Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

    November 16, 2026

    Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી

    November 16, 2026

    જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ

    November 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
    • Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી
    • જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ
    • India ભવિષ્યના યુદ્ધોમાં વિદેશી ટેકનોલોજી, શસ્ત્રો અને ઘટકો પર નિર્ભર રહી શકે નહીંઃએર ચીફ માર્શલ
    • Facebook અને ઇન્સ્ટાગ્રામ વ્યસન જેવા છે,દરેક વ્યસન સમાજની સંવેદનશીલતા અને જાગૃતિને ઘટાડી રહ્યું છેઃમોહન ભાગવત
    • Manila Airport પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
    • Kashmirના કુલગામમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર લતીફ ભટ સહિત બે આતંકીઓ માર્યા ગયા
    • તંત્રી લેખ…આબોહવા ન્યાય સુનિશ્ચિત કરો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Ahmedabadમાં ઘરેલુ હિંસાની ગંભીર સ્થિતિ, ત્રણ વર્ષમાં ૧૨,૭૨૧ ફરિયાદો નોંધાઈ
    ગુજરાત

    Ahmedabadમાં ઘરેલુ હિંસાની ગંભીર સ્થિતિ, ત્રણ વર્ષમાં ૧૨,૭૨૧ ફરિયાદો નોંધાઈ

    Vikram RavalBy Vikram RavalNovember 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૧૬

    એક સમય હતો જ્યારે ઘર એટલે હૂંફ, વિશ્વાસ, સમજણ અને સુરક્ષાનું પ્રતીક ગણાતું હતું. દિવસભરના થાક બાદ પરિવાર સાથેની થોડીક વાતચીત પણ માનવીને માનસિક શાંતિ આપતી હતી. પરંતુ બદલાતી જીવનશૈલી, વધતી અપેક્ષાઓ, આર્થિક દબાણ, સોશિયલ મીડિયાનો અતિરેક અને સંબંધોમાં ઘટતી સહનશક્તિએ હવે ઘરના વાતાવરણને પણ તણાવપૂર્ણ બનાવી દીધું છે. જે ઘરમાં બે વ્યક્તિએ સાથે મળીને જીવન વિતાવવાનાં સપનાં જોયાં હતાં, એ જ ઘરમાં આજે અહંકાર, શંકા, અસહમતી અને મારઝૂડ જેવી ઘટનાઓ સંબંધોને તોડી રહી છે. અમદાવાદમાં ઘરેલુ હિંસાને લગતા છેલ્લા ૩ વર્ષના આંકડા આ સામાજિક પરિવર્તનની અત્યંત ગંભીર તસવીર રજૂ કરે છે.૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના આંકડા અનુસાર, છેલ્લા ૩ વર્ષમાં અમદાવાદમાંથી કુલ ૨૪,૧૩૬ મહિલાઓએ વિવિધ પારિવારિક અને ઘરેલું સમસ્યાઓના સંદર્ભમાં મદદ માટે સંપર્ક કર્યો હતો. તેમાંથી ૧૨,૭૨૧ ફરિયાદો એટલે કે ૫૨.૭ ટકા જેટલી ફરિયાદો ઘરેલુ હિંસા અને શારીરિક અત્યાચાર સંબંધિત હતી. બીજા શબ્દોમાં કહીએ તો, હેલ્પલાઈન પર મદદ માટે આવેલા દર ૨ ફોનમાંથી ૧ કરતાં વધુ ફોન પાછળ ઘરની ચાર દીવાલો વચ્ચે થતી હિંસાની પીડા છુપાયેલી હતી.આ આંકડા માત્ર પતિ-પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડાની વાત નથી કરતા, પરંતુ અનેક પરિવારોમાં મહિલાઓએ સહન કરવી પડતી શારીરિક અને માનસિક યાતનાઓ દર્શાવે છે. સાસરિયાં દ્વારા મારપીટ, અપમાન, ગાળાગાળી, સતત માનસિક દબાણ અને ઘરમાંથી કાઢી મૂકવા જેવી ઘટનાઓ પણ આ ચિત્રનો ભાગ છે.હેલ્પલાઈનના વર્ષવાર આંકડા જોઈએ તો વર્ષ ૨૦૨૪માં ઘરેલુ હિંસાની ૪,૭૨૧ ફરિયાદો નોંધાઈ હતી. વર્ષ ૨૦૨૫માં આ સંખ્યા ૪,૪૮૯ રહી હતી, જ્યારે વર્ષ ૨૦૨૬માં ૨૪ ઓક્ટોબર સુધીના અહેવાલમાં ૩,૫૧૧ ફરિયાદો નોંધાઈ હોવાનું જણાવાયું છે. આમ, ૩ વર્ષમાં કુલ ૧૨,૭૨૧ ફરિયાદ સામે આવી છે. વર્ષ ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં ફરિયાદોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ૨૦૨૬ના આંકડા પણ હજુ ચિંતાજનક છે.છેલ્લા ૩ વર્ષના આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો ચોંકાવનારી વિગતો સામે આવે છે. આ ૩ વર્ષમાં ૩,૯૮૪ કિસ્સાઓમાં મહિલાઓએ ગંભીર શાબ્દિક દુર્વ્યવહાર અને માનસિક પ્રતાડનાનો સામનો કર્યો હતો. જ્યારે ૧,૩૯૫ કિસ્સાઓમાં પારિવારિક વિવાદ એટલી હદે વકર્યો હતો કે પરિણીત મહિલાઓને સાસરીનું ઘર છોડવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, છેલ્લા ૩ વર્ષમાં લગ્નેતર સંબંધો અને વર્ચ્યુઅલ જોડાણોને લગતા ૧,૧૬૮ કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં વર્ષ ૨૦૨૪માં આવા ૪૫૨ કિસ્સા નોંધાયા હતા, જે વર્ષ ૨૦૨૫માં ઘટીને ૩૯૨ અને વર્ષ ૨૦૨૬માં ૩૨૪ થયા હતા.પારિવારિક વિખવાદની સીધી અસર માસૂમ બાળકો પર પણ પડી રહી છે. છેલ્લા ૩ વર્ષમાં બાળકોની મુલાકાત, કસ્ટડી અને માતા-પિતાથી અલગ થવા સંબંધિત ૭૧૪ કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન અને કાઉન્સેલરની મદદ લેવાની જરૂર પડી હતી. વર્ષવાર વિગતો મુજબ વર્ષ ૨૦૨૪માં આવા ૨૮૩ કિસ્સા હતા, જે વર્ષ ૨૦૨૫માં ૨૩૪ અને વર્ષ ૨૦૨૬માં ૧૯૭ નોંધાયા હતા.મનોવિજ્ઞાનીઓ અને પરિવારના પ્રશ્નો સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે, આજના સમયમાં પરિવારોમાં સંવાદ અને સહનશક્તિ ઘટતી જાય છે. પહેલાં સંયુક્ત પરિવારમાં વડીલોની હાજરીને કારણે પતિ-પત્ની વચ્ચેના નાના મતભેદનો ઉકેલ આવી જતો હતો.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGujaratના ૨૦૬ જળાશયોમાં માત્ર ૬૧.૫૮ ટકા પાણી, ઉનાળાની ચિંતા વધી
    Next Article તંત્રી લેખ…આબોહવા ન્યાય સુનિશ્ચિત કરો
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujaratના ૨૦૬ જળાશયોમાં માત્ર ૬૧.૫૮ ટકા પાણી, ઉનાળાની ચિંતા વધી

    November 16, 2026
    સુરત

    કર્ણાટકમાં બોટ પલટી જતાં Suratના દંપતીનાં મોત થયા

    November 14, 2026
    ગુજરાત

    Amul મસ્તી દહીંમાં કિલોએ રૂ. ૫ અને લસ્સીમાં રૂ.૨ નો ભાવવધારો

    November 14, 2026
    અમદાવાદ

    El Niñoની અસર વચ્ચે ગુજરાતમાં ઠંડીની શરૂઆત, ૯ શહેરોનું તાપમાન ગગડ્યું

    November 14, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    November 13, 2026
    અમદાવાદ

    Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક

    November 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,402
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹143,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-11-2026 19:53
    Categories
    Latest News

    Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

    November 16, 2026

    Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી

    November 16, 2026

    જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ

    November 16, 2026

    India ભવિષ્યના યુદ્ધોમાં વિદેશી ટેકનોલોજી, શસ્ત્રો અને ઘટકો પર નિર્ભર રહી શકે નહીંઃએર ચીફ માર્શલ

    November 16, 2026

    Facebook અને ઇન્સ્ટાગ્રામ વ્યસન જેવા છે,દરેક વ્યસન સમાજની સંવેદનશીલતા અને જાગૃતિને ઘટાડી રહ્યું છેઃમોહન ભાગવત

    November 16, 2026

    Manila Airport પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

    November 16, 2026
    Search
    Main News

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    Sheikh Hasinaનું પ્રત્યાર્પણ એક કાનૂની બાબત છે,અમે નિયમો મુજબ નિર્ણય લઈશું,ભારત

    November 14, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

    November 16, 2026

    Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી

    November 16, 2026

    જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ

    November 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.