Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026

    Rajkotમાં બે વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન
    • Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું
    • Rajkotમાં બે વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત
    • Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન
    • Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા
    • Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર
    • Morbiના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક ક્રોસિંગ બંધ થતા વિદ્યાર્થીઓનો વિરોધ, હાઈવે પર ચક્કાજામ
    • Morbi: બાથરૂમમાં ચક્કર આવતા પડી જતા પરિણીતાનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો
    ગુજરાત

    Gandhinagar મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar મનપામાં ૪૪ બેઠકોમાંથી ૩૮ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો વોર્ડ નંબર ૬ માં કોંગ્રેસનો ઉલટફેર, ભાજપ સામે શાનદાર ક્લીન સ્વીપ કર્યું

    Gandhinagar, તા.૧૩

    ગાંધીનગર મનપામાં ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. જનતાએ પોતાના મતો દ્વારા નેતૃત્વની પસંદગી કરી લીધી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) એ પ્રચંડ બહુમતી સાથે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. જ્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ આવ્યો છે અને આમ આદમી પાર્ટીનો સુપડા સાફ થઈ ગયા છે. ગાંધીનગર મનપાની કુલ ૪૪ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું. કુલ ૪૪ બેઠકોમાંથી ભાજપે ૩૮ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. જ્યારે મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસે ૫ બેઠકો પર બાજી મારીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. આ ઉપરાંત, એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ સીટ ના મળતા સૌ ચોંકી ગયું છે.

    ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર ૬ માં જોવા મળ્યો છે. આ વોર્ડમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસે તમામ ૪ બેઠકો પર વિજય મેળવીને ભવ્ય ’ક્લીન સ્વીપ’ કર્યું છે. વોર્ડ નંબર ૬ માં ભાજપના ખાતામાં એક પણ બેઠક આવી નથી. બીજી બાજુ, ભાજપે વોર્ડ નંબર ૧, ૩, ૪, ૫, ૮, ૯, ૧૦ અને ૧૧ માં એકચક્રી શાસન જાળવી રાખતા તમામ એટલે કે ૪-૪ બેઠકો પર પ્રચંડ વિજય મેળવ્યો છે.ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મોટાભાગના વોર્ડમાં દબદબો જાળવી રાખવા છતાં ભાજપને બે વોર્ડમાં નુકસાન સહન કરવું પડ્યું છે. વોર્ડ નંબર ૨માં ભાજપે ૩ બેઠકો મેળવી છે, જ્યારે ૧ બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. જ્યારે વોર્ડ નંબર ૭માં કુલ ૪ બેઠકોમાંથી ૩ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે, જ્યારે ૧ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી છે.

    વોર્ડ નંબર ૨માં ભાજપ અને અન્ય પક્ષોની પૂરી પેનલ જીતવાને બદલે, વોર્ડ-૨ ની સીટ નંબર-૨ પર અપક્ષ ઉમેદવાર (દિપિકાબેન રાજેન્દ્રસિંહ વાઘેલા) વિજયી બન્યા, જેથી આ વોર્ડમાં પેનલ તૂટી હતી. જ્યારે વોર્ડ નંબર ૭માં પણ મિશ્ર પરિણામ આવ્યું છે. વોર્ડ નંબર ૭ની ૩ બેઠકો પર બીજેપી વિજયી રહી જ્યારે કોંગ્રેસના એક ઉમેદવાર (નગીનભાઇ જગદીશભાઇ નાડીયા) જીત્યા, જેના કારણે અહીં પણ પેનલ તૂટી હોવાનું સ્પષ્ટ થાય છે.  ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ ૨,૫૯,૦૦૦ મતદારો પૈકી દોઢ લાખથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ ૫૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો.

    ઓખા નગરપાલિકાની ૩૬ બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ૨૪ અને કોંગ્રેસને ૪ બેઠકો મળી છે. વોર્ડ નં. ૭માં કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી છે. ઓખામાં ભાજપ ક્લીન સ્વીપ તરફ હોવાના દાવા વચ્ચે અંતિમ પરિણામો પર નજર છે. થરા નગરપાલિકામાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ૧૯ અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે. આ સાથે થરામાં પણ ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: પ્રેગ્નન્સી રાખવા પતિ, સાસુએ તાંત્રિક વિધિ કરાવી વહુને પાવડર પીવડાવવા કોશિશ કરી
    Next Article Banaskantha: થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો, Gujarat High Courtનો આદેશ

    October 13, 2026
    ગુજરાત

    Banaskantha: થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પ્રેગ્નન્સી રાખવા પતિ, સાસુએ તાંત્રિક વિધિ કરાવી વહુને પાવડર પીવડાવવા કોશિશ કરી

    October 13, 2026
    ગુજરાત

    Halvad: થાર અડી જવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: ૩ ઘવાયા

    October 12, 2026
    ગુજરાત

    Bhavnagar જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે જૂની અદાવતમાં હત્યાનો બનાવ સામે આવ્યો

    October 12, 2026
    ગુજરાત

    દિવાળી ટાણે વતન જતા લોકોને રાહતઃ Suratથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે દોડશે ૯,૧૦૦ વધારાની બસો

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,740
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,430
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 20:52
    Categories
    Latest News

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026

    Rajkotમાં બે વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત

    October 13, 2026

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા

    October 13, 2026

    Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026

    Rajkotમાં બે વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.