Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    15 વર્ષના Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026

    Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026

    KL Rahul ની દિલથી ઇચ્છા છે કે તે Mahendra Singh ના પાંચ આઈપીએલ ટાઇટલની બરાબરી કરે

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 15 વર્ષના Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા
    • Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી
    • KL Rahul ની દિલથી ઇચ્છા છે કે તે Mahendra Singh ના પાંચ આઈપીએલ ટાઇટલની બરાબરી કરે
    • Patidar ના કેચનો વિવાદ: નિયમો મુજબ હોલ્ડરે પકડેલો કેચ ‘એકદમ યોગ્ય’
    • IPL 2026 32.46 ટકા રન માત્ર પાવર પ્લેમાં; ’ટેસ્ટ’ બોલર સૌથી સફળ
    • પ્લે ઓફ ની રેસમાં ટકી રહેવા આજે Mumbai and Chennai વચ્ચે ’કરો યા મરો’નો જંગ
    • America માં વધુ એક વિમાન દુર્ઘટના : પાંચ ખેલાડીના મોત
    • ICC Men’s Test Team Ranking માં ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજું સ્થાન મેળવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા નવસર્જન વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી
    સૌરાષ્ટ્ર

    Amreli: સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા નવસર્જન વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli, તા.7
    સાવરકુંડલા ખાતે આવેલ ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા યોજાયેલ ભવ્ય નવસર્જન વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં સાવરકુંડલા નગરના નગરજનો ખૂબજ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતાં.

    આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ના અધ્યક્ષ સંસ્થાના પાયાના પથ્થર સંત પરમ પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી  તેમજ સંસ્થાનાં વડાશાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, સંસ્થાનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી સાથે કાર્યક્રમના મુખ્ય મહેમાન મહેશભાઈ કસવાલા સાવરકુંડલા, લીલીયા વિસ્તારના ધારાસભ્ય તેમજ અતિથિ વિશેષમાં સાવરકુંડલા સિવિલ કોર્ટેના મુખ્ય ન્યાયાધીશ પઠાણ સાહેબ, સાવરકુંડલા નગર પાલિકાના પ્રમુખ મેહુલભાઇ ત્રિવેદી, સાવરકુંડલા તાલુકાનાના કોંગ્રેસ અગ્રણી નેતા ચંદ્રેશભાઈ રવાની, સાવરકુંડલા અખબાર ક્ષેત્રે અગ્રણી પ્રદીપભાઈ દોશી તેમજ તમામ અખબાર ક્ષેત્રના પત્રકારો, ભાજપ અગ્રણી જીવનભાઈ વેકરીયા પ્રવીણભાઈ સાવજ, રાજેશ ભાઈ નાગ્રેચા, સાવરકુંડલા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ વિગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત હનુમંત વંદના સંગીતની સુરાવલી સાથે હનુમાન ચાલીસાનું ગાન જેસર રોડ ગુરુકુળના આચાર્ય કૌશિકભાઇ ગોસ્વામી અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલ.

    કાર્યક્રમ દરમિયાન આવેલ મહેમાનો નું વૃક્ષ ના નાના કુંડાઓ આપીને સ્વાગત કરવામાં આવેલ. સંસ્થા ના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી એ મંગલ પ્રવચન કરેલ હતું. સંસ્થાનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ જેમાં ગુરૂકુળના ઇતિહાસની તથા વર્તમાન શૈક્ષણિક ફેરફારોની જાણ કરી હતી.
    ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ની રૂપરેખા સાયન્સ વિભાગના આચાર્ય શ્રી હરેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ.

    આ તકે ગુરૂકુળ શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જે બોર્ડ ની પરીક્ષા માં નંબર મેળવેલ છે તેઓને તેમના વાલી સાથે સંસ્થા દ્વારા અભિનંદન પત્ર, હાર તેમજ રોકડ રકમ થી સાવરકુંડલા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની સાથે અમરેલી થી આવેલા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના આશિષભાઈ જોશી, ચૌહાણ, જયેશભાઈ પરમાર, વાળાના હસ્તે સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમ ની આભાર વિધિ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી એ કરી હતી.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh : કેશોદનાં પંચાળા ગામે ગૃહકલેશમાં પતિનો પત્ની ઉપર કુહાડીથી હુમલો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh : નવી આરટીઓ ઓફિસમાં ઈન્સ્પેકટરે એજન્ટ સામે રિવોલ્વર તાકી લાફા ઝીંકયા

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh : ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં 4 કર્મીઓ સહિત 10 વ્યકિતઓ દંડાયા

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh : વિસાવદર લાયન્સ કલબ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh : કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ગૃહસ્થે મોબાઇલમાં એપીકે ફાઇલ ખોલતા જ ખાતામાં રૂા.1.07 લાખ ગુમાવ્યા

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    15 વર્ષના Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026

    Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026

    KL Rahul ની દિલથી ઇચ્છા છે કે તે Mahendra Singh ના પાંચ આઈપીએલ ટાઇટલની બરાબરી કરે

    May 2, 2026

    Patidar ના કેચનો વિવાદ: નિયમો મુજબ હોલ્ડરે પકડેલો કેચ ‘એકદમ યોગ્ય’

    May 2, 2026

    IPL 2026 32.46 ટકા રન માત્ર પાવર પ્લેમાં; ’ટેસ્ટ’ બોલર સૌથી સફળ

    May 2, 2026

    પ્લે ઓફ ની રેસમાં ટકી રહેવા આજે Mumbai and Chennai વચ્ચે ’કરો યા મરો’નો જંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    15 વર્ષના Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026

    Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026

    KL Rahul ની દિલથી ઇચ્છા છે કે તે Mahendra Singh ના પાંચ આઈપીએલ ટાઇટલની બરાબરી કરે

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.