Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં દિવાળીથી ભાઈબીજ સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સની સતત દોડધામઃ અકસ્માતના ૮૯ અને મારામારીના ૨૬ કોલ

    November 13, 2026

    Jamnagar: લાલપુરના મેઘપર (પડાણા) પંથકમાં પોલીસની મેગા પ્રોહિબિશન ડ્રાઇવ

    November 13, 2026

    Jamnagar જિલ્લામાં પાંચ માર્ગ અકસ્માતમાં ચારનાં કરુણ મોત , નવ વ્યક્તિને ઈજા

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં દિવાળીથી ભાઈબીજ સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સની સતત દોડધામઃ અકસ્માતના ૮૯ અને મારામારીના ૨૬ કોલ
    • Jamnagar: લાલપુરના મેઘપર (પડાણા) પંથકમાં પોલીસની મેગા પ્રોહિબિશન ડ્રાઇવ
    • Jamnagar જિલ્લામાં પાંચ માર્ગ અકસ્માતમાં ચારનાં કરુણ મોત , નવ વ્યક્તિને ઈજા
    • Wankanerમાં બે અપમૃત્યુના બનાવો મામાના ઘરે ગયેલા યુવાને આપઘાત કરી લીધો
    • Morbiના ઇન્દિરાનગરમાં યુવાનને ધોકો મારી ઈજા કરી, જાનથી મારી નાખવાની ધમકી
    • Pakistan સૈન્યના કેમ્પ પર મોટો હુમલોઃ પ્રચંડ વિસ્ફોટમાં ૫ સૈનિકો સહિત ૮ લોકોના મોત
    • Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી
    • ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: લાલપુરના મેઘપર (પડાણા) પંથકમાં પોલીસની મેગા પ્રોહિબિશન ડ્રાઇવ
    જામનગર

    Jamnagar: લાલપુરના મેઘપર (પડાણા) પંથકમાં પોલીસની મેગા પ્રોહિબિશન ડ્રાઇવ

    Vikram RavalBy Vikram RavalNovember 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ૧૧ કેસ નોંધાયા; રૂ. ૫૨,૨૦૦ની કિંમતનો ૨૬૧ લિટર દેશી દારૂ કબજે

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૩ઃ

    જામનગર જિલ્લામાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરોને નિશાન બનાવી મેગા પ્રોહિબિશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ ૧૧ કેસ નોંધ્યા હતા અને રૂ. ૫૨,૨૦૦ની કિંમતનો ૨૬૧ લિટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

    રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ લાલપુર વિભાગનાં મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવ (આઈ.પી.એસ.)ની સીધી રાહબરીમાં આ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કામગીરીમાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એલ. બારસીયા, સિક્કા પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એમ. ગઢવી તથા પંચકોશી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.બી. ધાંધલીયા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ સંયુક્ત રીતે વિસ્તારમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરી લિસ્ટેડ બુટલેગરોના રહેણાંક સહિતના સંભવિત સ્થળોએ ઓચિંતી તપાસ અને દરોડા પાડ્યા હતા.

    દરોડા દરમિયાન દેશી દારૂનો જથ્થો મળી આવતાં કુલ ૧૧ પ્રોહિબિશન કેસ નોંધવામાં આવ્યા હતા. પોલીસે રૂ. ૫૨,૨૦૦ની કિંમતનો કુલ ૨૬૧ લિટર દેશી દારૂ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેટલાક સ્થળોએ પોલીસની તપાસ દરમિયાન કોઈ વાંધાજનક મુદ્દામાલ મળી નહીં આવતાં નીલ રેઇડ રહી હતી.

    ત્રણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરાયેલી આ મેગા પ્રોહિબિશન ડ્રાઇવને પગલે મેઘપર (પડાણા) પંથકના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar જિલ્લામાં પાંચ માર્ગ અકસ્માતમાં ચારનાં કરુણ મોત , નવ વ્યક્તિને ઈજા
    Next Article Jamnagarમાં દિવાળીથી ભાઈબીજ સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સની સતત દોડધામઃ અકસ્માતના ૮૯ અને મારામારીના ૨૬ કોલ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં દિવાળીથી ભાઈબીજ સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સની સતત દોડધામઃ અકસ્માતના ૮૯ અને મારામારીના ૨૬ કોલ

    November 13, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં પાંચ માર્ગ અકસ્માતમાં ચારનાં કરુણ મોત , નવ વ્યક્તિને ઈજા

    November 13, 2026
    જામનગર

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડો, મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026
    જામનગર

    મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

    November 4, 2026
    જામનગર

    Jamnagar: હેડ કોન્સ્ટેબલનું જીબીએસની બીમારીથી સારવાર દરમિયાન મૃત્યુ

    November 3, 2026
    જામનગર

    Jamnagarમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો: આઉટસોર્સિંગ કર્મચારીને જાહેરમાં ઢોર માર માર્યો

    November 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,554
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹149,871
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-11-2026 19:46
    Categories
    Latest News

    Jamnagarમાં દિવાળીથી ભાઈબીજ સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સની સતત દોડધામઃ અકસ્માતના ૮૯ અને મારામારીના ૨૬ કોલ

    November 13, 2026

    Jamnagar જિલ્લામાં પાંચ માર્ગ અકસ્માતમાં ચારનાં કરુણ મોત , નવ વ્યક્તિને ઈજા

    November 13, 2026

    Wankanerમાં બે અપમૃત્યુના બનાવો મામાના ઘરે ગયેલા યુવાને આપઘાત કરી લીધો

    November 13, 2026

    Morbiના ઇન્દિરાનગરમાં યુવાનને ધોકો મારી ઈજા કરી, જાનથી મારી નાખવાની ધમકી

    November 13, 2026

    Pakistan સૈન્યના કેમ્પ પર મોટો હુમલોઃ પ્રચંડ વિસ્ફોટમાં ૫ સૈનિકો સહિત ૮ લોકોના મોત

    November 13, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં દિવાળીથી ભાઈબીજ સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સની સતત દોડધામઃ અકસ્માતના ૮૯ અને મારામારીના ૨૬ કોલ

    November 13, 2026

    Jamnagar જિલ્લામાં પાંચ માર્ગ અકસ્માતમાં ચારનાં કરુણ મોત , નવ વ્યક્તિને ઈજા

    November 13, 2026

    Wankanerમાં બે અપમૃત્યુના બનાવો મામાના ઘરે ગયેલા યુવાને આપઘાત કરી લીધો

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.