: માળિયામાં પીજીવીસીએલ વીજ ફીડરના ૧૫૬૦ મીટર વાયર ચોરીની ફરિયાદ
    • Morbi: માળિયા નવાગામ વાંઢ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, રૂ ૧.૨૧ લાખનો મુદામાલ જપ્ત
    • ગરબે ઘૂમતી ગુર્જર ગાથાઃ Navratriના નાદમાં ધબકતું ગુજરાત
    • લુધિયાણામાં Dhirendra Krishna Shastri દ્વારા આપેલા નિવેદનને કારણે વાતાવરણ ગરમાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત
    અમદાવાદ

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩૦

    Ahmedabad-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ અને નડિયાદ વચ્ચે એક અત્યંત દર્દનાક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઓવરટેકિંગ લેનમાં બનેલી આ ઘટનામાં એક ક્ષણમાં જ હસતા-રમતા પરિવારોની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. આ ભયાનક માર્ગ અકસ્માતે સાત નિર્દોષ લોકોની જિંદગી છીનવી લેતા સમગ્ર વિસ્તારમાં અને મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

    મળતી માહિતી મુજબ, આ અકસ્માત સુરતથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક ખાનગી બસ સાથે સર્જાયો હતો. બસ જ્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આણંદ-નડિયાદ વચ્ચેના માર્ગ પર ઓવરટેકિંગ લેનમાં અચાનક આ ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી. બસમાં સવાર મુસાફરો કંઈ સમજે તે પહેલાં જ સર્જાયેલા ભયાનક અકસ્માતને કારણે ચીસાચીસ મચી ગઈ હતી.

    આ કાળજું કંપાવી દેનારા અકસ્માતમાં ૭ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના અંગેની જાણ થતાં જ રાહદારીઓ અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને વધુ વિલંબ કર્યા વિના તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

    અકસ્માતની જાણ થતાં જ આણંદ ગ્રામ્ય પોલીસનો તાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે આણંદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. એક જ ક્ષણમાં ૭ લોકોના અકાળે મોત થતાં પરિવારજનોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani
    Next Article Bharuch: સાગબારા મુદ્દે મનસુખ વસાવાનો પીએમ મોદીને પત્ર, વન વિભાગ સામે ગંભીર આક્ષેપ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    નવરાત્રી નજીક આવતાં જ Ahmedabad શહેરના બજારોમાં ગરબાની રંગત જામી રહી છે.

    September 30, 2026
    અમદાવાદ

    બેંગકોકથી Ahmedabad એરપોર્ટ ઉતરેલા સુરતના મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો ઝડપાયો

    September 30, 2026
    રાષ્ટ્રીય

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: કુરિયર સર્વિસ, ‘પોર્ટર’ એપ મારફતે નશાયુકત કફ સિરપનું હોમ ડિલિવરી નેટવર્ક

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફ્લેટની લિફ્ટ અચાનક બંધ થતાં વિદ્યાર્થીનું ગળું ફસાતાં કરુણ મોત

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,670
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 20:34
    Categories
    Latest News

    Jamnagarના મોડપરની સીમમાં જુગારધામ પર એલસીબીનો દરોડો

    September 30, 2026

    Morbiમાં દેશી બંદુક પેન્ટના નેફામાં મુકવા જતા મિસફાયર, ઈજાગ્રસ્ત યુવાન સારવારમાં

    September 30, 2026

    Morbiના નીચી માંડલ ગામે દુકાને નાસ્તો લેવા ગયેલ યુવાનને ગાળો બોલી ધમકી આપી

    September 30, 2026

    Morbiના મકનસર ગામે ગળેફાંસો ખાઈ આધેડે આયખું ટુંકાવ્યું

    September 30, 2026

    Morbi: માળિયામાં પીજીવીસીએલ વીજ ફીડરના ૧૫૬૦ મીટર વાયર ચોરીની ફરિયાદ

    September 30, 2026

    Morbi: માળિયા નવાગામ વાંઢ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, રૂ ૧.૨૧ લાખનો મુદામાલ જપ્ત

    September 30, 2026
    Search
    Main News

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarના મોડપરની સીમમાં જુગારધામ પર એલસીબીનો દરોડો

    September 30, 2026

    Morbiમાં દેશી બંદુક પેન્ટના નેફામાં મુકવા જતા મિસફાયર, ઈજાગ્રસ્ત યુવાન સારવારમાં

    September 30, 2026

    Morbiના નીચી માંડલ ગામે દુકાને નાસ્તો લેવા ગયેલ યુવાનને ગાળો બોલી ધમકી આપી

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.