Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    • પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Bigg Boss વિનરનો જીવ જોખમમાં, દિલ્હી પોલીસે સુરક્ષા વધારી
    મનોરંજન

    Bigg Boss વિનરનો જીવ જોખમમાં, દિલ્હી પોલીસે સુરક્ષા વધારી

    Vikram RavalBy Vikram RavalSeptember 17, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શનિવારે મુનવ્વર ફારૂકી અને એલ્વિશ યાદવ દિલ્હીના IGI સ્ટેડિયમમાં ફ્રેન્ડલી મેચ રમવા ગયા હતા

    Mumbai,તા.૧૭

    કોમેડિયન મુનવ્વર ફારૂકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ મુનવ્વરનો જીવ જોખમમાં છે. શનિવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને એક ઇનપુટ મળ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકો દિલ્હીમાં કાર્યક્રમ કરવા આવેલા મુનવ્વર ફારૂકીને નિશાન બનાવી શકે છે.

    મુનવ્વર યુટ્યુબર એલ્વિશ યાદવ સાથે દિલ્હીની હોટલ સૂર્યામાં રોકાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર શૂટરોએ હોટલ સૂર્યાની રેકી પણ કરી હતી. શનિવારે મુનવ્વર ફારૂકી અને એલ્વિશ યાદવ દિલ્હીના ECL સ્ટેડિયમમાં ફ્રેન્ડલી મેચ રમવા ગયા હતા. મુનાવર ફારૂકીની ધમકી અંગે ઈનપુટ મળ્યા બાદ દિલ્હી પોલીસ આઈજીઆઈ સ્ટેડિયમ પહોંચી હતી અને મેચને થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

    દિલ્હી પોલીસે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા જોઈ અને ત્યાર બાદ મેચ શરૂ થઈ. મેચ બાદ ફારૂકીને મુંબઈ પરત મોકલી દેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધમકીને ધ્યાનમાં રાખીને મુનાવર ફારૂકીની સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે. જો ફારૂકી ક્યારેય દિલ્હીમાં રહેશે તો તેને સુરક્ષા આપવામાં આવશે.

    ઈઝ્રન્ એટલે કે એન્ટરટેઈનર્સ ક્રિકેટ લીગ થોડા દિવસો પહેલા જ શરૂ થઈ છે. આમાં યુટ્યુબના એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન, સોનુ શર્મા, હર્ષ બેનીવાલ અને અનુરાગ દ્વિવેદી મુનવ્વર ફારૂકી સાથે રમી રહ્યા છે. મુનવ્વર આ લીગની મેચ જોવા માટે સોશિયલ મીડિયાના તમામ સ્ટાર્સ સાથે દિલ્હી આવ્યો હતો. આ ક્રિકેટ લીગ ૧૩ થી ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલશે.

    પ્રોજેક્ટ્‌સની વાત કરીએ તો મુનવ્વર ફારૂકી છેલ્લે ઉર્ફી જાવેદના રિયાલિટી શો ‘ફોલો કર લો યાર’માં જોવા મળ્યો હતો. તેની સાથે એક્ટર કરણ કુન્દ્રા પણ આ શોનો ભાગ હતો. આ સિવાય તેણે ઉર્ફી જાવેદ રોસ્ટ શો પણ હોસ્ટ કર્યો હતો. આમાં કોમેડિયન શ્રીજા ચતુર્વેદી, રૌનક રાજાની, આદિત્ય કુલશ્રેષ્ઠ ઉર્ફે કુલુ અને મહિપ સિંહ ઉર્ફી જાવેદની મજાક ઉડાવતો જોવા મળ્યો હતો.

    મુનવર ફારૂકીએ ભૂતકાળમાં તેના જોક્સને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે તેને જેલ પણ જવું પડ્યું હતું. મુનવ્વરના જીવને કોનાથી ખતરો હતો અને કોણે ધમકી આપી હતી તેનું નામ બહાર આવ્યું નથી.

     

    Bigg Boss winner' Delhi-Police Elvish Yadav Munwar Farooqui
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    મનોરંજન

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025
    મનોરંજન

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025
    મનોરંજન

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    મનોરંજન

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025
    મનોરંજન

    Ram Charan-ઉપાસનાએ ગર્ભાવસ્થા દરમિયાન કિયારા માટે ઘરે બનાવેલ કેરીનું અથાણું મોકલ્યું

    June 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.