Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026

    Sunny Deol ની ફિલ્મ `સૂર્યા’ પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો

    November 18, 2026

    ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi

    November 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે
    • Sunny Deol ની ફિલ્મ `સૂર્યા’ પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો
    • ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi
    • ઉંચા ભાવ-સરળ ધિરાણથી Gold loan વધી,હાઉસીંગ લોન રૂા.43.4 લાખ કરોડ
    • Reserve Bank વ્યાજદર 50 થી 75 બેસીસ પોઇન્ટ વધારાની ધારણા
    • Bahrain માં ઈરાનના રડાર પર હુમલા બાદ અમેરિકાનો કેશમ દ્વીપ પર વળતો પ્રહાર
    • Congress નો આરોપ,શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પાક મંત્રીને આમંત્રણનો વિરોધ
    • HSBC, BBC, CNN સહિતની 178 વેબપોર્ટલ પર સાયબર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi
    રાષ્ટ્રીય

    ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi

    Vikram RavalBy Vikram RavalNovember 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.18

    વધુ એક વખત વિદેશ મુલાકાતે પહોંચેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના કોલંબીયા યુનિવર્સિટીમાં ભારતના અર્થતંત્રની ચુંટણીપંચ દ્વારા યોજવામાં આવેલી મતદાર યાદી ગહન પુન: નિરીક્ષણ પ્રક્રિયા સહિતના મુદે સવાલો ઉઠાવી મોદી સરકાર તથા ચુંટણીપંચને ઘેરવા કોશીશ કરી હતી તથા 2024ની લોકસભા ચૂંટણીની કાયદેસરતા સામે પણ પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા.

    શ્રી ગાંધી બે દિવસના અમેરિકા પ્રવાસે છે. તમામે ગઈકાલે ન્યુયોર્કમાં કોલંબીયા યુનિ.માં વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીને સંબોધન કરતા ભારતના અર્થતંત્ર સામે ગંભીર પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે એ બહુ સ્પષ્ટ વાત છે કે ભારતીય અર્થતંત્ર એક આર્થિક સંકટની તરફ આગળ વધી રહ્યું છે. આ વાસ્તવિકતા છે. તેઓએ કહ્યું કે તમો આ સંકટને નજર અંદાજ કરી શકો, મિડીયા કરી શકે છે પણ ભારતમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે. ભારતમાં શિક્ષા વ્યવસ્થા પણ મોટી સમસ્યા છે.

    રાહુલ ગાંધીએ ચુંટણીપંચ દ્વારા જે મતદાર યાદી સુધારણાની મહાકવાયત કરવામાં આવી તેની સામે પણ પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું કે આ પ્રક્રિયામાં અંદાજ કરતા પણ વધુ ખર્ચ થયા છે તેનો હિસાબ સાર્વજનિક કરવો જોઈએ અને એ પણ બતાવવું જોઈએ કે આ રકમ કયાંથી આવી હતી! તેઓએ ચુંટણી પ્રક્રિયામાં પણ ગેરરીતિનો આરોપ લગાવતા કહ્યું કે ચુંટણીમાં મત અને પરિણામના આંકડાઓ અમારી પાસે છે અને તેના આધારે અનેક સવાલો પણ છે. અમારી પાસે તેના પુરાવા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે જો 13 કરોડ મતદારોના નામ કપાતા હોય તો 2024ની ચુંટણી કઈ રીતે કાનૂની હોઈ શકે છે.

    તેઓએ દેશના મધ્યમવર્ગમાંથી આવતા કુટુંબોના પ્રશ્નો ઉઠાવ્યા જેમાં શિક્ષણ મેળવ્યા પછી તેમના ભવિષ્ય અંગે ચિંતાઓ છે. તેઓ હતાશ થઈ રહ્યા છે. તેઓ સામે કોઈ સુરક્ષિત ભવિષ્ય નજરે પડતુ નથી. વાદળી ટીશર્ટમાં નજરે પડેલા રાહુલ ગાંધી કોલંબીયા બાદ શિકાગો યુનિ. જશે અને ત્યાં સંબોધન કરશે. રાહુલ ગાંધી અહી યુનિ. કેમ્પસ પહોંચતા વિદ્યાર્થીઓ તેમની સાથે સેલ્ફી લેવા ધસારો કર્યો હતો.કોલંબીયા: વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે અહી યુનિ. કેમ્પસ ખાતે પ્રવચન આપવા પહોંચ્યા તો એક તરફ વિદ્યાર્થીઓએ તેમની સાથે સેલ્ફી લેવા માટે પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યા હતા તો બીજી તરફ ખાલીસ્તાની ઉગ્રવાદીઓએ રાહુલ ગાંધી સામે દેખાવો કર્યા હતા. અહીના કટ્ટરવાદી શીખ ફેડરેશન ઓફ જસ્ટીસના ટેકેદારોએ રાહુલ ગાંધીની કાર સામે પ્રદર્શન કર્યુ હતું તથા તિરંગાનું પણ અપમાન કર્યુ હતું. જો કે પોલીસે તુર્તજ તેમને હટાવ્યા હતા.

    economic crisis Rahul Gandhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઉંચા ભાવ-સરળ ધિરાણથી Gold loan વધી,હાઉસીંગ લોન રૂા.43.4 લાખ કરોડ
    Next Article Sunny Deol ની ફિલ્મ `સૂર્યા’ પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026
    રાષ્ટ્રીય

    ઉંચા ભાવ-સરળ ધિરાણથી Gold loan વધી,હાઉસીંગ લોન રૂા.43.4 લાખ કરોડ

    November 18, 2026
    રાષ્ટ્રીય

    Reserve Bank વ્યાજદર 50 થી 75 બેસીસ પોઇન્ટ વધારાની ધારણા

    November 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bahrain માં ઈરાનના રડાર પર હુમલા બાદ અમેરિકાનો કેશમ દ્વીપ પર વળતો પ્રહાર

    November 18, 2026
    રાષ્ટ્રીય

    Congress નો આરોપ,શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પાક મંત્રીને આમંત્રણનો વિરોધ

    November 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    HSBC, BBC, CNN સહિતની 178 વેબપોર્ટલ પર સાયબર હુમલો

    November 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹113,609
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹104,066
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹138,300
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-11-2026 12:30
    Categories
    Latest News

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026

    Sunny Deol ની ફિલ્મ `સૂર્યા’ પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો

    November 18, 2026

    ઉંચા ભાવ-સરળ ધિરાણથી Gold loan વધી,હાઉસીંગ લોન રૂા.43.4 લાખ કરોડ

    November 18, 2026

    Reserve Bank વ્યાજદર 50 થી 75 બેસીસ પોઇન્ટ વધારાની ધારણા

    November 18, 2026

    Bahrain માં ઈરાનના રડાર પર હુમલા બાદ અમેરિકાનો કેશમ દ્વીપ પર વળતો પ્રહાર

    November 18, 2026

    Congress નો આરોપ,શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પાક મંત્રીને આમંત્રણનો વિરોધ

    November 18, 2026
    Search
    Main News

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026

    ભારત આર્થિક સંકટ ભણી આગળ વધે છે : Rahul Gandhi

    November 18, 2026

    Bahrain માં ઈરાનના રડાર પર હુમલા બાદ અમેરિકાનો કેશમ દ્વીપ પર વળતો પ્રહાર

    November 18, 2026

    Congress નો આરોપ,શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પાક મંત્રીને આમંત્રણનો વિરોધ

    November 18, 2026

    HSBC, BBC, CNN સહિતની 178 વેબપોર્ટલ પર સાયબર હુમલો

    November 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bengal ની ખાડીમાં વધુ એક વાવાઝોડુ; 20મીએ 145 કીમીની ઝડપે ત્રાટકશે

    November 18, 2026

    Sunny Deol ની ફિલ્મ `સૂર્યા’ પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો

    November 18, 2026

    ઉંચા ભાવ-સરળ ધિરાણથી Gold loan વધી,હાઉસીંગ લોન રૂા.43.4 લાખ કરોડ

    November 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.