Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot મેટોડા નજીક બાઇક સ્લીપ થતાં યુવકનું મોત

    July 23, 2026

    Rajkot: શાપરમાં સસરાની ધમકીથી કંટાળી દંપતીએ ઝેરી દવા ગટગટાવી

    July 23, 2026

    Manavadarના સરદારગઢ ગામે દેવાના ડુંગરમા ફસાયેલા યુવાનનો આપઘાત

    July 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot મેટોડા નજીક બાઇક સ્લીપ થતાં યુવકનું મોત
    • Rajkot: શાપરમાં સસરાની ધમકીથી કંટાળી દંપતીએ ઝેરી દવા ગટગટાવી
    • Manavadarના સરદારગઢ ગામે દેવાના ડુંગરમા ફસાયેલા યુવાનનો આપઘાત
    • વિવિધ રાજ્યોમાં અતિવરુષટીને લીધે જીવ ગુમાવ્યા છે તેમને Moraribapuની શ્રધ્ધાંજલિ
    • વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કોઈપણ કિંમતે અસ્વીકાર્ય છે,Chirag Paswan
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક પરિબળોથી Stock Market માં ઘટાડાની લહેર, રોકાણકારોની ચિંતા વધી…!!!
    • Morbiના લક્ષ્મીનગર નજીક બોલેરોમાં ક્રુરતાપૂર્વક ૧૫ ઘેટા-બકરાની હેરાફેરી કરનાર ત્રણ વિરુદ્ધ ગુનો
    • PM ના નિવાસસ્થાનની બહાર થયેલા વિરોધ પ્રદર્શનમાં સત્યતાનો અભાવ હતો, Sonam Wangchuk’s wife
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Manavadarના સરદારગઢ ગામે દેવાના ડુંગરમા ફસાયેલા યુવાનનો આપઘાત
    જૂનાગઢ

    Manavadarના સરદારગઢ ગામે દેવાના ડુંગરમા ફસાયેલા યુવાનનો આપઘાત

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ધંધામાં ખોટ જતાં પૈસા ન ચૂકવી શકતા કંટાળી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક

    (મિલન જોશી દ્વારા)

    Manavadar તા.૨૩

    Manavadar તાલુકાના સરદારગઢ ગામે આર્થિક સંકટ અને વધતા દેણાથી કંટાળીને યુવાને સ્મશાનમાં ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ જતા ચકચાર મચી ગઈ છે. ગંભીર હાલતમાં યુવાનને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાયો છે.

    પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ સરદારગઢના અને હાલ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કેડી પ્લોટ વિસ્તારમાં રહેતા હરેશભાઈ મનસુખભાઈ સોલંકી (ઉં.વ. ૨૮) ગઈકાલે સાંજે આશરે ૪૦૦ વાગ્યાના સુમારે પોતાના વતન સરદારગઢ આવ્યા હતા. જ્યાં ગામના સ્મશાનમાં જઈને તેમણે ઘઉંમાં નાખવાના ટીકડા ગળી લીધા હતા. બનાવની જાણ પરિવારજનોને થતાં જ તેમને તાત્કાલિક બેભાન હાલતમાં પ્રથમ માણાવદર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, હરેશભાઈએ ધંધા અર્થે લોકો પાસેથી રૂ. ૫ લાખ લીધા હતા. પરંતુ ધંધામાં ખોટ જતાં તેઓ વ્યાજ અને મૂળ રકમ ચૂકવી શકતા નહોતા. આર્થિક મુંઝવણ અને દેણું વધી જતાં તેમણે કંટાળીને આ આત્યંતિક પગલું ભરી લીધું હતું.

    પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક હરેશભાઈ છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ એક ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી નાના હતા. તેમના અકાળે મોતથી તેમની એકમાત્ર માસુમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

    Manavadar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleવિવિધ રાજ્યોમાં અતિવરુષટીને લીધે જીવ ગુમાવ્યા છે તેમને Moraribapuની શ્રધ્ધાંજલિ
    Next Article Rajkot: શાપરમાં સસરાની ધમકીથી કંટાળી દંપતીએ ઝેરી દવા ગટગટાવી
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadh: ભવનાથ વિસ્તારનાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ઓડીસાથી ભવનાથ પોસ્ટ મારફતે ગાંજો મંગાવતા એસોજી પોલીસે જથ્થો જપ્ત કર્યો

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: પાદરીયા ગામે રહેણાક મકાનમાં જુગટુ ખેલતી મહિલા સહિત 7 ખેલંદાઓ ઝડપાયા

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ગીરજંગલમાં ગેરકાયદે ધમધમતા 26 હોટલ-રિસોર્ટ બંધ કરવા કલેકટરનો આદેશ

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: સાબલપુર પાસે રેલ્વે ઓવરબ્રિજનું કામ શરૂ : વાહન વ્યવહાર માટે પ્રતિબંધ

    July 23, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadar: સાતલપુરની ધારે નંદી પર અસામાજિક તત્વોનો કુહાડી વડે ઘાતકી હુમલો; ગૌસેવકોએ તત્કાલ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,889
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹115,314
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹178,848
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 20:42
    Categories
    Latest News

    Rajkot મેટોડા નજીક બાઇક સ્લીપ થતાં યુવકનું મોત

    July 23, 2026

    Rajkot: શાપરમાં સસરાની ધમકીથી કંટાળી દંપતીએ ઝેરી દવા ગટગટાવી

    July 23, 2026

    વિવિધ રાજ્યોમાં અતિવરુષટીને લીધે જીવ ગુમાવ્યા છે તેમને Moraribapuની શ્રધ્ધાંજલિ

    July 23, 2026

    વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કોઈપણ કિંમતે અસ્વીકાર્ય છે,Chirag Paswan

    July 23, 2026

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક પરિબળોથી Stock Market માં ઘટાડાની લહેર, રોકાણકારોની ચિંતા વધી…!!!

    July 23, 2026

    Morbiના લક્ષ્મીનગર નજીક બોલેરોમાં ક્રુરતાપૂર્વક ૧૫ ઘેટા-બકરાની હેરાફેરી કરનાર ત્રણ વિરુદ્ધ ગુનો

    July 23, 2026
    Search
    Main News

    Bangladesh ના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના નિકટવર્તી રાજીનામા અંગે ચર્ચાઓ તેજ બની

    July 23, 2026

    વિદ્યાર્થીઓ સાથે તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે સરકાર તૈયાર, Jitendra Singh

    July 23, 2026

    Taj Mahal ની આસપાસના મોટા પ્રોજેક્ટ્‌સ પૂર્ણ કરવામાં આવશે, જેને સુપ્રીમ કોર્ટે શરતી મંજૂરી આપી

    July 23, 2026

    Uttarakhand ના જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, બે પરીક્ષાઓ રદ કરવામાં આવી

    July 23, 2026

    Gorakhpur માં મુખ્યમંત્રી યોગીએ ૯૯૪ કરોડ રૂપિયાના ૧૪ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    July 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot મેટોડા નજીક બાઇક સ્લીપ થતાં યુવકનું મોત

    July 23, 2026

    Rajkot: શાપરમાં સસરાની ધમકીથી કંટાળી દંપતીએ ઝેરી દવા ગટગટાવી

    July 23, 2026

    વિવિધ રાજ્યોમાં અતિવરુષટીને લીધે જીવ ગુમાવ્યા છે તેમને Moraribapuની શ્રધ્ધાંજલિ

    July 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.