Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા
    • Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત
    • Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન
    • Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ
    • Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Vidyut Jammwal ૧૫ મિનિટ શ્વાસ રોક્યો, ૨૦ મિનિટ પાંપણ ઝપકાવ્યા વિના કર્યું ધ્યાન!
    મનોરંજન

    Vidyut Jammwal ૧૫ મિનિટ શ્વાસ રોક્યો, ૨૦ મિનિટ પાંપણ ઝપકાવ્યા વિના કર્યું ધ્યાન!

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કમાન્ડો, ખુદા હાફિઝ અને ક્રેક ફિલ્મોમાં જબરદસ્ત એક્શન બતાવી ચૂકેલા વિદ્યુત જામવાલ હવે હોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઈટર માં એક્શન કરતો દેખાશે

    મુંબઈ, તા.૭

    માર્શલ આટ્‌ર્સ અને યોગના મામલે માહિર બોલિવૂડ એક્ટર Vidyut Jammwalનું નામ આ સમયે ચર્ચામાં બનેલું છે.  વિદ્યુતે પોતાની ડેબ્યૂ હોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઈટરના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન કંઈક એવું કરીને બતાવ્યું છે, જેણે દરેકને હેરાન કરી દીધા છે. આ દરમિયાન વિદ્યુતે લોકોની સામે ૧૫ મિનિટ સુધી શ્વાસ રોકીને ધ્યાન કર્યું, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.   સ્ટ્રીટ ફાઈટરના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન વિદ્યુત જામવાલે મીડિયા અને તમામ લોકોની સામે અદ્ભુત સ્ટંટ કરીને બતાવ્યો. તેણે લગભગ ૧૫ મિનિટ સુધી પોતાના શ્વાસ રોકીને આશ્ચર્યજનક રીતે ધ્યાન કરી બતાવ્યું.

    એટલું જ નહીં ૨૦ મિનિટ સુધી વિદ્યુત પાંપણ ઝપકાવ્યા વગર મેડિટેશન કરતા દેખાયા, જેણે દરેક કોઈને ચોંકાવી દીધા. તેમની આંખો ખુલ્લી રહી અને તેમાંથી સતત પાણી વહેતું રહ્યું, અભિનેતાના પગ પણ થોડા સમય પછી કાંપવા લાગ્યા. પરંતુ તે તસથી મસ ન થયો અને આ અદ્ભુત પરાક્રમ કરી બતાવ્યું.   કમાન્ડો, ખુદા હાફિઝ અને ક્રેક ફિલ્મોમાં જબરદસ્ત એક્શન બતાવી ચૂકેલા વિદ્યુત જામવાલ હવે હોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઈટર માં એક્શન કરતો દેખાશે. હોલિવૂડમાં કામ કરવાને લઈને વિદ્યુતે કહ્યું- આ સ્વપ્ન તો મેં બિલકુલ પણ જોયું નહોતું. જ્યારે હું અમેરિકામાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો તો ત્યાં મને એવો કોઈ માણસ ન મળ્યો, જેણે આ ગેમ રમી ન હોય.   આ રમત અને આની દુનિયા વિશે જાણવું મારા માટે એક અદ્ભુત અનુભવ રહ્યો.

    હું એથલીટ હતો, તો હું વિડિયો ગેમ્સ નહોતો રમતો, હું સ્પોટ્‌ર્સમાં વધારે વ્યસ્ત રહેતો હતો. સ્પોટ્‌ર્સના ચક્કરમાં જ આ રોલ મળી ગયો. હવે મને લાગે છે કે મેં મારી પૂરી જિંદગી કામ આ ફિલ્મ મેળવવા માટે કર્યું.  સાચું કહે છે, તમે મહેનત કરતા રહો, જે મળવાનું હશે તે તમારા સુધી પહોંચી જ જશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ સ્ટ્રીટ ફાઈટરને ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ મૂવીમાં વિદ્યુત ધલસિમનું પાત્ર ભજવી રહ્યો છે.   આગળ હોલિવૂડ અને બોલિવૂડની કાર્યશૈલીમાં અંતર પર વિદ્યુતે કહ્યું- મેં આટલી વધારે શિસ્ત કોઈ ફિલ્મના સેટ પર પહેલીવાર જોઈ. સેટ પર તમામ ૩૦૦ લોકો એક જેવી જ શિસ્તનું પાલન કરી રહ્યા હતા. ત્યાં કોઈ પણ કલાકાર પછી તે ગમે તેટલા મોટા સુપરસ્ટાર કેમ ન હોય, તેમને મોડા થવાનું ખબર જ નથી. જો ક્યાંક કોઈ એક મિનિટ મોડું થઈ ગયું, તો તેમને ફોન જાય છે કે ક્યાંક તમે હોસ્પિટલમાં તો નથી ને. આ બંને ઈન્ડસ્ટ્રીમાં એક મોટો તફાવત છે.

    Vidyut Jammwal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAyushmann Khurranaની ફિલ્મ ‘ઉડતા તીર’ની રિલીઝ ટળી
    Next Article ‘દુબઈના મુસ્લિમો સારા લાગે તો પાકિસ્તાની કેમ નહીં?’: સિંગર Mika Singh
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    અભિનેત્રી Kareena Kapoor ફિલ્મ “કિંગ” ના “ડેડી કૂલ” ગીતમાં શાહરૂખ ખાન સાથે જોવા મળશે

    October 7, 2026
    મનોરંજન

    ‘દુબઈના મુસ્લિમો સારા લાગે તો પાકિસ્તાની કેમ નહીં?’: સિંગર Mika Singh

    October 7, 2026
    મનોરંજન

    Ayushmann Khurranaની ફિલ્મ ‘ઉડતા તીર’ની રિલીઝ ટળી

    October 7, 2026
    મનોરંજન

    Salman Khanની ‘માતૃભૂમિ’ને આખરે સરકારે આપી લીલી ઝંડી

    October 7, 2026
    મનોરંજન

    Ranbir Kapoor’s ‘રામાયણ’ના સેટ પર ભયાનક આગ લાગતા અફરાતફરી

    October 6, 2026
    મનોરંજન

    સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘Jailer 2’ નું ટ્રેલર રિલીઝ

    October 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,550
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 21:54
    Categories
    Latest News

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    Search
    Main News

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.