Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sanjay Kapoor ના બેંક ખાતા ફ્રીઝ, કરિશ્મા કપૂરના સંતાનોને કોર્ટમાંથી રાહત

    May 2, 2026

    Yash’s Toxic ની રીલિઝ સતત બીજીવાર કેન્સલ

    May 2, 2026

    Gujarat Titans ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sanjay Kapoor ના બેંક ખાતા ફ્રીઝ, કરિશ્મા કપૂરના સંતાનોને કોર્ટમાંથી રાહત
    • Yash’s Toxic ની રીલિઝ સતત બીજીવાર કેન્સલ
    • Gujarat Titans ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી
    • ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 4મે સોમવારે,ધો.10નું 6મે બુધવારે
    • સરકારની નવી મોબાઇલ આધારીત Disaster Alert System નું ટ્રાયલ
    • Middle East માં યુધ્ધ અને નાટો મુદ્દે…અમેરિકા અને યુરોપ વચ્ચે તિરાડ
    • Britain ના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા
    • દુનિયાના સૌથી મોટા શહેરોમાનું એક Mexico City ના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America માં વધુ એક વિમાન દુર્ઘટના : પાંચ ખેલાડીના મોત
    આંતરરાષ્ટ્રીય

    America માં વધુ એક વિમાન દુર્ઘટના : પાંચ ખેલાડીના મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 2, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Texas તા.2
    અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક હૃદયદ્રાવક ઘટનામાં હિલ કન્ટ્રી ક્ષેત્રમાં એક નાનું વિમાન ઝાડ સાથે અથડાઈને ક્રેશ થયું હતું, જેમાં સવાર પાંચેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાની સૌથી દુખદ બાબત એ છે કે મૃત્યુ પામેલા તમામ લોકો પિકલેબોલના ખેલાડીઓ હતા, જેઓ એક  ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

    ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યા અનુસાર, આ ભયાનક અકસ્માત ગુરુવારે રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ બન્યો હતો. વિમાન ઓસ્ટિનથી આશરે 40 માઈલ (65 કિલોમીટર) દક્ષિણપશ્ચિમમાં આવેલા વિમ્બરલી શહેર પાસે ઝાડ વચ્ચે ખાબક્યું હતું.

    સત્તાવાર માહિતી મુજબ પાઇલટ અને વિમાનમાં સવાર ચાર મુસાફરો એમ કુલ પાંચેય લોકોને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.  જોકે અધિકારીઓએ હજુ સુધી મૃતકોના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા નથી, પરંતુ ટેક્સાસના અમરિલો સ્થિત ’અમરિલો પિકલેબોલ ક્લબ’ દ્વારા આ અંગે વિગતો આપવામાં આવી છે.

    ક્લબના જણાવ્યા મુજબ, વિમાનમાં સવાર તમામ પીડિતો તેમના ક્લબના સક્રિય સભ્યો હતા. તેઓ એક પિકલેબોલ ટુર્નામેન્ટમાં પોતાની પ્રતિભા બતાવવા માટે મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ રમત શરૂ થાય તે પહેલા જ કુદરતે તેમની જીવનલીલા સંકેલી લીધી.

    અકસ્માત સ્થળ પર અત્યંત ગમગીન દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત સ્થળની આસપાસ લગાવવામાં આવેલી પોલીસ ટેપ પાછળ મૃતકોના સ્વજનો અને મિત્રો પોક મૂકીને રડતા જોવા મળ્યા હતા.

     

    America plane crash
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Gujarat Titans ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી

    May 2, 2026
    ગુજરાત

    ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 4મે સોમવારે,ધો.10નું 6મે બુધવારે

    May 2, 2026
    રાષ્ટ્રીય

    સરકારની નવી મોબાઇલ આધારીત Disaster Alert System નું ટ્રાયલ

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Middle East માં યુધ્ધ અને નાટો મુદ્દે…અમેરિકા અને યુરોપ વચ્ચે તિરાડ

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Britain ના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    દુનિયાના સૌથી મોટા શહેરોમાનું એક Mexico City ના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sanjay Kapoor ના બેંક ખાતા ફ્રીઝ, કરિશ્મા કપૂરના સંતાનોને કોર્ટમાંથી રાહત

    May 2, 2026

    Yash’s Toxic ની રીલિઝ સતત બીજીવાર કેન્સલ

    May 2, 2026

    Gujarat Titans ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી

    May 2, 2026

    ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 4મે સોમવારે,ધો.10નું 6મે બુધવારે

    May 2, 2026

    સરકારની નવી મોબાઇલ આધારીત Disaster Alert System નું ટ્રાયલ

    May 2, 2026

    Middle East માં યુધ્ધ અને નાટો મુદ્દે…અમેરિકા અને યુરોપ વચ્ચે તિરાડ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sanjay Kapoor ના બેંક ખાતા ફ્રીઝ, કરિશ્મા કપૂરના સંતાનોને કોર્ટમાંથી રાહત

    May 2, 2026

    Yash’s Toxic ની રીલિઝ સતત બીજીવાર કેન્સલ

    May 2, 2026

    Gujarat Titans ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.