Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!
    • Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
    • માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
    • Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
    • Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો
    • Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
    આંતરરાષ્ટ્રીય

    માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્વસ્તિક યાત્રા કથા ચતુર્થ દિવસે હમ્પીમા

    (તખુભાઈ સાંડસુર દ્વારા)

    Hampi તા.૧૩ઃ

    દક્ષિણ ભારતના કન્યાકુમારીથી કેદારનાથ સુધીની Morari Bapuની નિશ્રામાં ભારત સ્વસ્તિક કથાના ચોથા દિવસે આજે તા ૧૪/૧૦/૨૬ના કર્ણાટકના હમ્પી ખાતે ગાન થયું.

    હમ્પી શહેર પુરાતત્વ અને ધાર્મિકતાનું દક્ષિણ ભારતનો કેન્દ્રબિંદુ તરીકે પણ ઓળખવું રહ્યું.રામ ચરિત માનસની સમગ્ર ગાથા આ વિસ્તારમાંથી પ્રસાર અને પ્રસારિત થઈ છે. હનુમાનજી અને રઘુરાયનું મિલન આ સ્થળે થયું છે.એટલું જ નહીં પંપા સરોવર લોકમાતા શબરીને મળવાનો અવસર પણ આ જ ક્ષેત્રમાં થયો છે. એટલે રામચરિત માનસના આ ક્ષેત્રનું મહત્વ અધિક માનવામાં આવે છે.

    ભગવાન શિવના ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક એવા વિરુપક્ષા શિવમંદિરના પ્રાંગણમાં આજે ચોથા દિવસની કથાનું આયોજન થયું હતું.કથાના મંગલ વચનોમાં પૂ મોરારિબાપુએ કહ્યું કે આ ભૂમિનો સંબંધ ચાર યુગ સાથે છે.હનુમાનજી મહારાજની આ ભૂમિ છે.હનુમાનજીના કારણે આ ચાર યુગનો પ્રભાવ અહીં દેખાય છે.લોકમાતા શબરીજીની પણ આ ભૂમિ છે.તેથી તેને પાવનકારી તરીકે ઓળખતા રહ્યા છે.વર્ષો પહેલા અહીં આ હોસ્પેટ શહેરમાં કથાનો અવસર પણ પ્રાપ્ત થયો છે.પોથી લઈને આપણે સાથીયો પુરવા નીકળ્યાં છીએ. આ સ્વસ્તિકને આપણે ત્રિભુવનનીય સ્વસ્તિક તરીકે ઓળખીએ.બીજા કેનવાસના સાથિયા પુરાય પણ આ સાથીયાનો રંગ અલગ છે.સ્વસ્તિકના ૧૨ પ્રકારના દર્શનથી કલ્યાણ થાય છે.તેથી સ્વસ્તિકનું દર્શન મંગલકારી છે. આ દર્શનને આપણે દ્વાદશી દર્શન તરીકે ઓળખીએ છીએ. જેમાં માનસ દર્શન, વેદ દર્શન,શાસ્ત્ર દર્શન, ગૌમાતા દર્શન,આચાર્ય દર્શન,પરસ્પર દર્શન,સમાધી દર્શન વગેરેને ઓળખી શકીએ.

    બાપુએ આજની કથામાં ગોપાલન પર અધિક મહત્વ આપીને દેશ-દુનિયામાં થઈ રહેલા ગોપાલનના કાર્યની સરાહના કરી હતી. સમગ્ર જગતને ગોપાલનથી વેદ-ઉપનિષદ તરફ જવા અનુરોધ કર્યો હતો. આજની કથામાં કાશી વિશ્વનાથના અગ્રણી પ્રતિનિધિ જગતગુરુ પૂ.સતુઆ બાબાજી પૂ.ગોપાલ બાબા અને અન્ય સંત ગણ પણ પોતાની ઉપસ્થિતિ હતાં.

    ટ્રેન દ્વારા યોજાઈ રહેલી રામકથા વિવિધ સ્થળોએ પર પહોંચે છે.એ ધાર્મિક ઐતિહાસિક સ્થાન પર કથાનું ગાન થાય છે. સાંજે બધાં જ શ્રદ્ધાળુઓ ફરી પાછા ટ્રેનમાં નવા ગંતવ્ય સ્થાન તરફ નીકળે છે.ચરૈવૈતિ ચરૈવૈતિના મંગલકારી મંત્રને સાર્થક કરીને ચાલતી આ યાત્રા વિવિધ પડાવો પર પોતાના શુભ સંકલ્પો અને સંદેશાઓ છોડતી જાય છે. તૃતીય દિવસની કથામાં શૃંગેરીપીઠના શંકરાચાર્ય શ્રી ભારતીતીર્થ મહાસ્વામીના પુ. મોરારિબાપુએ મુલાકાત કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

    Morari Bapu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
    Next Article Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Amritsar એરપોર્ટ પર ડ્રોન દેખાતા એરસ્પેસ બંધ, ફ્લાઇટો ડાયવર્ટ કરાઈ

    October 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistanના ક્વેટામાં સેનાનું ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્તઃ બંને પાયલોટના મોત

    October 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    રશિયા અને યુક્રેન વચ્ચે ઉર્જા યુદ્ધવિરામ થયો છે, બંને પક્ષો સંમત થયા છે, Donald Trump

    October 12, 2026
    આંતરરાષ્ટ્રીય

    સોનાની ખાણ પર હવાઈ હુમલા, Sudanમાં ૭૨ શ્રમિકોના મોત

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,450
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,160
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 21:52
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026

    Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા

    October 13, 2026

    Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.