Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે
    • સાપ્તાહિક રાશિ ભવિષ્ય
    • Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી
    • રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud
    • Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી
    • Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું
    • ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો
    • AI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Emraan હાશ્મીની ફિલ્મ ‘આવારાપન ૨’ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી
    મનોરંજન

    Emraan હાશ્મીની ફિલ્મ ‘આવારાપન ૨’ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી

    Vikram RavalBy Vikram RavalOctober 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૧૦

    મુંબઈઃ બોલિવૂડની ફિલ્મોર્ ં્‌્‌ પર ક્યારે આવે એની ફેન્સ રાહ જોઈને બેઠા હોય છે. ચાહકલવર્ગમાં તમામ લોકો થિયટરમાં જઈને ફિલ્મ જોતા નથી.ર્ ં્‌્‌ પર ફિલ્મ આવી જતા લોકો મોબાઈલ પર સમગ્ર ફિલ્મનો આનંદ માણતા હોય છે. આ ઉપરાંત સબસ્ક્રિપ્શનમાં ફિલ્મ સરળતાથી મળી રહેતા લોકો ગમે ત્યારે સમય મળે ત્યારે ફિલ્મો જોઈ નાંખે છે. ૧૫ ઓગસ્ટના દિવસે રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ ‘બટવારા ૧૯૪૭’ અને ઈમરાન હાશમીની ફિલ્મ ‘આવારપન-૨’ એ દમદાર વીકએન્ડ બનાવ્યો હતો. વર્ષ ૨૦૦૭માં આવેલી ઈમરાન હાશમીની ફિલ્મ ‘આવારપન’ની સિક્વલ ‘આવારપન-૨’ ફેન્સને ખૂબ જ પસંદ પડી છે. દર્શકોમાં એમનો એક ક્રેઝ જોવા મળ્યો હ તો. આનો પૂરો ફાયદો બોક્સ ઓફિસ પર જોવા મળ્યો હતો. દુનિયાભરમાંથી ફિલ્મે  ૨૧૩ કરોડનો વકરો કર્યો હતો. ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ અને ગીત હજુ પણ ફેન્સના પ્લેલીસ્ટમાં કાયમ છે. ‘આવારપન-૨’ ઓફિશિયલ તરીકેર્ ં્‌્‌ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રિમ થઈ રહી છે.ફિલ્મમાં ઈમરાન હાશમી, દિશા પાટણી, શબાના આઝમી તથા પુરન ગબ્બી લીડ રોલમાં હતા. ફિલ્મના ગીત પણ દમદાર રહ્યા હતા. આ ફિલ્મથી ફેન્સને ફરી ઓરિજિનલ ફિલ્મના ગીતની યાદ આવી ગઈ હતી. ‘આવારપન-૨’ એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રિમ થઈ ચૂકી છે.

    ૯ ઑક્ટોબરના રોજ ફિલ્મને આ પ્લેટફોર્મ પર મૂકી દેવામાં આવી હતી. થિયટર્સમાં ધૂમ મચાવ્યા બાદ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર અસર ઊભી કરવા માટે તૈયાર છે. એક લાંબા સમય બાદ ઈમરાન હાશમી ‘શિવમ પંડિત’ ના રોલથી કમબેક કરી રહ્યો છે. ‘આવારપન-૨’ પછી તેની ફિલ્મ ‘ગન માસ્ટર’ પણ આવી રહી છે. આ ફિલ્મને ફર્સ્ટલૂક સામે આવ્યો છે. આશરે બે દાયકા બાદ આવેલી ફિલ્મ સિક્વલમાં શિવમના ભૂતકાળ સાથે સ્ટોરી શરૂ થાય છે પણ ત્રીજો ભાગ આવશે એવી ફેન્સમાં ચર્ચા છે. કારણ કે મુખ્ય વિલન હજુ જીવે છે. શિવમની સફર અહીંયા જ ખતમ થતી નથી. ફિલ્મના અંતિમ સીનમાં બેંકોકના અંડરવર્લ્ડમાં વિખેરાયેલા તાર અને એક નવા વિલનની હિંટ મળે છે. જે એવું દર્શાવે છે કે, શિવમની લડાઈ હજુ યથાવત છે. મેકર્સે જે રીતે ફિલ્મને અંત આપ્યો છે એના પરથી ફેન્સને અંદાજો આવી જાય છે કે, ખરેખર ફિલ્મનો ત્રીજો ભાગ ધમાકેદાર રહેવાનો છે. પણ ઘણા ફેન્સને હજુ પણ પહેલો ભાગ ગમી રહ્યો છે. ખાસ કરીને આશુતોષ રાણાનો અભિનય ખૂટી રહ્યો છે.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનવરાત્રી 2026માં મેકઅપ અને પરસેવાથી ત્વચાને કેવી રીતે બચાવવી? મહિલાઓ માટે 10 ખાસ ટિપ્સ
    Next Article ૩૯ વર્ષે Arun Govil અને દિપિકા નોટીસ ફિલ્મમાં સાથે આવશે
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Nana Patekarના નિધનથી ભાંગી પડ્યા ડાયરેક્ટર અનિલ શર્મા

    October 10, 2026
    મનોરંજન

    Rashmika-વિજયે ૮ વર્ષ સુધી સંબંધ કેમ છુપાવી રાખ્યો?

    October 10, 2026
    મનોરંજન

    Dadaના પોસ્ટરમાં કચાશ રહી ગયાની રાજકુમાર રાવની કબૂલાત

    October 10, 2026
    મનોરંજન

    Nana Patekarની હજી પાંચ ફિલ્મો થિયેટર્સમાં રજૂ થવાની બાકી

    October 10, 2026
    મનોરંજન

    ૩૯ વર્ષે Arun Govil અને દિપિકા નોટીસ ફિલ્મમાં સાથે આવશે

    October 10, 2026
    મનોરંજન

    Aditi Rao હૈદરીનો ગ્લેમરસ અંદાજ જોઈ ફેન્સે કર્યા વખાણ

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 20:26
    Categories
    Latest News

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026

    રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud

    October 10, 2026

    Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી

    October 10, 2026

    Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.