Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!
    • Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
    • માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
    • Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
    • Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો
    • Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: પ્રેગ્નન્સી રાખવા પતિ, સાસુએ તાંત્રિક વિધિ કરાવી વહુને પાવડર પીવડાવવા કોશિશ કરી
    અમદાવાદ

    Ahmedabad: પ્રેગ્નન્સી રાખવા પતિ, સાસુએ તાંત્રિક વિધિ કરાવી વહુને પાવડર પીવડાવવા કોશિશ કરી

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

    Ahmedabad, તા.૧૩

    શહેરમાં રહેતી પરિણીતાએ તેના પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ પરિણીતાને પ્રેગ્નન્સી ન રહેતા સાસુ અને પતિ માર મારીને ત્રાસ ગુજારતા હતા. બંનેએ ભેગા મળીને તાંત્રિક વિધિ કરાવીને કોઇ પાવડર પીવડાવવાની કોશિશ કરી હતી. પરિણીતાએ પાવડર ન પીતા તેને મારવાનો પતિએ પ્લાન બનાવ્યો હતો.

    કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાંદખેડામાં રહેતી ૩૨ વર્ષીય મહિલા કિડની હોસ્પિટલમાં નોકરી કરે છે. તેણે વર્ષ ૨૦૧૮માં સરદારનગરમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પરિણીતાને પ્રેગ્નન્સી રહેતી ન હોવાથી સાસુ મ્હેણાંટોણાં મારીને ત્રાસ આપતી હતી. પતિ પણ મકાન લેવા માટે પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો હતો. સાસુ અને પતિ ઘરનો ખર્ચ ઉપાડવા દબાણ કરીને સતત ત્રાસ ગુજારતા હતા. પરિણીતાના પતિએ ઓએનજીસીમાં નોકરી મેળવવા પિયરમાંથી ૨૫ લાખ લઇ આવવા પરિણીતાને દબાણ કર્યું હતું.

    જો પરિણીતા નાણાં ન લાવે તો તેને જીવવું હરામ કરી દેવાની ધમકી આપવામાં આવતી હતી. જ્યારે પરિણીતા કોરોના સમયે ડ્યૂટી કરીને આવતી ત્યારે સાસુ અને પતિ આભડછેટ જેવું વર્તન કરતા હતા. એક પ્રસંગમાં વિધિ કરવા જેવી બાબતે સંબંધીઓના દેખતા પતિ અને સાસુએ માર માર્યો હતો. પરિણીતાને પ્રેગ્નન્સી  રહેતી ન હોવાથી પતિ અને સાસુએ તાંત્રિક વિધિ કરાવી હતી. બાદમાં પાવડર પીવડાવવાની કોશિશ કરતા પરિણીતાએ પાવડર ન પીતા પતિએ મારવાનો પ્લાન બનાવ્યો હતો. આટલું જ નહીં, વાળ પકડીને માર મારીને પરિણીતાના બચતના નાણાં બળજબરીપૂર્વક પડાવીને બાઇક લઇ આવ્યો હતો. કંટાળીને પરિણીતાએ પોલીસને અરજી આપ્યા બાદ આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNew Delhi: કીર્તિદાનના ગરબામાં ટિકિટની કિંમત અડધી થઈ, લોકો છેતરાયા
    Next Article Gandhinagar મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો, Gujarat High Courtનો આદેશ

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: અમૃતસરના ચકચારી હત્યા કેસના ત્રણ આરોપી વાપીમાંથી ઝડપાયા

    October 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફેબ્રિકેશનનું કામ કરવા આવેલા શખ્સે સગીરાને અડપલાં કર્યાં

    October 12, 2026
    અમદાવાદ

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026
    અમદાવાદ

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026
    અમદાવાદ

    ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,660
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 21:22
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026

    માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu

    October 13, 2026

    Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.