Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ
    • Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા
    • Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો
    • Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો
    • સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી
    • Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાશિ ભવિષ્ય»૧ નવેમ્બર ૨૦૨૬ થી ૭ નવેમ્બર સુધીનું Horoscope
    રાશિ ભવિષ્ય

    ૧ નવેમ્બર ૨૦૨૬ થી ૭ નવેમ્બર સુધીનું Horoscope

    Vikram RavalBy Vikram RavalOctober 31, 2026No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પં.ડો. હિતેષ એ. મોઢા, જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,

    (૧) મેષ — આ સપ્તાહે વ્યાપાર-ધંધા સંબંધિત અધૂરાં રહી ગયેલા તેમજ સ્થગિત થયેલ કામકાજ પૂર્ણ થઈ જવાની સંભાવના. ધંધા-વ્યવસાયના નવા કામકાજના પ્રારંભ માટે આ સપ્તાહ બહુ સાનુકૂળ નીવડશે. નાની મશીનરી વાળા સ્પેરપાર્ટના ઔદ્યોગિક એકમના જાતક તેમજ તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે. આ સિવાય, અન્ય તમામ કદના, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપારિક એકમના જાતક તથા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે. વિદ્યાર્થી, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૩ નવેમ્બર સરેરાશ જણાશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

    (૨) વૃષભ — સર્વિસ બિઝનેસના જાતક તથા ફાઈનાન્સ એકમ, શરાફી પેઢીના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડે તેવી પૂરી શક્યતા. ઇલેક્ટ્રિસિટી સંબંધિત ઉત્પાદનના ઔદ્યોગિક એકમના જાતક તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડશે. આ સિવાયના અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તેમજ મોટા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડે તેવી સંભાવના. નાના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. ૩ નવેમ્બર મધ્યમ જણાશે.

    (૩) મિથુન — યોગ/ધ્યાન સેન્ટર, જિમ  ફિટનેસ એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડે તેવી શક્યતા. હસ્ત વણાટ, લિનેન, ખાદી, કોટન ફેબ્રિક, ફર્નિશિંગ, અપહોલ્સ્ટ્રીઝ, રેડીમેડ ગારમેન્ટ એકમના જાતક તથા ફેશન એસેસરીઝ સંબંધિત તમામ નાના-મોટા ઔદ્યોગિક એકમ તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ભારે દોડધામવાળું અને વ્યસ્ત નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૫ નવેમ્બર સાધારણ નીવડશે.

    (૪) કર્ક — વિદ્યુત તથા પ્રવાહી, સઘન જ્વલનશીલ પદાર્થ સંબંધિત ઔદ્યોગિક એકમ તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. હેવી મશીનરી સંબંધિત ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે. રંગ તથા રસાયણના ઔદ્યોગિક, વ્યાપારિક એકમના જાતક માટે ભાગદોડ તથા ચડાવ-ઉતારવાળું સપ્તાહ. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. નાના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારી રહેશે. ૬ નવેમ્બર સાધારણ જણાશે.

    (૫) સિંહ — ઉત્તરી વિસ્તાર તથા પશ્ચિમ વિસ્તાર તથા વિદેશ સાથે જોડાયેલ વ્યાપારિક એકમના જાતક તથા વ્યવસાયિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડે તેવી પૂરી શક્યતા. તમામ કદના, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. આ સપ્તાહે વ્યાપારિક એકમના જાતક તથા વ્યવસાયિક એકમના જાતક માટે આ સપ્તાહ અનેક પ્રકારે આર્થિક લાભ આપશે તેમજ તેવાં અનેક અવસર મળશે તેવી પૂર્ણ સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. પરિવાર તરફથી સહકાર મળે તેવી શક્યતા. નિવૃત્ત, મહિલાકર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૬ નવેમ્બર મધ્યમ નીવડશે.

    .(૬) કન્યા — આ સપ્તાહ દરમિયાન, અવૈધ વહીવટ-વ્યવહારથી વિશેષ કાળજી રાખવી, નહીં તો વાયરલ થવાની પૂરી શક્યતા. લેખક, વિચારક તથા સંત, મહંત, લોકસાહિત્યકાર કે લોકગાયક માટે આ સપ્તાહ સાવ સામાન્ય અથવા પ્રતિકૂળ નીવડે તેવી પૂર્ણ સંભાવના. હર્બલ પ્રોડક્ટના ઔદ્યોગિક એકમના જાતક તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે તેવી પૂરી શક્યતા. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સામાન્ય જણાશે. ૩ નવેમ્બર મધ્યમ જણાશે.

    (૭) તુલા — જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિ તેમજ તથાકથિત અથવા પ્રોકલેમ સેલેબલ જાતક તેમજ પબ્લિક ફિગર માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. અગરબત્તી તથા તમામ પ્રકારના સુગંધિત દ્રવ્ય તેમજ પરફ્યુમના ઔદ્યોગિક એકમના જાતક તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે તેવી પૂરી શક્યતા. આ સિવાયના, અન્ય તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ભારે દોડધામવાળું નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ૫ નવેમ્બર સામાન્ય રહેશે.

    (૮) વૃશ્ચિક — રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટેશન તથા વેરહાઉસિંગ એન્ડ કોલ્ડ સ્ટોરેજ લીઝિંગ એકમના જાતક માટે આ સપ્તાહ સામાન્ય અથવા સાવ સરેરાશ નીવડશે તેવી પૂરી શક્યતા. હેવી મશીનરીના ઔદ્યોગિક એકમના જાતક તેમજ તેના વ્યાપારિક એકમના જાતક તેમજ ધાતુના વ્યાપારિક જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અતિ દોડધામવાળું તથા લાભદાયક પણ નીવડશે. નાના વ્યાપારી એકમના જાતક માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૭ નવેમ્બર સાધારણ નીવડશે.

    (૯) ધન — નવા ઉદ્યોગ-ધંધા-વ્યવસાયને પ્રારંભ કરવા માટે આ સપ્તાહ બહુ લાભકારક અને સફળ નીવડી શકે તેવી પૂર્ણ સંભાવના. નાના તથા ટૂંકા ગાળાના રોકાણકર્તા માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. લીગલ શેરબજારના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે તેવી શક્યતા. તમામ કદના, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાવ સરેરાશ નીવડશે. જથ્થાબંધ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભકારી નીવડશે. છૂટક વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી નીવડશે. નિવૃત્ત, મહિલાકર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૪ તથા ૬ નવેમ્બર સામાન્ય રહેશે.

    (૧૦) મકર — મકર રાશિના તમામ જાતક માટે આ સપ્તાહ નિરાંતવાળું નીવડશે, સાથે અનેક રીતે લાભદાયક પણ રહેશે તેવી પૂર્ણ સંભાવના. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારક નીવડશે. છૂટક તથા નાના વ્યાપારિક એકમના તમામ જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ સાથે બઢતીની સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભદાયક તથા સાનુકૂળ સપ્તાહ. ધંધા-વ્યવસાય હેતુ લાંબો પ્રવાસ થવાની સંભાવના. સગા તેમજ સ્નેહી તરફથી સાથ-સહકારના સંયોગ અને સંભાવના. મહિલાકર્મી માટે આ સપ્તાહ બહુ લાભદાયક જણાશે. વિદ્યાર્થી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ આખું અઠવાડિયું સાનુકૂળ નીવડશે.

    (૧૧) કુંભ — કાયદો અને વ્યવસ્થાતંત્ર તેમજ રેવન્યુ ડિપાર્ટમેન્ટ્‌સના ઉચ્ચ અધિકારી માટે આ સપ્તાહ અતિ ભાગદોડવાળું તથા બહુ લાભદાયક નીવડશે. આ સિવાયના, સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે તેવી શક્યતા. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરના તથા સોશિયલ મીડિયા માર્કેટિંગ એન્ડ તેની પીઆર એજન્સીના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે તેવી પૂર્ણ સંભાવના. તમામ કદના, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક તથા નવી તકવાળું નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. આ સપ્તાહે પણ પરિવાર તરફથી સહકાર મળે તેવી સંભાવના. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. ૧ તથા ૩ નવેમ્બર અર્ધ-મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય, શ્રમદાન)

    (૧૨) મીન — ખાનગી ફાઈનાન્સ એકમના જાતક તેમજ શરાફી પેઢીના જાતક માટે આ સપ્તાહ ભારે ચડાવ-ઉતારવાળું તથા પ્રતિકૂળ નીવડશે તેવી પૂર્ણ સંભાવના. પ્રિ-ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરના ઉત્પાદક એકમના જાતક તથા સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ ઓડિટિંગ એન્ડ બિલ્ડિંગ સ્ટેબિલિટી કન્સલ્ટન્સી એકમના જાતક તથા રેડીમેડ કોંક્રીટ () એકમના જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તેમજ સાવ સરેરાશ નીવડશે તેવી પૂરી શક્યતા. દરેક પ્રકારના, દરેક કદના ઔદ્યોગિક એકમના જાતક તથા નાના-મોટા તમામ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ અને સંવાદિતા જળવાશે તેવી પૂર્ણ સંભાવના. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૪ તથા ૬ નવેમ્બર મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય, દાન + અભ્યંગ સ્નાન)

    Horoscope
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી Rainની આગાહી
    Next Article Morbi: સોસાયટીમાં શેરીમાં પાણી કેમ કાઢો છો કહીને આઠ ઈસમોનો યુવાન પર હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    October 31, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    October 30, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    October 29, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    October 28, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    October 27, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    October 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 21:57
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026

    Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો

    October 31, 2026

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    Search
    Main News

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.