Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ

    April 24, 2026

    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં

    April 24, 2026

    ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ
    • MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં
    • ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ
    • 5મા પરાજય બાદ કેપ્ટન Hardik Pandya નું દર્દ છલકાયું, કહ્યું – પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી એ ભારે પડ્યું
    • Ahmedabad  વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત
    • Vadodara  રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી
    • Vadodara  એસ.ટી. બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા
    • Vadodara  છાણીમાં પાર્ક કરેલા ટેમ્પાઓમાંથી બેટરીઓ ચોરતા બે યુવક પકડાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Assam માં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત
    અન્ય રાજ્યો

    Assam માં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 20, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Assam,તા.20

    આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે (20 ડિસેમ્બર) સવારે એક દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જ્યાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. એવું કહેવાય છે કે ટોળામાં લગભગ આઠ હાથીઓ હતા, જેમાંથી ઘણાના મોત થયા હતા.મહત્ત્વની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ મુસાફરોને નુકસાન પહોંચ્યું નથી. અકસ્માતને કારણે ઉપલા આસામ અને ઉત્તરપૂર્વમાં રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રેલવેએ બચાવ કામગીરી શરૂ કરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરીને મુસાફરોની આગળની મુસાફરી સુનિશ્ચિત કરવાની પ્રક્રિયામાં છે.

    Assam Accident Train-Accident
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad  વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026
    રાષ્ટ્રીય

    હિંસા વચ્ચે Bengalમાં બમ્પર મતદાન: West Bengal માં 91 અને Tamil Naduમાં 84 ટકા મતદાન

    April 23, 2026
    મુખ્ય સમાચાર

    Nigeriaમાં ઇસ્લામિક આતંકવાદીઓએ ૧૧ લોકોની હત્યા કરી, ઘરોમાં આગ લગાવી

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    મારી વિનંતી પર Iranમાં આઠ મહિલા વિરોધીઓને હવે ફાંસી આપવામાં આવશે નહીં: Joker Trump

    April 23, 2026
    અન્ય રાજ્યો

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’: યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ

    April 24, 2026

    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં

    April 24, 2026

    ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ

    April 24, 2026

    5મા પરાજય બાદ કેપ્ટન Hardik Pandya નું દર્દ છલકાયું, કહ્યું – પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી એ ભારે પડ્યું

    April 24, 2026

    Ahmedabad  વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026

    Vadodara  રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ

    April 24, 2026

    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં

    April 24, 2026

    ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.