Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswal રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર
    • Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
    • Yashasvi Jaiswal રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
    • Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું
    • ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી
    • Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન
    • Jaydev Unadkat ૧૧મા ક્રમે ૪૦ રન ફટકારી બનાવ્યો વિશ્વવિક્રમ
    • Yemenની રાજધાની સના સહિત અનેક સ્થળોએ બોમ્બમારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Pakistanના ક્વેટામાં સેનાનું ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્તઃ બંને પાયલોટના મોત
    આંતરરાષ્ટ્રીય

    Pakistanના ક્વેટામાં સેનાનું ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્તઃ બંને પાયલોટના મોત

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026Updated:October 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     ટેકનિકલ ખામીને કારણે પાકિસ્તાન આર્મી એવિએશનનું ‘મુશશક’  તાલીમી વિમાન ક્રેશ થયું

    Quetta, તા.૧૩

    Pakistanના ક્વેટામાં સેનાનું એક ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.  તેમજ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલોટના મોત થયા હોવાની માહિતી મળી છે. પાકિસ્તાન આર્મીએ આ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીને કારણે પાકિસ્તાન આર્મી એવિએશનનું ‘મુશશક’  તાલીમી વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટના અંગે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો છે.આ વિમાન દુર્ઘટના અંગે પાકિસ્તાન સેનાએ જણાવ્યું હતું કે સોમવારે ટેન્કિકલ ખામીને કારણે એક ટ્રેઈની વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં બે પાયલોટના મોત થયા હતા. અહેવાલો અનુસાર, આ ઘટના બલૂકિસ્તાનની પ્રાંતીય રાજધાની ક્વેટા નજીક બની હતી. સેનાએ વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં બંને પાયલોટ ઇન્સ્ટ્રક્ટર મેજર હસનૈન શહઝાદ હુમાયુન અને તાલીમાર્થી કેપ્ટન અબ્દુલ સમદના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શાહબાઝ શરીફે આર્મીના પાયલોટના મૃત્યુ પર શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું. રાષ્ટ્રપતિએ શહીદોના પરિવારો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તેમણે  તેમના શોકાતુર પરિવારોને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

    Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSaudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ
    Next Article Amritsar એરપોર્ટ પર ડ્રોન દેખાતા એરસ્પેસ બંધ, ફ્લાઇટો ડાયવર્ટ કરાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Yemenની રાજધાની સના સહિત અનેક સ્થળોએ બોમ્બમારો

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    2008 કરતાં પણ ભયાનક મહામંદીની Kiyosakiની ચેતવણીથી વૈશ્વિક બજારમાં ચિંતા

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistani અવકાશયાત્રી માટે ચીને તૈયાર કરી ૧૦૦થી વધુ વાનગીઓ

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    રશિયાના આગામી હુમલાની આશંકા, Zelenskyyએ આપી ગંભીર ચેતવણી

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    એક વર્ષમાં ૮૫ હજાર ભારતીયોએ છોડ્યું બ્રિટન, China બીજા ક્રમે

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    UAE સાથે ભારતની મોટી ડિફેન્સ ભાગીદારી, ત્રણ ક્ષેત્રોમાં સહયોગ વધશે

    November 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹109,108
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,943
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹129,225
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-11-2026 06:24
    Categories
    Latest News

    Jamnagar ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswal રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026

    Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું

    November 27, 2026

    ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી

    November 27, 2026

    Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન

    November 27, 2026
    Search
    Main News

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswal રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.