Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ફફડાટ

    November 9, 2026

    Amit Shahના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ

    November 9, 2026

    જોધપુરમાં અદ્યતન નોલેજ હબનું Amit Shahના હસ્તે લોકાર્પણ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ફફડાટ
    • Amit Shahના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ
    • જોધપુરમાં અદ્યતન નોલેજ હબનું Amit Shahના હસ્તે લોકાર્પણ
    • Sarkhejથી કર્ણાવતી સુધીનો એલિવેટેડ બ્રિજ ખુલ્લો મુકાયો
    • ૪૦ વર્ષના લગ્નજીવન અંગે Sunitaએ તોડ્યું મૌન, કહ્યું બધું બરાબર
    • Esha Deol અને ભરત તખ્તાની ફરી એકસાથે દેખાયાં
    • મંત્રી સાથેના વિવાદ પર આખરે Daler Mehndiએ તોડ્યું મૌન
    • પહેલીવાર સામે આવ્યો Katrina-વિકીના દીકરા વિહાનનો ચહેરો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Karnatakaની મતદાર યાદીમાં ડુપ્લિકેટ નામો અને ઓળખપત્રોનો ખુલાસો
    અન્ય રાજ્યો

    Karnatakaની મતદાર યાદીમાં ડુપ્લિકેટ નામો અને ઓળખપત્રોનો ખુલાસો

    Vikram RavalBy Vikram RavalNovember 9, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bengaluru, તા.૯

    કર્ણાટકમાં એસઆઇઆર પછી પણ કેટલાક વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદીઓમાં ખામીઓ જોવા મળી છે.સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) પછી બે અલગ અલગ જગ્યાની મતદાર યાદીઓમાં એક જ મતદારનું નામ અને ડુપ્લિકેટ વોટર આઇડી સામે આવ્યા છે. આ કેસ બે અલગ અલગ વિધાનસભા વિસ્તારના છે.રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીએ અરજીઓની પ્રક્રિયામાં થયેલ ખામીઓનો સ્વીકાર કર્યો છે. આ અંગે એક સ્પષ્ટીકરણ જારી કરવામાં આવ્યું છે.આ સ્પષ્ટીકરણમાં સીઇઓ ઓફિસે જણાવ્યું છે કે મતદાર અરજીઓને સંભાળવામાં થયેલ બે અલગ અલગ ભૂલોને કારણે આ કેસો સામે આવ્યા છે.પ્રથમ કેસમાં કેટલાક અરજકર્તાઓએ એસઆઇઆર દરમિયાન સિટિઝન સર્વિસ પોર્ટલનાં માધ્યમથી એકથી વધારે ફોર્મ નં. ૬ જમા કરાવ્યા હતાં. દરેક અરજીને અલગ અલગ પ્રોસેસ કરવામાં આવી હોવાથી અજાણતામાં એક જ મતદાર માટે અનેક એપિક નંબરો જનરેટ થઇ ગયા હતાં.બીજો કેસ એ લોકો સાથે જોડાયેલો છે જેમણે ઘર બદલ્યા છે. જે મતદારોએ પોતાનું ઘર એક વિધાનસભા વિસ્તારમાંથી બીજા વિધાનસભા વિસ્તારમાં બદલ્યું તેમનો વિધાનસભા વિસ્તાર પણ બદલાઇ ગયો હતો. જો કે સરનામું બદલવા માટે ફોર્મ નંબર ૮ની અરજીઓને મંજૂરી મળી જતાં તેમના નામ નવા વિધાનસભા વિસ્તારની મતદાર યાદીમાં આવી ગયા હતાં. જો કે જૂના વિધાનસભા વિસ્તારમાંથી નામ હટાવવા માટે ફોર્મ નં. ૭ વિલંબિત રહેતા તેમના નામ જૂના વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીમાં પણ ચાલુ રહ્યાં હતાં.

    Bengaluru
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભારત સામેની ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને બેવડો ફટકો પડ્યો
    Next Article ફટાકડાના ધુમાડાથી રાજધાનીમાં પ્રદૂષણ વધ્યું, AQI ૩૭૧ નોંધાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    પહેલીવાર સામે આવ્યો Katrina-વિકીના દીકરા વિહાનનો ચહેરો

    November 9, 2026
    અન્ય રાજ્યો

    સળગતું rocket પેટમાં વાગતાં દસ વર્ષના બાળકનું કરુણ મોત

    November 9, 2026
    અન્ય રાજ્યો

    ફટાકડાના ધુમાડાથી રાજધાનીમાં પ્રદૂષણ વધ્યું, AQI ૩૭૧ નોંધાયો

    November 9, 2026
    અન્ય રાજ્યો

    બે શંકાસ્પદ આતંકી સહયોગીઓ ઝડપાયા, Chinese પિસ્તોલ અને ગ્રેનેડ જપ્ત

    November 9, 2026
    અન્ય રાજ્યો

    BJPના ધારાસભ્યના ભાઈની ગોળી મારી હત્યા

    November 9, 2026
    અન્ય રાજ્યો

    ભાભીને પિતરાઈ ભાઈ સાથે હસતી-મજાક કરતી જોઈ Husbandનો પિત્તો ગયો

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,628
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹114,159
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹159,914
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-11-2026 18:28
    Categories
    Latest News

    Ahmedabadમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ફફડાટ

    November 9, 2026

    Amit Shahના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ

    November 9, 2026

    જોધપુરમાં અદ્યતન નોલેજ હબનું Amit Shahના હસ્તે લોકાર્પણ

    November 9, 2026

    Sarkhejથી કર્ણાવતી સુધીનો એલિવેટેડ બ્રિજ ખુલ્લો મુકાયો

    November 9, 2026

    ૪૦ વર્ષના લગ્નજીવન અંગે Sunitaએ તોડ્યું મૌન, કહ્યું બધું બરાબર

    November 9, 2026

    Esha Deol અને ભરત તખ્તાની ફરી એકસાથે દેખાયાં

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ફફડાટ

    November 9, 2026

    Amit Shahના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ

    November 9, 2026

    જોધપુરમાં અદ્યતન નોલેજ હબનું Amit Shahના હસ્તે લોકાર્પણ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.