Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»બાંગ્લાદેશમાં દુર્ગા પૂજામાં હિન્દુઓ પર હિંસાની આશંકા : Yunus Sarkar alert
    આંતરરાષ્ટ્રીય

    બાંગ્લાદેશમાં દુર્ગા પૂજામાં હિન્દુઓ પર હિંસાની આશંકા : Yunus Sarkar alert

    Vikram RavalBy Vikram RavalSeptember 9, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વચગાળાની સરકારની કટ્ટરવાદી તત્વોને ચેતવણી

    પૂર્વ પીએમ શેખ હસીનાને પાછાં મોકલવા ભારત પર વચગાળાની સરકારનું દબાણ વધ્યું, પ્રત્યાર્પણ માટે પગલાં લેવા તૈયારી કરી

    Dhaka,તા.09

    બાંગ્લાદેશમાં તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધના આંદોલનમાં સેંકડો હિન્દુઓની હત્યા થયા પછી હવે ફરી એક વખત દેશમાં હિન્દુઓની કત્લેઆમની આશંકા સેવાઈ રહી છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના ભારત ભાગી આવ્યા પછી બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓનું પ્રભુત્વ વધ્યું છે. આવા સમયે આગામી મહિને નવરાત્રીમાં દુર્ગા પૂજાનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે કટ્ટરવાદીઓ હિન્દુ તહેવારમાં પૂજાના સ્થળો અને હિન્દુઓને નિશાન બનાવે તેવો ડર છે. આથી વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. તેણે રવિવારે દેશમાં કોમી હિંસા રોકવા કડક હાથે કામ લેવા આદેશ આપ્યા છે.

    સામૂહિક હત્યા-માનવતા વિરુદ્ધ ગુના બદલ દેશભરમાંથી માહિતી, દસ્તાવેજો, પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે ઃ તાજુમ ઈસ્લામ

    બાંગ્લાદેશની વચગાળાની સરકારે ૯થી ૧૩ ઑક્ટોબર વચ્ચે યોજાનારા દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન કોમી હિંસાની આશંકાઓ વચ્ચે તોફાની તત્વોને ચેતવણી આપી છે. શેખ હસીનાની વિદાય બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યારે ધાર્મિક બાબતોના સલાહકાર ડૉ. એએફએમ ખાલિદ હુસૈને રાજશાહી જિલ્લામાં ગોદાગરીમાં પ્રેમતલિ ગૌરાંગ બારી કાલિમંદિરની મુલાકાત લીધી હતી.

    તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ પૂજાના સ્થળોને નુકસાન પહોંચાડશે અથવા કોમી હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરશે તો તેને છોડવામાં નહીં આવે. અમે કડક કાયદાથી આવા તત્વોને ડામી દઈશું.

    ખાલિદ હુસૈને હિન્દુ સમાજના લોકોને પૂરા ઉત્સાહ અને ઉમંગથી તેમના તહેવારો ઊજવવા હાકલ કરી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે, હિન્દુ મંદિરોને નુકસાન થવા દેવામાં નહીં આવે. તમને મંદિરો પર હુમલાનો ભય હોય તો ખાતરી રાખો કોઈ ગૂનેગારોને છોડવામાં નહીં આવે.

    દરમિયાન વચગાળા સરકારે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને પાછાં મોકલવા માટે ભારત પર દબાણ વધાર્યું છે. બાંગ્લાદેશના ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલના વરિષ્ઠ વકીલ મોહમ્મદ તાજુમ ઈસ્લામે રવિવારે કહ્યું કે, પૂર્વ પીએમ શેખ હસીનાના ભારતમાંથી પ્રત્યાર્પણ માટે જરૃરી પગલાં લેવાઈ રહ્યા છે. શેખ હસીના સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના નેતૃત્વવાળા જન આંદોલન સમયે સામૂહિક હત્યાઓના આરોપના કેસ ચલાવાશે.

    તેમણે ઉમેર્યું કે, શેખ હસીના વિરુદ્ધ સામૂહિક હત્યા અને માનવતા વિરુદ્ધના કેસો ચાલશે. ટ્રિબ્યુનલ તેનું કામ ફરી શરૃ કરશે ત્યારે સામૂહિક હત્યા અને માનવતા વિરુદ્ધ ગૂના માટે નોંધાયેલા કેસોના સંબંધમાં શેખ હસીના સહિત તમામ ભાગેડૂ ગૂનેગારો વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવશે.

    તેમણે ઉમેર્યું કે, હાલ સમગ્ર દેશમાંથી માહિતી, દસ્તાવેજો અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. ટ્રિબ્યુનલ આ પુરાવાઓ અને માહિતીઓની સમીક્ષા કરશે, જે ખૂબ જ પડકારજનક કામ છે. વચગાળાની સરકાર મુજબ શેખ હસીનાના નેતૃત્વની સરકાર વિરુદ્ધ દેખાવો દરમિયાન ૧,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા અને સેંકડો લોકોને ઈજા પહોંચી હતી.

    Bangladesh Fear-of-violence-against Hindus-during-Durga-Puja Yunus-Sarkar-alert
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Elon Musk ડોનાલ્ડ ટ્રમ્પના ’બિગ બ્યુટીફુલ બિલ’ વિરુદ્ધ એકસ પર મોરચો ખોલ્યો, લખ્યું – ’કિલ ધ બિલ’

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    America ૧૨ દેશોના લોકો અમેરિકા મુસાફરી કરી શકશે નહીં, ૭ અન્ય દેશો પર પણ કડક કાર્યવાહી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    પાણી સહિત અનેક મુદ્દાઓ પર ભારત સાથે વ્યાપક વાતચીત ઇચ્છે છે: Pakistan વિદેશ મંત્રી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    અફઘાન સહિત 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ બંધ

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bali માં ૩ બ્રિટિશ નાગરિકોને કોકેઈનની દાણચોરી કરવા બદલ મૃત્યુદંડ મળશે?

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.