Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું
    • Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    • Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    • Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    • Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    • Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»“નરેન્દ્ર મોદી જંતર-મંતરથી આખરે કેમ ડરે છે? Jantar Mantarકોઈ એક પક્ષનું નથી
    રાષ્ટ્રીય

    “નરેન્દ્ર મોદી જંતર-મંતરથી આખરે કેમ ડરે છે? Jantar Mantarકોઈ એક પક્ષનું નથી

    Vikram RavalBy Vikram RavalOctober 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તેમણે પૂછ્યું કે આટલો મોટો નિર્ણય લેતા પહેલાં શું ભારતના લોકો સાથે કોઈ સલાહ લેવામાં આવી હતી?

    New Delhi, તા.૧૨

    દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોના કેન્દ્ર સમાન Jantar Mantar અંગે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જંતર-મંતરને સત્તાવાર વિરોધ સ્થળોની યાદીમાંથી કાયમ માટે દૂર કર્યું છે. આ નવા આદેશને કારણે દેશભરના સામાજિક કાર્યકરો અને રાજકીય સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    લાંબા સમયથી Jantar Mantar ભારતના સામાન્ય નાગરિકો માટે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું એક મુખ્ય માધ્યમ રહ્યું છે. અચાનક લેવાયેલા આ નિર્ણય પર ઝ્રત્નઁ ના પ્રવક્તા સૌરવ દાસે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ પગલાંને લોકશાહી અને શાંતિપૂર્ણ વિરોધ કરવાના નાગરિકોના મૂળભૂત અધિકાર પર સીધો હુમલો ગણાવ્યો છે.

    આ મુદ્દે ઇન્સ્ટાગ્રામ પર એક વિસ્તૃત પોસ્ટ શેર કરતા સૌરવ દાસે કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રાલયની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સીધો જ પ્રશ્ન કર્યો છે કે, “નરેન્દ્ર મોદી જંતર-મંતરથી આખરે કેમ ડરે છે? જંતર-મંતર કોઈ એક પક્ષનું નથી, તે સમગ્ર ભારતના લોકોનું છે.”

    તેમણે ગૃહ મંત્રાલયની પારદર્શિતા પર સવાલ કરતા પૂછ્યું કે આટલો મોટો નિર્ણય લેતા પહેલાં શું ભારતના લોકો સાથે કોઈ સલાહ લેવામાં આવી હતી? શું આ નિર્ણયમાં જોડાયેલા કોઈપણ હિતધારકો કે સામાજિક સંગઠનો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો ખરો? આ પ્રકારનો એકતરફી નિર્ણય લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. પોતાની પોસ્ટમાં વધુ આકરા શબ્દોનો ઉપયોગ કરતા સૌરવ દાસે દેશના ભવિષ્ય અંગે ચેતવણી પણ આપી છે. તેમણે લખ્યું છે કે, “એ વાત રેકોર્ડ પર નોંધી લો કે જેમ આજે તેઓ લોકોના અધિકાર સમાન જંતર-મંતરને રદ કરી રહ્યા છે, તેવી જ રીતે વડા પ્રધાન ટૂંક સમયમાં ભારતમાં લોકશાહીને પણ રદ કરી દેશે.”

    તેમણે સ્પષ્ટ કર્યું કે આ પગલું સરમુખત્યારશાહીની દિશામાં એક શરૂઆત માત્ર છે અને તેઓ આ મનસ્વી નિર્ણયને ક્યારેય સ્વીકારશે નહીં. લોકોના શાંતિપૂર્ણ રીતે ભેગા થવાના અને વિરોધ પ્રદર્શન કરવાના મૂળભૂત અધિકાર પરનો આ હુમલો સાંખી લેવાય તેમ નથી. તેમણે આહ્વાન કર્યું કે હવે આખો દેશ જ જંતર-મંતર બની રહ્યો છે.

    Jantar Mantar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleછૂટક ફુગાવો વધીને ૫.૫૪ ટકા, Onionએ લોકોને આંસુ કઢાવ્યા
    Next Article મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Stock Marketમાં તીવ્ર ઘટાડો – ટેક મહિન્દ્રા અને આઇટીસી સહિતના શેરોની હાલત ખરાબ

    October 12, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસ જ્યારે ચૂંટણી હારે છે ત્યારે ઈવીએમ અને ચૂંટણી પંચને દોષ આપે છે, CM Yogi Adityanath

    October 12, 2026
    રાષ્ટ્રીય

    New Delhi મેટ્રોમાં હત્યા,ભૂતપૂર્વ આઇએએસ અધિકારી અને વકીલના પુત્રની સીટ માટે હત્યા

    October 12, 2026
    રાષ્ટ્રીય

    સંરક્ષણ મંત્રી Rajnath Singh ૨૭ મેડલ જીતનારા ખેલાડીઓનું કર્યું સન્માન

    October 12, 2026
    રાષ્ટ્રીય

    બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ Shivraj Singh Chouhan

    October 12, 2026
    રાષ્ટ્રીય

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,760
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-10-2026 22:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    Search
    Main News

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    October 12, 2026

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026

    Omanમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.