Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાતમાં હાઇવે પર Indian Armyના ૪ વિમાનનું લેન્ડિંગ, દુશ્મનોને ચોંકાવવાની તૈયારી?

    November 26, 2026

    રેલવે ટ્રેક ઓળંગતી વખતે મોત થાય તો પણ મળશે વળતર, Gujarat High Court

    November 26, 2026

    ત્રણ દિવસનું અલ્ટીમેટમ! રિક્ષા-ટેક્સી ચાલકોની ચીમકી, Ahmedabadના તમામ ૬ બ્રિજ બંધ કરવાની તૈયારી

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાતમાં હાઇવે પર Indian Armyના ૪ વિમાનનું લેન્ડિંગ, દુશ્મનોને ચોંકાવવાની તૈયારી?
    • રેલવે ટ્રેક ઓળંગતી વખતે મોત થાય તો પણ મળશે વળતર, Gujarat High Court
    • ત્રણ દિવસનું અલ્ટીમેટમ! રિક્ષા-ટેક્સી ચાલકોની ચીમકી, Ahmedabadના તમામ ૬ બ્રિજ બંધ કરવાની તૈયારી
    • ભાજપનું ’Seva Doot Campaign’ ૧ ડિસેમ્બરથી શરૂ, નેતાઓ ૨૫ દિવસ માટે ગામડાઓની મુલાકાત
    • જિલ્લા પ્રમુખ Election: કોંગ્રેસે ૨૪ બેઠકો જીતી, ભાજપ મુખ્યમંત્રી અને મંત્રીઓના ક્ષેત્રમાં હારી ગયું
    • Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
    • Pmo India એ બંધારણ દિવસ નિમિત્તે એક લેખ લખ્યો
    • Lalu Prasad Yadav,તેમની પત્ની અને પુત્ર સામે આરોપો ઘડવાનો આદેશ યથાવત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવા નથી માગતા’ : Akshay Kumar
    મનોરંજન

    ‘ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવા નથી માગતા’ : Akshay Kumar

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘કોફી વિથ કરણ ૯’માં અભિનેતાનો ખુલાસો, ૮ કલાકની શિફ્ટ અને કામ કરવાની શિસ્તને કારણે થઈ રહી છે મુશ્કેલી

    Mumbai, તા.૨૬

    બોલિવૂડના સુપરસ્ટાર Akshay Kumar તાજેતરમાં જ એક મોટો ખુલાસો કરીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. Akshay Kumar જણાવ્યું છે કે, ‘હું દિવસમાં માત્ર ૮ કલાક જ કામ કરું છું અને મારા આ જ નિયમને કારણે ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવામાં ખચકાટ અનુભવે છે. ‘કોફી વિથ કરણ સિઝન ૯’ના ૭મા એપિસોડમાં ભોજપુરી સ્ટાર રવિ કિશન સાથે પહોંચેલા અક્ષયે દર્શકોને ખૂબ હસાવ્યા, પરંતુ સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક કડવું સત્ય પણ સામે મૂક્યું. અગાઉ દીપિકા પાદુકોણે પણ દીકરી દુઆના જન્મ બાદ ૮ કલાકની શિફ્ટની માંગ કરી હતી, જેના કારણે તેણે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ ગુમાવવી પડી હતી.શો દરમિયાન કરણ જોહરે અક્ષય કુમારના વખાણ કરતા કહ્યું કે તે નવા દિગ્દર્શકો અને નિર્માતાઓનું ખૂબ ધ્યાન રાખે છે.

    આ વાત પર પ્રતિક્રિયા આપતા અક્ષયે કહ્યું કે, ‘આમાં એ પણ સત્ય છે કે ઘણા મોટા લોકો મને કાસ્ટ કરવા માંગતા નથી.’Akshay Kumar  પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે, ‘હું માત્ર ૮ કલાક કામ કરું છું, પરંતુ લોકો એ ભૂલી જાય છે કે હું આ ૮ કલાક દરમિયાન મારી વેનિટી વેનમાં પણ જતો નથી. દર્શકો મને પડદા પર ફિટ અને જોશથી ભરપૂર જોવા માંગે છે, થાકેલો નહીં. તેથી જ હું ૮ કલાક કામ કરું છું, ૮ કલાક ઊંઘું છું અને બાકીનો સમય પરિવાર, ભોજન અને પોતાના સ્વાસ્થ્ય પાછળ વિતાવું છું.’અક્ષય સાથે ચાર ફિલ્મોમાં કામ કરી ચૂકેલા રવિ કિશને પણ અક્ષયની વાતનું સમર્થન કરતા તેની કાર્યશૈલીના ભરપૂર વખાણ કર્યા હતા.

    રવિ કિશને જણાવ્યું કે, ‘અક્ષય આ ૮ કલાકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે અને તે એટલી ઝડપથી કામ કરે છે કે નિર્માતાઓના કરોડો રૂપિયા બચી જાય છે. અક્ષય ૫૫ જેટલા દિવસોમાં જ આખી ફિલ્મ પૂરી કરી લે છે, જેનાથી નિર્માતાઓ ખુશ રહે છે અને યુનિટના ૩૦૦થી ૪૦૦ લોકોને રોજગારી પણ મળે છે.’ઓછા દિવસોમાં ફિલ્મ પૂરી કરવા અને વધુ ફિલ્મો કરવા અંગે ઉઠતા સવાલોનો પણ અક્ષયે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, ‘ઘણા લોકો મને પૂછે છે કે હું ૬૦-૬૫ દિવસમાં ફિલ્મ કેવી રીતે પૂરી કરી લઉં છું? મેં હમણાં જ ક્રિસ્ટોફર નોલનનો એક ઇન્ટરવ્યુ વાંચ્યો હતો,

    જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ એક ફિલ્મ પૂરી કરવામાં ૯૦ દિવસથી વધુ સમય લેતા નથી. ટોમ ક્રૂઝે પણ ‘મિશનઃ ઇમ્પોસિબલ’ ૫૫ દિવસમાં પૂરી કરી હતી.’વધુ ફિલ્મો કરવાના સવાલ પર અક્ષયે હસતા હસતા કહ્યું કે, ‘મને સમજાતું નથી કે લોકો મને કેમ પૂછે છે કે હું આટલી બધી ફિલ્મો કેમ કરું છું? જો હું કામ નહીં કરું તો બીજું શું કરીશ?’ એકંદરે, અક્ષય અને રવિ કિશનની આ જોડીએ પોતાના ખુલાસાઓ અને મસ્તીથી ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.

    Akshay Kumar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Ramayana’ની સીતા સાઈ પલ્લવી હંમેશાં હાથમાં રૂદ્રાક્ષ કેમ પહેરે છે?
    Next Article “ન તો ઠાકુરનું રાજ, ન તો યાદવનું રાજ, હવે જનતાનું રાજ આવશે,એઆઇએમઆઇએમના વડા Asaduddin Owaisi
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Ramayana’ની સીતા સાઈ પલ્લવી હંમેશાં હાથમાં રૂદ્રાક્ષ કેમ પહેરે છે?

    November 26, 2026
    મનોરંજન

    મજૂરના દીકરા ભૂષણ ઠાકરે KBC-18માં જીત્યા એક કરોડ રૂપિયા

    November 26, 2026
    મનોરંજન

    Shraddha Kapoorની ‘ઈથા’ના ગીતે એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સમાં મેળવ્યું સ્થાન

    November 26, 2026
    મનોરંજન

    એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક માટે Rashmika લેશે શાસ્ત્રીય સંગીતની તાલીમ

    November 25, 2026
    મનોરંજન

    Saif, અમિતાભ અને અભિષેક બચ્ચન માટે સુરક્ષા વધારવાની માગ

    November 25, 2026
    મનોરંજન

    ટીવી એક્ટર Angad Hasijaને પ્રાઇવેટ ઇવેન્ટના નામે અયોગ્ય ઓફર

    November 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,041
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,134
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,128
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 19:43
    Categories
    Latest News

    ગુજરાતમાં હાઇવે પર Indian Armyના ૪ વિમાનનું લેન્ડિંગ, દુશ્મનોને ચોંકાવવાની તૈયારી?

    November 26, 2026

    રેલવે ટ્રેક ઓળંગતી વખતે મોત થાય તો પણ મળશે વળતર, Gujarat High Court

    November 26, 2026

    ત્રણ દિવસનું અલ્ટીમેટમ! રિક્ષા-ટેક્સી ચાલકોની ચીમકી, Ahmedabadના તમામ ૬ બ્રિજ બંધ કરવાની તૈયારી

    November 26, 2026

    ભાજપનું ’Seva Doot Campaign’ ૧ ડિસેમ્બરથી શરૂ, નેતાઓ ૨૫ દિવસ માટે ગામડાઓની મુલાકાત

    November 26, 2026

    જિલ્લા પ્રમુખ Election: કોંગ્રેસે ૨૪ બેઠકો જીતી, ભાજપ મુખ્યમંત્રી અને મંત્રીઓના ક્ષેત્રમાં હારી ગયું

    November 26, 2026

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાતમાં હાઇવે પર Indian Armyના ૪ વિમાનનું લેન્ડિંગ, દુશ્મનોને ચોંકાવવાની તૈયારી?

    November 26, 2026

    રેલવે ટ્રેક ઓળંગતી વખતે મોત થાય તો પણ મળશે વળતર, Gujarat High Court

    November 26, 2026

    ત્રણ દિવસનું અલ્ટીમેટમ! રિક્ષા-ટેક્સી ચાલકોની ચીમકી, Ahmedabadના તમામ ૬ બ્રિજ બંધ કરવાની તૈયારી

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.