Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ

    October 11, 2026

    શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ

    October 11, 2026

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ
    • શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ
    • સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ
    • Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન
    • મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ
    સૌરાષ્ટ્ર

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026Updated:September 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જીતુ પરમાર

    Mangrol તા.૧૯ઃ

    માંગરોળ બંદર પર દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે ’ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે’ (આંતરરાષ્ટ્રીય દરિયાકિનારા સફાઈ દિવસ) ઉજવવામાં આવે છે. આ વર્ષે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સિસ દ્વારા એક મેગા પ્રોજેક્ટ સમગ્ર ભારતમાં ચલાવવામાં આવી રહ્યો છે.  આ ક્લીનઅપ ડે’

    યોજના અંતર્ગત સીઆઈએફટી ના અધિકારી ઇન્કોઇસ , ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ  માંગરોળ નગરપાલિકા, મહાવીર મચ્છિમાર સોસાયટી તેમજ વન વિભાગ સહિતની વિવિધ સંસ્થાઓએ એકસાથે મળીને માંગરોળ બીચની સફાઈ કરવાનો સંકલ્પ લીધો છે.

    આ સફાઈ ઝુંબેશમાં માંગરોળની શાળાઓના વિદ્યાર્થીઓ, સ્થાનિક સામાજિક કાર્યકર વેલજીભાઈ મસાણી, મહાવીર મચ્છિમાર મંડળીના દામોદરાભાઈ ચામુડિયા,  વેરાવળના ડેપ્યુટી કમાન્ડન્ટ સાહેબ તથા અન્ય મહાનુભાવો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    આ સફાઈ અભિયાન માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ દરિયાકિનારાને સ્વચ્છ રાખવાની આ બાબતને આપણે સહુએ પોતાની ટેવમાં સમાવવી પડશે. આ કાર્યક્રમ મુખ્ય હેતુ સતત ચલાવવામાં આવશે જેથી આપણો દરિયો સદાય સ્વચ્છ રહે.  અંતમાં તેમણે ઉમેર્યું કે, ‘‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર‘‘ના સૂત્ર (મૂળ મંત્ર) સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ કાર્યક્રમ વધુ સફળ બનશે અને દેશના તમામ દરિયાકિનારાઓને સ્વચ્છ બનાવી શકાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

    આ પ્રસંગે માંગરોળ નગરપાલિકાના પ્રમુખશ્રી ક્રિષ્નાબેન થાપણીયા, એનએફ.ડી.બી ના મેમ્બર વેલજીભાઈ મસાણી, માંગરોળ ખારવા સમાજના પ્રમુખધનસુખભાઈ ગોસિયા, દામોદર ચામુડીયા મહાવીર માછીમારી મંડળી પ્રમુખ, શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા માંગરોળ બોટ એસોસિએશનના પ્રમુખ કિશનભાઇ ભદ્રેશા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, સીમા જાગરણ મંચ પ્રમુખ તુલસીભાઈ ગોસિયા, એમપીડીએ. નેટ ફિશ ના જીગ્નેશભાઈ વિસાવડીયા, માંગરોળ માં બંદરમાં આવેલ પરમેષ વિદ્યાલય, જીગ્નાનાસા , સોસાયટી બંદર પ્રાથમિક શાળા ના પ્રિન્સિપાલ સાહેબ સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી ભાઇઓ બહેનો , માછીમાર ભાઈઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો

    Mangrol NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ
    Next Article Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    રાજકોટ

    Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન

    October 10, 2026
    રાજકોટ

    મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા

    October 10, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત

    October 10, 2026
    મોરબી

    Morbi જીલ્લાના ચાર તાલુકામાં ચાર અકસ્માતના બનાવો, વાંકાનેરમાં એક યુવાનનું મોત

    October 10, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં ત્રણ અપમૃત્યુના બનાવો, નવ વર્ષની બાળકી સહીત ત્રણના મોત

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,210
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,690
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-10-2026 00:06
    Categories
    Latest News

    નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ

    October 11, 2026

    શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ

    October 11, 2026

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Search
    Main News

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ

    October 11, 2026

    શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ

    October 11, 2026

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.