Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો
    • વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ
    • ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું
    • ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા
    • કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!
    • બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
    • સુરતમાં યુવતીને Message કરવા બાબતે મિત્રો વચ્ચે લોહિયાળ જંગ, કારખાનામાં કાતરના ઘા ઝીંકી હત્યા
    • 10 મેનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Kerala માં ભાજપની ભવ્ય જીત, ચાર દાયકા જુનો LDFનો ગઢ ધરાશાયી
    અન્ય રાજ્યો

    Kerala માં ભાજપની ભવ્ય જીત, ચાર દાયકા જુનો LDFનો ગઢ ધરાશાયી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 13, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેરળમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં BJPની જીત : તિરુવનંતપુરમ કોર્પોરેશન જ્યાં શશી થરૂર આ લોકસભના સાંસદ છે ત્યાં ઐતિહાસિક વિજય

    Thiruvananthapuram, તા.૧૩

    આજે રાજનીતિને લઇ ચોંકવનારા સમાચાર આવ્યા છે. કેરળમાં જ્યાં ભાજપની પ્રેજંસ નહીવત છે ત્યાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં BJPની જીત થઇ છે. લેફટ અને કોંગ્રેસના ગઢમાં ભાજપે જોરદાર ગાબડું પાડ્યું છે. જેમાં તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ કોર્પોરેશન ચાર દાયકાથી વધુ સમયથી લેફ્ટ પાસે એટલે કે, LDF (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ) પાસે હતું. તો આ વિસ્તાર જે લોકસભામાં આવે છે ત્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર(કોંગ્રેસ) આ લોકસભા બેઠક પરથી સતત ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા છે.

    લેફ્ટ અને કોંગ્રેસના ગઢમાં પણ ભાજપની જીત મ્ત્નઁ માટે ખુબ મહત્વની છે. ભાજપની આ જીતથી કેરળના રાજકારણમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. અત્યાર સુધી ભાજપને કેરળના નામે ટોણો મારવામાં આવતો કે, અહીંયા કેમ જીતી શકતા નથી? પરંતુ આ જીતથી ભાજપે લેફ્ટ અને કોંગ્રેસ બંનેની ચિંતા વધારી દીધી છે.

    તિરુવનંતપુરમ માત્ર કેરળનું વહીવટી પાટનગર જ નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ મતવિસ્તાર છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ જીત વિધાનસભા ચૂંટણીમાં બે કે ત્રણ બેઠકો જીતવા કરતાં ઘણી મહત્વની છે. મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી મોટી શહેરી સંસ્થામાં સત્તા મેળવવી એ સૂચવે છે કે શહેરી મતદારો પરંપરાગત રાજકીય વિકલ્પો શોધી રહ્યા છે. આ પરિવર્તન એવા રાજ્યમાં આવ્યું છે જ્યાં કોંગ્રેસ કે લેફ્ટ જ અત્યાર સુધી સત્તામાં રહ્યા છે.

    આ જીત ભાજપ માટે માઈલસ્ટોન છે તો કોંગ્રેસ અને લેફ્ટ માટે વિમર્શનો વિષય. કેમ કે, નિષ્ણાત કોંગ્રેસ અને લેફ્ટની આ હાર એ તેમના સેક્યુલર રાજનીતિની હાર પણ માની રહ્યા છે. સ્થાનિક ચૂંટણીના વલણો સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં ન્ડ્ઢહ્લ સામે વધતી જતી નારાજગી છે. મ્યુનિસિપલ ચૂંટણીઓમાં શાસન, શહેરી માળખાકીય સુવિધાઓ, પારદર્શિતા અને સ્થાનિક મુદ્દાઓ પ્રત્યે મતદારોનો અસંતોષ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

    ભાજપે આ જીતને ઐતિહાસિક જનાદેશ ગણાવ્યો છે. પક્ષના નેતાઓના કહેવા પ્રમાણે આ પરિણામ કેરળમાં ભાજપના વધતા સંગઠનાત્મક આધાર અને બદલાતા મૂડનો પુરાવો છે. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે અને આને કેરળમાં ભાજપના ભાવિ રાજકીય ભવિષ્ય માટે મજબૂત પાયા તરીકે જોવામાં આવી રહ્યું છે. બીજા રાજ્યના ભાજપી સમર્થકો પણ આ જીતથી ખુશ છે.

    આ દરમિયાન ન્ડ્ઢહ્લ નેતૃત્વએ પરિણામોને ગંભીરતાથી લીધા છે અને આત્મનિરીક્ષણ કરવાનું કહ્યું છે. લેફ્ટ નેતાઓ કહે છે કે ચૂંટણી પરિણામોનું વોર્ડ સ્તરે વિશ્લેષણ કરવામાં આવશે અને જો જરૂરી હોય તો સુધારાત્મક પગલાં પણ લેવામાં આવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની ઐતિહાસિક જીત પર શહેરના લોકો અને પાર્ટી કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે,, “આભાર તિરુવનંતપુરમ! તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપને જે જનાદેશ મળ્યો છે તે કેરળની રાજીનીતીમાં એક ઐતિહાસિક ક્ષણ છે. લોકોને વિશ્વાસ છે કે રાજ્યના વિકાસની આકાંક્ષાને માત્ર અમારી પાર્ટી જ પૂરી કરી શકે છે. આમારી પાર્ટી આ જીવંત શહેરના વિકાસ માટે કામ કરશે અને લોકો માટે ઈઝ ઓફ લીવીંગને બેહતર બનાવશે  “

    BJP's grand victory Kerala Thiruvananthapuram
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026
    અન્ય રાજ્યો

    Abhishek Banerjee એ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં લડવામાં આવી હતી

    May 9, 2026
    મુખ્ય સમાચાર

    બંગાળમાં Suvendu સરકાર આજથી શરૂ, ૫ મંત્રીઓએ શપથ લીધા,વડાપ્રધાન સહિત એનડીએના નેતા હાજર રહ્યાં

    May 9, 2026
    અન્ય રાજ્યો

    Attempted self-immolation શપથ ગ્રહણ સમારોહમાં વિલંબને કારણે ટીવીકે કાર્યકર્તાએ પોતાને આગ લગાવી

    May 9, 2026
    મુખ્ય સમાચાર

    IMF એ પાકિસ્તાનને રાહત આપી, ૧૧,૦૦૦ કરોડથી વધુની લોન મંજૂર

    May 9, 2026
    અન્ય રાજ્યો

    વિજયને ૧૨૦ ધારાસભ્યોનું સમર્થન મળ્યું, કાર્યકરોએ ઉજવણી કરી, એમ.કે. સ્ટાલિને નવી સરકારને Congratulations આપ્યા

    May 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026

    ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા

    May 9, 2026

    કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!

    May 9, 2026

    બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    May 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.