Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    અફઘાનિસ્તાનના રહેમત શાહ Virat Kohliના વિશિષ્ટ ક્લબમાં જોડાયા, કેપ્ટનશીપ ડેબ્યૂમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો

    October 13, 2026

    ફિલ્મની રિલીઝ પહેલા Vijay and Rashmika તિરુમાલા મંદિરની મુલાકાત લે છે, કલાકારોની શૈલી ચાહકોનું ધ્યાન ખેંચે છે

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi
    • અફઘાનિસ્તાનના રહેમત શાહ Virat Kohliના વિશિષ્ટ ક્લબમાં જોડાયા, કેપ્ટનશીપ ડેબ્યૂમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો
    • ફિલ્મની રિલીઝ પહેલા Vijay and Rashmika તિરુમાલા મંદિરની મુલાકાત લે છે, કલાકારોની શૈલી ચાહકોનું ધ્યાન ખેંચે છે
    • ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો, Gujarat High Courtનો આદેશ
    • ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે
    • Punjabમાં ડ્રગ્સના દુરૂપયોગનો વિરોધ કરવા બદલ સામાજિક કાર્યકર પરવિંદર જોટાની ગોળી મારીને હત્યા
    • “એક વર્તમાન સીઈસીને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું, બેને રાજ્યપાલ બનાવવામાં આવ્યા, Piyush Goyal
    • રાહુલ ગાંધીની ચૂંટણી પંચ સામેની અરજીમાં Supreme Court રજિસ્ટ્રીએ કાઢી ૧૪ ભૂલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Amritsar એરપોર્ટ પર ડ્રોન દેખાતા એરસ્પેસ બંધ, ફ્લાઇટો ડાયવર્ટ કરાઈ
    આંતરરાષ્ટ્રીય

    Amritsar એરપોર્ટ પર ડ્રોન દેખાતા એરસ્પેસ બંધ, ફ્લાઇટો ડાયવર્ટ કરાઈ

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પણ થોડા સમય માટે બંધ કરવો પડયો, ડ્રોન ક્યાંથી આવ્યા તેની તપાસ માટે પોલીસ દોડતી થઇ

    Amritsar, તા.૧૩

    પંજાબના Amritsar આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આસપાસ શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા, જેને પગલે થોડા સમય માટે એરપોર્ટની એરસ્પેસ બંધ કરવી પડી હતી. સાથે જ કેટલીક ફ્લાઇટને દિલ્હી અને ચંડીગઢ તરફ ડાયવર્ટ કરવી પડી હતી. રવિવારે રાત્રે ૧૦ વાગ્યા આસપાસ એરપોર્ટ ઉપર શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા.ડ્રોન દેખાયા બાદ તાત્કાલીક એરપોર્ટનો રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલુ જ નહીં બાદમાં એરસ્પેસ પણ બંધ કરવી પડી હતી.

    આ ઉપરાંત ત્રણ ફ્લાઇટો ડાયવર્ટ કરવી પડી હતી. એર ઇન્ડિયાની એક ફ્લાઇટને દિલ્હી પરત મોકલવામાં આવી હતી. જ્યારે મુંબઇથી અમૃતસર આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને ચંડીગઢ, અને કુઆલાલંપુરથી આવી રહેલી મલેશિયન ફ્લાઇટને દિલ્હી ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. ઉડાનનો માર્ગ બદલી નાખવામાં આવતા અનેક મુસાફરો એરપોર્ટ પર ફસાયેલા રહ્યા હતા.અચાનક ટિકિટો રદ થઇ જેને કારણે પણ તેઓ નિરાશ થયા હતા. આ પહેલા પણ છ સપ્ટેમ્બરના રોજ રનવે અને ઓપરેશનલ એરિયા આસપાસ ડ્રોન જોવા મળ્યા હતા. તે સમયે પણ ઉડાનનું સંચાલન ૯૦ મિનિટ સુધી રોકવુ પડયું હતું. પોલીસને એવી શંકા છે કે આ ડ્રોન નજીકના એક ગામમાં કબડ્ડી ટુર્નામેન્ટની વીડિયોગ્રાફી કરી રહ્યા હોઇ શકે છે. અમૃતસર ગ્રામીણ એસએસપી કવલપ્રીતે કહ્યું હતું કે હાલમાં આ ડ્રોન ક્યાંથી આવ્યા હતા અને કોણ તેનો ઉપયોગ કરી રહ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. પોલીસની ટીમો આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરી રહી છે.

    Amritsar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePakistanના ક્વેટામાં સેનાનું ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્તઃ બંને પાયલોટના મોત
    Next Article Delhi, યુપી, બિહાર સહિત ૨૩ રાજ્યોમાં વરસાદની સાથે ઠંડી વધશે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistanના ક્વેટામાં સેનાનું ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્તઃ બંને પાયલોટના મોત

    October 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    રશિયા અને યુક્રેન વચ્ચે ઉર્જા યુદ્ધવિરામ થયો છે, બંને પક્ષો સંમત થયા છે, Donald Trump

    October 12, 2026
    આંતરરાષ્ટ્રીય

    સોનાની ખાણ પર હવાઈ હુમલા, Sudanમાં ૭૨ શ્રમિકોના મોત

    October 12, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 20:22
    Categories
    Latest News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    અફઘાનિસ્તાનના રહેમત શાહ Virat Kohliના વિશિષ્ટ ક્લબમાં જોડાયા, કેપ્ટનશીપ ડેબ્યૂમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો

    October 13, 2026

    ફિલ્મની રિલીઝ પહેલા Vijay and Rashmika તિરુમાલા મંદિરની મુલાકાત લે છે, કલાકારોની શૈલી ચાહકોનું ધ્યાન ખેંચે છે

    October 13, 2026

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો, Gujarat High Courtનો આદેશ

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    Punjabમાં ડ્રગ્સના દુરૂપયોગનો વિરોધ કરવા બદલ સામાજિક કાર્યકર પરવિંદર જોટાની ગોળી મારીને હત્યા

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    અફઘાનિસ્તાનના રહેમત શાહ Virat Kohliના વિશિષ્ટ ક્લબમાં જોડાયા, કેપ્ટનશીપ ડેબ્યૂમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો

    October 13, 2026

    ફિલ્મની રિલીઝ પહેલા Vijay and Rashmika તિરુમાલા મંદિરની મુલાકાત લે છે, કલાકારોની શૈલી ચાહકોનું ધ્યાન ખેંચે છે

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.