Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswal રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર
    • Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
    • Yashasvi Jaiswal રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
    • Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું
    • ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી
    • Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન
    • Jaydev Unadkat ૧૧મા ક્રમે ૪૦ રન ફટકારી બનાવ્યો વિશ્વવિક્રમ
    • Yemenની રાજધાની સના સહિત અનેક સ્થળોએ બોમ્બમારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન
    અન્ય રાજ્યો

    Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jammu, તા.૨૭

    જમ્મુ કાશ્મીરમાં દિગ્ગજ કોંગ્રેસ નેતાના નિધનની રાજકીય ભૂકંપ આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અનંતનાગના વર્તમાન ધારાસભ્ય પીરજાદા મોહમ્મદ સઈદનું નિધન થયું છે. તેઓ ૭૩ વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા.

    પીરજાદા મોહમ્મદ સઈદે ૨૦૨૪ની જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં અનંતનાગ બેઠક પરથી જીત મેળવી હતી. આ પહેલાં તેમણે કોકેરનાગ વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે કોકેરનાગથી ૧૯૭૮, ૨૦૦૨ અને ૨૦૦૮માં ચૂંટણી જીતી હતી. પોતાના લાંબા રાજકીય જીવનમાં પીરજાદા સઈદ અલગ-અલગ સરકારોમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા.

    પીરજાદા સઈદે ૧૯૮૦માં કાશ્મીર વિશ્વવિદ્યાલયમાંથી ન્ન્મ્ની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. તેમના નિધનથી જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં શોકની લહેર ફરી વળી છે. વિવિધ પક્ષોના નેતાઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકોએ શોક વ્યક્ત કર્યો છે. જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ અને ડૂરુ-શાહાબાદના ધારાસભ્ય ગુલામ અહમદ મીરે અનંતનાગના સ્ન્છ, પૂર્વ મંત્રી અને પૂર્વ ઁઝ્રઝ્ર અધ્યક્ષ પીરજાદા મોહમ્મદ સઈદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મીરે કહ્યું, પીરજાદા મોહમ્મદ સઈદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્પિત નેતા હતા. લોકો અને કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમની લાંબી અને નિષ્ઠાપૂર્ણ સેવાને હંમેશા સન્માન અને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે.

    Jammu and Kashmir
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJaydev Unadkat ૧૧મા ક્રમે ૪૦ રન ફટકારી બનાવ્યો વિશ્વવિક્રમ
    Next Article ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    UttarPradeshમાં ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા

    November 27, 2026
    અન્ય રાજ્યો

    Rajasthan જિલ્લા પ્રમુખ Election: કોંગ્રેસે ૨૪ બેઠકો જીતી, ભાજપ મુખ્યમંત્રી અને મંત્રીઓના ક્ષેત્રમાં હારી ગયું

    November 26, 2026
    અન્ય રાજ્યો

    ન તો ઠાકુરનું રાજ, ન તો યાદવનું રાજ, હવે જનતાનું રાજ આવશે: એઆઇએમઆઇએમના વડા Asaduddin Owaisi

    November 26, 2026
    અન્ય રાજ્યો

    Kashmirમાં તીવ્ર ઠંડી, લદ્દાખ પણ થીજી ગયું; શોપિયનમાં તાપમાન -૪.૨

    November 25, 2026
    અન્ય રાજ્યો

    Tirupati Balajiના ચરણે NRI ભક્તે અર્પણ કર્યું ૧૨૧ કિલો સોન

    November 25, 2026
    અન્ય રાજ્યો

    Mahant Baba Balaknath વિરુદ્ધ ટિપ્પણી બદલ રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્યને છ મહિનાની જેલ

    November 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,996
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,924
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹129,038
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 21:17
    Categories
    Latest News

    Jamnagar ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswal રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026

    Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું

    November 27, 2026

    ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી

    November 27, 2026

    Jaydev Unadkat ૧૧મા ક્રમે ૪૦ રન ફટકારી બનાવ્યો વિશ્વવિક્રમ

    November 27, 2026
    Search
    Main News

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswal રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.