મેષ: આજનો દિવસ ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. અટકેલા કામો પૂર્ણ થવાના સંકેત છે. જો કે, કોઈપણ કાર્યમાં ઉતાવળ ન કરવી અને સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.
વृषभ: કારકિર્દી અને આર્થિક બાબતોમાં દિવસ સારો રહેશે. અટકેલા નાણાં પાછા મળવાની સંભાવના છે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે.
મિથુન: તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે.
કર્ક: ભાગ્યનો સાત્ય મળી શકે છે. તમારી યોજનાઓ સફળ થશે અને મિત્રોની મદદથી જરૂરી કામો પૂરા થશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
સિંહ: દૂરના સ્થળેથી કોઈ સારا સમાચાર મળી શકે છે. નોકરી અને વેપારમાં ધનલાભના યોગ છે. માન-પ્રતિષ્ઠા વધશે.
કન્યા: કાર્યક્ષમતામાં વધારો થશે. ધનલાભના નવા રસ્તા ખૂલશે. નવા પ્રોજેક્ટ અથવા યોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે.
તુલા: આર્થિક બાબતોમાં સાવચેત રહેવું. ઉધાર લેવા કે આપવાથી બચવું. વિરોધીઓથી સાવધાન રહેવું અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
વૃશ્ચિક: મિત્રો અને સંબંધીઓની સહાયથી યોજનાઓ પૂરી થશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
ધન: પારિવારિક સમસ્યાઓ હલ થઈ શકે છે. નોકરીમાં સહયોગીઓનો સાથ મળશે. આર્થિક લાભ અને પ્રગતિના નવા અવસર મળશે.
મકર: જવાબદારીઓ વધશે. મહેનત અને શિસ્તથી કાર્યક્ષેત્રમાં આગળ વધશો. ધન પ્રાપ્તિના નવા માર્ગો ખૂલી શકે છે.
કુંભ: રચનાત્મક વિચારોથી નવા અવસર પ્રાપ્ત થશે. પરિવારના વડીલોની સલાહ ઉપયોગી સાબિત થશે. વેપારમાં લાભની શક્યતા છે.
મીન: ભવિષ્યની યોજનાઓ અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત રહેશે. મહેનતનું યોગ્ય ફળ મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકારી ન દાખવવી.
Trending
- નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Sardar Vallabhbhai Patel જન્મજયંતી વિશેષ
- Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું
- Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ
- ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી
- Amreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો

