Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    November 26, 2026

    વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!

    November 26, 2026

    ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!
    • ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day
    • Rajkot રેન્જ દ્રારા ચાર જિલ્લામાં ૬ કેસમાં રૂ. ૧૪.૩૨ લાખનો ગાંજો-એમડી જપ્ત
    • Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો
    • Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા
    • Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત
    • Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત
    રાજકોટ

    Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ખીરસરાથી રાજકોટ જતા મિતેષભાઈ-કવિતાબેનનું સ્કૂટર ટ્રકના પાછળના વ્હીલમાં ઘૂસી જતા સર્જાઈ દુર્ઘટના

    Rajkot તા.૨૬ઃ

    Rajkot શહેરના કાલાવડ રોડ પર વડવાજડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતી જેમાં ગઈ સાંજે ૭ વાગ્યાના આસપાસ ટ્રક અને સ્કૂટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને ૫ વર્ષની પુત્રી ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.તેમજ મૃતક મહિલા સગર્ભા હોવાની માહિતી મળી રહી છે અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થતા હતા અને મેટોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને ટ્રાફિકને ક્લિયર કરાવવામાં આવ્યો હતો

    આ અંગે મળતી માહિતી મુજબ શહેરની ભાગોળે આવેલ ખીરસરાના રણમલજી નવા પ્લોટ વિસ્તારમાં રહેતા મિતેષભાઈ ગોવિંદભાઈ વાઘેલા ૩૩ વર્ષીય યુવક અને તેમની પત્ની કવિતાબેન ૨૫ વર્ષીય અને ૫ વર્ષની પુત્રી જીનલ સાથે ગઈ કાલે સાંજે બાઈક નં. ૨૫  ૬૨૩૫ પર સવાર થઈ રાજકોટ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન વડવાજડી ગામ પાસે ટ્રક નં. ૦૩  ૪૮૬૬ સાથે અકસ્માત સર્જાતા મિતેષભાઈ અને કવિતાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું,

    જ્યારે જીનલને ઈજા પહોંચતા આસપાસના લોકો અને વાહન ચાલકો દોડી ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ ની ટીમ દોડી ગઈ હતી અને દંપતીની પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતા મેટોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને દંપતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જે. પરમારે જણાવ્યું હતું કે ટ્રક અને એક્સેસ સ્કૂટર એક જ દિશામાં-એક જ લાઈનમાં જઈ રહ્યા હતા, ત્યારે સ્કૂટર ટ્રકના પાછળના વ્હીલમાં ઘૂસી જતાં આ દુર્ઘટના ઘટી હતી. હાલ ટ્રક અને એક્સેસ સ્કૂટર બંને ઘટનાસ્થળે જ છે.

    મૃતકના પરિવારજનો દોડી ગયા હતા. આ અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે. જ્યારે માસૂમ જીનલને સામાન્ય ઇજા પહોંચતા પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવ્યા બાદ તેમનો કબજો મૃતક મિતેષભાઇના બહેન એટલે ફઇને સોંપાયો છે.આ ઘટના કોઇ બ્લેક સ્પોટ નથી. આ મેઇન સીધા હાઇવે પર અકસ્માત સર્જાયો છે. આથી આ સ્થળે અકસ્માત કેવી રીતે થયો, ટ્રકના પાછળના વ્હીલમાં સ્કૂટર કેવી રીતે આવી ગયું તે તપાસનો વિષય છે.મૃતક મિતેશભાઈ મૂળ કરછ (ઘેડ) ના વતની હતા અહીં ફેક્ટરીમાં કામ કરતા મિતેષભાઈ અને ૪ માસનો ગર્ભ ધરાવતી કવિતાબેન નવા મહેમાનના આગમનની ખુશી સાથે રાજકોટ તરફ જઈ રહ્યા હતા. અકસ્માતે દંપતીનો જીવ લઈ લેતા ૫ વર્ષની માસૂમ જીનલ માતા-પિતાની છત્રછાયા ગુમાવી પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત
    Next Article Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day

    November 26, 2026
    રાજકોટ

    Rajkot રેન્જ દ્રારા ચાર જિલ્લામાં ૬ કેસમાં રૂ. ૧૪.૩૨ લાખનો ગાંજો-એમડી જપ્ત

    November 26, 2026
    રાજકોટ

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026
    રાજકોટ

    Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત

    November 26, 2026
    રાજકોટ

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026
    રાજકોટ

    Rajkot: દર્દી સેવાના ૨૦મા વર્ષે વોકહાર્ટ હોસ્પિટલનું નવું સોપાન

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,025
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,119
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,776
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 21:12
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    November 26, 2026

    વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!

    November 26, 2026

    ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day

    November 26, 2026

    Rajkot રેન્જ દ્રારા ચાર જિલ્લામાં ૬ કેસમાં રૂ. ૧૪.૩૨ લાખનો ગાંજો-એમડી જપ્ત

    November 26, 2026

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026

    Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    November 26, 2026

    વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!

    November 26, 2026

    ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.