Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026

    Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર
    • Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું
    • Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ
    • Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો
    • ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો
    • Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી
    • છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ
    • નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»2008 કરતાં પણ ભયાનક મહામંદીની Kiyosakiની ચેતવણીથી વૈશ્વિક બજારમાં ચિંતા
    આંતરરાષ્ટ્રીય

    2008 કરતાં પણ ભયાનક મહામંદીની Kiyosakiની ચેતવણીથી વૈશ્વિક બજારમાં ચિંતા

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York, તા.૨૭

    વિશ્વના લોકોએ ૨૦૦૮ની વૈશ્વિક મહામંદી જોઈએ છે, પરંતુ હવે તેના કરતા પણ ભયાનક મહામંદી આવશે તેવી એક લેખકે ભવિષ્યવાણી કરી છે. વિશ્વવિખ્યાત બેસ્ટસેલિંગ પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ ના લેખક અને જાણીતા રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્ર પર તોળાઈ રહેલા મોટા સંકટ અંગે ગંભીર ચેતવણી આપી છે. ૨૦૦૮ની મહામંદી અંગે પણ કિયોસાકી દ્વારા જ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. પરંતુ હવે તેના કરતા પણ ભયાનક વૈશ્વિક મહામંદીના એંધાણ હોવાની ચેતવણી આપી છે. કિયોસાકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, વર્તમાન સમય બેંકમાં રોકડ રાખવાનો કે ગોલ્ડ-સિલ્વર ઈ્‌હ્લ જેવા રોકાણો પર ભરોસો કરવાનો નથી. તેના બદલે રોકાણકારોએ અસલી સોનું, ચાંદી, બિટકોઈન અને એથેરિયમ ખરીદવા જોઈએ. તેમણે જણાવ્યું કે તેઓ પોતે પણ સતત આ એસેટ્‌સ ઉપરાંત રિયલ એસ્ટેટ અને ઓઈલમાં રોકાણ વધારી રહ્યા છે.કિયોસાકીએ કહ્યું કે ૨૦૦૮માં ઝ્રદ્ગદ્ગ પર વુલ્ફ બ્લિટ્‌ઝર સાથેની મુલાકાતમાં તેમણે અમેરિકાની સૌથી જૂની બેંકોમાંની એક ‘લેહમેન બ્રધર્સ’ નાદારી નોંધાવશે તેવી આગાહી કરી હતી, જે સાચી પડી હતી. તેમના મતે, ૨૦૦૮માં સબ-પ્રાઈમ મોર્ટગેજ ડેરિવેટિવ બજાર તૂટવાથી દુનિયા હચમચી ગઈ હતી, પરંતુ આજે આપણે જે ક્વાડ્રિલિયન ડોલરના ડેરિવેટિવ માર્કેટના સંકટ તરફ જઈ રહ્યા છીએ, તે ૨૦૦૮ કરતાં પણ વધુ વિનાશક સાબિત થશે.આર્થિક તબાહીનું ગણિત સમજાવતા કિયોસાકીએ અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ અને બ્લેકરોક જેવી મોટી સંસ્થાઓ પર આકરા પ્રહારો કર્યા છે.

    કહ્યું કે, જો કોઈ વ્યક્તિ દર મિનિટે ૧ ડોલર ખર્ચે, તો તેને ૧ ટ્રિલિયન ડોલર ખર્ચતા ૩૪,૦૦૦ વર્ષ લાગી જાય, પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વને ૧ ટ્રિલિયન ડોલર છાપતા એક મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે. અમેરિકા દર ૯૦ દિવસે ૧ ટ્રિલિયન ડોલર છાપી રહ્યું છે અને ૨૦૨૬માં તેના પર ૪૯ ટ્રિલિયન ડોલરનું તોતિંગ દેવું થઈ ગયું હોવાનો પણ દાવો કર્યો છે. કિયોસાકીના મતે હવે અત્યારે મોટા પાયે નોટો છાપવાનો એટલે કે ‘ધ બિગ પ્રિન્ટ’નો દોર શરૂ થશે, જેના કારણે કાગજી ચલણની ખરીદશક્તિ ઝડપથી ખતમ થઈ જશે.રોજગાર પર વાત કરતા કિયોસાકીએ કહ્યું કે, જેમ લોકો ળેન્ચ ળાઈસ ખાય છે, તેમ છૈં લોકોની નોકરીઓને એવી રીતે ગળી જશે. જર્મન ઓટો કંપની ફોક્સવેગન દ્વારા ૧ લાખ કર્મચારીઓની છટણી અને યુરોપમાં થઈ રહેલા તોફાનોનો ઉલ્લેખ કરતા તેમણે યાદ અપાવ્યું કે, ૨૦૦૨માં લખાયેલા તેમના પુસ્તક ‘રિચ ડેડ્‌સ પ્રોફેસી’માં તેમણે આ પરિસ્થિતિની પહેલેથી જ આગાહી કરી હતી.સરકારો અને રાજનેતાઓ માત્ર પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત છે, તેમને સામાન્ય લોકોની નોકરી કે રિટાયરમેન્ટની કોઈ ચિંતા નથી. તેવું કહીને કિયોસાકીએ લોકોને ચેતવ્યા છે.

    સામાન્ય લોકોને સલાહ આપતા કહ્યું કે, આ સામાન્ય સમય નથી, તેથી પરંપરાગત અભ્યાસને બદલે તમારો ફાઇનાન્શિયલ ૈંઊ એટલે કે, નાણાકીય સમજ વધારો. જે લોકો સમયસર ચેતી જશે અને અસલી એસેટ્‌સમાં રોકાણ કરશે, તેઓ આવનારી મહામંદીમાં પણ વધુ ‘ધનવાન’ બનીને બહાર આવશે.

    New York
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePakistani અવકાશયાત્રી માટે ચીને તૈયાર કરી ૧૦૦થી વધુ વાનગીઓ
    Next Article UttarPradeshમાં ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Pakistani અવકાશયાત્રી માટે ચીને તૈયાર કરી ૧૦૦થી વધુ વાનગીઓ

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    રશિયાના આગામી હુમલાની આશંકા, Zelenskyyએ આપી ગંભીર ચેતવણી

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    એક વર્ષમાં ૮૫ હજાર ભારતીયોએ છોડ્યું બ્રિટન, China બીજા ક્રમે

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    UAE સાથે ભારતની મોટી ડિફેન્સ ભાગીદારી, ત્રણ ક્ષેત્રોમાં સહયોગ વધશે

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં વાવાઝોડાનો કહેર, મુસાફરો અટવાયા, અનેક રાજ્યોમાં વીજળી ગુલ

    November 27, 2026
    મુખ્ય સમાચાર

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,987
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,916
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹128,928
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 20:49
    Categories
    Latest News

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026

    Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ

    November 27, 2026

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026
    Search
    Main News

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026

    Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.